ETV Bharat / bharat

ભાજપના OBC કાર્ડ સામે કોંગ્રેસ દિલ્હીમાં યોજશે OBC સંમેલન

અમદાવાદઃ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપના OBC કાર્ડ સામે કોંગ્રેસ પણ હવે OBC કાર્ડની રમત લાવશે. આગામી 27 માર્ચના રોજ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી OBC સમુદાયના લોકોને સંબોધન કરશે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 25, 2019, 8:53 PM IST

દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે યોજાનારા સંમેલનમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં OBCસમુદાયના લોકો એકત્રિત થશે. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં OBCસમાજના લોકો આ સંમેલનમાં ભાગ લેશે. ગુજરાત OBCસેલના પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવીએ જણાવ્યુંકે, આગામી 27મી માર્ચે દિલ્હીમાં યોજાનાર OBC સંમેલનમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આશરે 1000 જેટલા લોકો સંમેલનમાં ભાગ લેશે.

OBCસેલના પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવીની બાઈટ

વધુમાંલોકસભાની ચૂંટણીમાં ટિકિટની વહેંચણી મુદ્દે ઘનશ્યામ ગઢવી જણાવ્યું કે, ગુજરાતમાં 50% થી વધુ જનસંખ્યા OBC સમુદાયની છે. પાર્ટીએ જનસંખ્યાને આધારે OBCસમાજને ટિકિટની ફાળવણી કરવી જોઈએ. આ અંગે તેઓએ પ્રમુખને રજૂઆત પણ કરી છે.

Intro:લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના ઓબીસી કાર્ડ સામે કોંગ્રેસ પણ હવે ઓબીસી કાર્ડ રમશે અને 27મી માર્ચના રોજ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ઓબીસી સમુદાયના લોકોને સંબોધસે

Body:દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે યોજાનારા સંમેલનમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ઓબીસી સમુદાયના લોકો એકત્રિત થશે અને ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ઓબીસી સમાજના લોકો આ સંમેલનમાં ભાગ લેશે ગુજરાત ઓબીસી સેલના પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે આગામી 27 મી માર્ચે દિલ્હીમાં યોજાનાર આ સંમેલનમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં થી આશરે ૧૦૦૦ જેટલા લોકો આ સંમેલનમાં ભાગ લેશે.

Conclusion:વધુમાં આ લોકસભાની ચૂંટણીમાં ટિકિટની વહેંચણી મુદ્દે ઘનશ્યામ ગઢવી જણાવ્યું હતું કે ગુજરાતમાં 50% થી વધુ જનસંખ્યા obc સમુદાયની છે અને પાર્ટીએ જનસંખ્યાને આધારે ઓબીસી સમાજને ટિકિટની ફાળવણી કરવી જોઈએ અને આ અંગે તેઓએ પ્રમુખને રજૂઆત પણ કરી છે

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.