નવી દિલ્હીઃ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ પર વડા પ્રધાન મોદીએ પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કરતાં ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વની પ્રશંસા કરી છે. ભારત દ્વારા 11 મે, 1998ના દિવસે સફળતાપૂર્વક પહેલુ પરમાણુ બોમ્બનું પરીક્ષણ કરવાના ઉપલક્ષ્યમાં દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસના રૂપે ઉજવણી કરવામાં આવે છે.
-
Today, technology is helping many in the efforts to make the world free from COVID-19. I salute all those at the forefront of research and innovation on ways to defeat Coronavirus. May we keep harnessing technology in order to create a healthier and better planet.
— Narendra Modi (@narendramodi) May 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Today, technology is helping many in the efforts to make the world free from COVID-19. I salute all those at the forefront of research and innovation on ways to defeat Coronavirus. May we keep harnessing technology in order to create a healthier and better planet.
— Narendra Modi (@narendramodi) May 11, 2020Today, technology is helping many in the efforts to make the world free from COVID-19. I salute all those at the forefront of research and innovation on ways to defeat Coronavirus. May we keep harnessing technology in order to create a healthier and better planet.
— Narendra Modi (@narendramodi) May 11, 2020
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસના અવસર પર સમગ્ર દેશ તે લોકોને સલામ કરે છે, જે બીજાના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે પ્રૌદ્યોગિકીનો ઉપયોગ કરીને તેનો લાભ લે છે. આપણે આ દિવસે 1998માં આપણા વૈજ્ઞાનિકો દ્વારા હાસલ કરેલી અસાધરણ ઉપલ્બધિઓને યાદ કરીએ છીએ. આ ભારતના ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ હતી.
-
On National Technology Day, our nation salutes all those who are leveraging technology to bring a positive difference in the lives of others. We remember the exceptional achievement of our scientists on this day in 1998. It was a landmark moment in India’s history.
— Narendra Modi (@narendramodi) May 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">On National Technology Day, our nation salutes all those who are leveraging technology to bring a positive difference in the lives of others. We remember the exceptional achievement of our scientists on this day in 1998. It was a landmark moment in India’s history.
— Narendra Modi (@narendramodi) May 11, 2020On National Technology Day, our nation salutes all those who are leveraging technology to bring a positive difference in the lives of others. We remember the exceptional achievement of our scientists on this day in 1998. It was a landmark moment in India’s history.
— Narendra Modi (@narendramodi) May 11, 2020
આ ઉપરાંત PM મોદીએ પોતાના અન્ય ટ્વીટમાં કહ્યું કે, આજે ટેકનોલોજી દુનિયાને કોવિડ 19થી મુક્ત કરવા માટે ઘણી મદદ કરી રહી છે. હું કોરોના વાઇરસને હરાવવા માટે આગળ રહીને રિસર્ચ અને ઇનોવેશન કરનારા લોકોને સલામ કરું છું. આપણે એક સ્વસ્થ અને સારી પૃથ્વી બનાવવા માટે પ્રૌદ્યોગિકીનો ઉપયોગ કરવો જોઇએ.
-
The tests in Pokhran in 1998 also showed the difference a strong political leadership can make.
— Narendra Modi (@narendramodi) May 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Here is what I had said about Pokhran, India’s scientists and Atal Ji’s remarkable leadership during one of the #MannKiBaat programmes. pic.twitter.com/UuJR1tLtrL
">The tests in Pokhran in 1998 also showed the difference a strong political leadership can make.
— Narendra Modi (@narendramodi) May 11, 2020
Here is what I had said about Pokhran, India’s scientists and Atal Ji’s remarkable leadership during one of the #MannKiBaat programmes. pic.twitter.com/UuJR1tLtrLThe tests in Pokhran in 1998 also showed the difference a strong political leadership can make.
— Narendra Modi (@narendramodi) May 11, 2020
Here is what I had said about Pokhran, India’s scientists and Atal Ji’s remarkable leadership during one of the #MannKiBaat programmes. pic.twitter.com/UuJR1tLtrL
PM મોદીએ કહ્યું કે, 1998માં પોખરણ પરીક્ષણને પણ આ સિદ્ધ કર્યું હતું કે, મજબૂત નેતૃત્વ જ આ રીતે મોટા અને સ્પષ્ટ નિર્ણયો લાવી શકે છે.
રાજસ્થાનમાં પોખરણ ઉપખંડને ખેતોલોઇ ગામ નજીક આર્મી ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ભારત દ્વારા બીજીવાર 11 મે, 1998એ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેની 22મી વર્ષગાંઠ સોમવારે ઉજવવામાં આવી રહી છે.
રાષ્ટ્રપિતએ આપી શુભેચ્છા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ 1998ના પરમાણુ પરીક્ષણોની વર્ષગાંઠની શુભેચ્છા આપતા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ પર સાથી નાગરિકોને વધાઇ આપી હતી.
તેમણે કહ્યું કે, આ અવસર પર આપણે રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવામાં વૈજ્ઞાનિક સમૂદાયનો અતુલનીય યોગદાનનો જશ્ન મનાવવો જોઇએ.