આ ઘટનાની આજે 35મી વર્ષગાંઠ ઠે જેને લઈ સરકારે ત્યાં હાલ પૂરતો પોલીસ બંદોબસ્ત તથા અન્ય સુરક્ષા અધિકારીઓને પણ ખડેપગે કરી દીધા છે. સરકારે કોઈ અનિશ્ચનિય ઘટના ન બને તેને ધ્યાને લઈ આ વ્યવસ્થા ગોઠવી છે. મંદિરની આસપાસનો વિસ્તાર સીસીટીવી કેમેરાથી કંન્ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
ઓપરેશન બ્લૂ સ્ટારની 35મી વર્ષગાંઠ, અમૃતસરમાં સુરક્ષાનો ચૂસ્ત બંદોબસ્ત - golden temple
ન્યૂઝ ડેસ્ક: ઓપરેશન બ્લૂ સ્ટારની આજે 35મી વર્ષગાંઠ છે. તેને ધ્યાને લઈ સ્વર્ણ મંદિરની આજૂબાજુમાં સુરક્ષાનો ચૂસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, ઓપરેશન બ્લૂ સ્ટાર અમૃતસરના સ્વર્ણ મંદિરના અલગાવવાદીઓને ખાલી કરવાનુ અભિયાન હતું, જ્યાં ત્રણ વર્ષ સુધી પોતાનો અડ્ડો જમાવીને બેઠા હતાં.તત્કાલીન વડાપ્રધાન ઈંદિરા ગાંધીના આદેશ પર આ ઓપરેશન 3થી 8 જૂન 1984 સુધી ચાલ્યું હતું. આ અભિયાન માટે ચોક્કસ રણનીતિ બનાવી કામ કરવામાં આવ્યું હતું.
આ ઘટનાની આજે 35મી વર્ષગાંઠ ઠે જેને લઈ સરકારે ત્યાં હાલ પૂરતો પોલીસ બંદોબસ્ત તથા અન્ય સુરક્ષા અધિકારીઓને પણ ખડેપગે કરી દીધા છે. સરકારે કોઈ અનિશ્ચનિય ઘટના ન બને તેને ધ્યાને લઈ આ વ્યવસ્થા ગોઠવી છે. મંદિરની આસપાસનો વિસ્તાર સીસીટીવી કેમેરાથી કંન્ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
ઓપરેશન બ્લૂ સ્ટારની 35મી વર્ષગાંઠ, અમૃતસરમાં સુરક્ષાનો ચૂસ્ત બંદોબસ્ત

Conclusion: