તમિલનાડુઃ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનના પ્રધાન એસ.પી. વેલુમાની દ્વારા લીલી ઝંડી આપી આ રમતની શરૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં લગભગ 1000 બુલ અને 820 ટેમેરોએ ભાગ લીધો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત કાર્યક્રમમાં તેલગણાના રાજ્યપાલ તમિળસાઈ સૌંદરજાન મુખ્ય અતિથિ હતા.