ETV Bharat / bharat

ઓડિશા: ગૂંગળામણથી 3 ભાઇઓના મોત, પોલીસે તપાસ શરૂ કરી - ઓડિશા

ઓડિશાના ગજપતિ જિલ્લામાં 3 ભાઈઓના ગૂંગળામણથી મોત નીપજ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના શુક્રવારે રાત્રે 9 વાગ્યે બની હતી.

Odisha: 3 brothers killed in suffocation, police launch probe
ઓડિશા: ગૂંગળામણથી 3 ભાઇઓના મોત, પોલીસે તપાસ શરૂ કરી
author img

By

Published : May 23, 2020, 6:34 PM IST

ભુવનેશ્વરઃ ઓડિશાના ગજપતિ જિલ્લામાં 3 ભાઈઓના ગૂંગળામણથી મોત નીપજ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના શુક્રવારે રાત્રે 9 વાગ્યે બની હતી.

મૃતકોની ઓળખ બિક્રમ માળી, સંજીવ માળી તરીકે થઈ છે.આ ઘટના શુક્રવારે રાત્રે 9 વાગ્યે બની હતી. સંજીવ ટનલમાંથી થોડો સામાન લેવા ગયો હતો અને અચાનક બેહોશ થઈ ગયો હતો. 2 ભાઈઓ બેહોશ થયા પછી, ત્રીજો ભાઈ જીતુ પણ તેમના ભાઈઓને બચાવવા ટનલમાં ગયો, પણ તે ત્યાં બેહોશ થઈ ગયો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.