નવી દિલ્હી: દુનિયા અને ભારતમાં કોરોના વાઈરસનો ફેલાવો સતત વધી રહ્યો છે. દેશભરમાં લોકડાઉન હોવા છતા કોરોના વાઈરસના પોઝિટિવ કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. નીતિ આયોગના એક અધિકારીને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે. આ આધિકારોનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જરૂરી પ્રોટોકોલનું પાલન કરતા તેમની રહેણાંક બિલ્ડિંગને બે દિવસ માટે સીલ કરવામાં આવી છે. જેને સંપૂર્ણપણે સેનેટાઈઝ કરવામાં આવશે. તેમજ આસપાસના વિસ્તારોને પણ સેનેટાઈઝ કરવામાં આવશે.
નીતિ આયોગના અધિકારી કોવિડ-19 પોઝિટિવ, બિલ્ડિંગ સીલ કરાયું
નીતિ આયોગના એક અધિકારીનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ તેઓ જે બિલ્ડિંગમાં રહેતા હતા એ બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવ્યું છે. તેમજ આસપાસના વિસ્તારોને સેનેટાઈઝ કરવામાં આવ્યા છે.
નિતિ આયોગના અધિકારી કોવિડ-19 પોઝિટિવ