ETV Bharat / bharat

બે વર્ષ અગાઉ બનેલી ઘટનાની હવે ફરિયાદ, પડોશીના બહાને ઘરેણાંની ચોરી - gujarat news

પોરબંદર: 'પહેલો સગો પાડોશી' એ કહેવત આજ ખોટી સાબીત થઈ રહી છે. પોરબંદરમાં પડોશીનું નામ આપી કોઈ અજાણ્યા શખ્સે મહિલાને વિશ્વાસમાં લઈ તેના હાથમાં પહેરેલા 45000ના સોનાના ઘરેણા શેરવી ગયાની ઘટના સામે આવી છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Mar 17, 2019, 3:00 PM IST

બનાવની વિગત મુજબ આજથી બે વર્ષ અગાઉ પોરબંદરના વાણીયાવાડ માણેકબાઇ સ્કુલ વાળી ગલીમાં ચાવડા નીવાસમાં રહેતા પ્રજ્ઞાબેન દિલીપભાઇ ચદારાણાના મકાનમાં એક આજાણ્યો શખ્સ પ્રવેશ કરી તેમના પાડોશીનુ નામ આપી તેમના પરીચિત હોવાની વાતચીત કરી હતી. પ્રજ્ઞાબેનને સાંદીપની આશ્રમમાં પ્રસંગે આવવાનુ આમંત્રણ આપી, વિશ્વાસમાં લઈ પ્રજ્ઞાબેન પાસેથી તેમના હાથમા પહેરેલા રૂપિયા 45000ની કિંમતના સોનાના પાટલા છળકપટથી લઈ ગયો હતો. આ ઘરેણા પાછા ન આપતા પ્રજ્ઞાબેન સાથે વિશ્વાસધાત અને છેતરપીંડી કરી હોવાની વાત બહાર આવી છે.

જે અંગે પ્રજ્ઞાબેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જો કે બે વર્ષ પહેલા બનેલી આ ઘટનાની ફરિયાદ હવે નોંધાવાથી પોલીસ પણ આ બાબતે ચકરાવે ચડી છે, ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પડોસી ની ઓળખાણ આપી 45000 ના સોનાના પાટલા શેરવી  લેનાર અજાણ્યા શખ્શ વિરુદ્ધ ફરિયાદ 

પહેલો સગો પાડોસી એ કહેવત છે પરંતુ આ કહેવત  હવે ખોટી  પડી છે. પાડોસી 
નુંના નામ આપી કોઈ અજાણ્યા શખ્શે મહિલા ને વિશ્વાસમાં લઇ તેના હાથ માં પહેરેલ  45000 ના સોનાના પાટલા શેરવી ગયા નો બનાવ પોરબંદર માં બન્યો છે 

બનાવની વિગત મુજબ  આજથી બે વર્ષ અગાઉ  પોરબંદર ના વાણીયાવાડ માણેકબાઇ સ્કુલ  વાળી ગલીમાં " ચાવડા નીવાસ" માં રહેતા પ્રગનાબેન  દિલીપભાઇ  ચદારાણા (ઉ.વ ૫૮ )ના   રહેણાંક મકાનમાં એક આજાણ્યો શખ્શ પ્રવેશ કરી  તેમના પાડોશીનુ નામ આપી તેમના પરીચીત હોવાની વાતચિત કરી પ્રજ્ઞાબેનને  સાંદીપની આશ્રમમાં પ્રસગે આવવાનુ આમંત્રણ આપી વિશ્વાસમાં લઇ પ્રજ્ઞા બેન પાસેથી તેના હાથમા પહેરેલા સોનાના પાટલા નંગ-૨ વજન આશરે દોઢ તોલા કિ.રૂા.૪૫૦૦૦/- ના કળકપટથી મેળવી  લઇ જઇ પાછા ન આપી પ્રજ્ઞાબેન સાથે વિશ્વાસધાત અને છેતરપીંડી કરી હતી જે અંગે હવે પ્રજ્ઞા બેને પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી છે.જો કે બે વર્ષ પહેલા બનેલ આ ઘટના ની ફરિયાદ હવે નોંધાવાથી  થી પોલીસ પણ આ બાબતે ચકરાવે ચડી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.