ETV Bharat / bharat

SUSPENSE: તમન્ના ક્યા અભિનેતા માટે તોડશે નોન કિસિંગ ક્લોઝ ? - actor

ન્યૂઝ ડેસ્ક: તમન્ના ભાટિયા સાઉથ ઇન્ડસ્ટ્રીની સાથે બૉલીવુડની ફિલ્મોમા પણ તેના અભિનયનો જલવો બતાવી ચૂકી છે. બાહુબલી અને બાહુબલી-2 એ દુનિયાભરમાં કરોડોની કમાણી કરી હતી. તે જ્યારે કોઇ પણ ફિલ્મ સાઇન કરે છે, ત્યારે મોટી સ્ક્રીન પર કિસ ન કરવાના એક નિયમને ચોક્કસ પણે પાલન કરે છે. પરંતુ એ જાણીને આશ્ચર્ય થશે કે, તે આ નિયમ તોડવા હવે તૈયાર થઈ ગઈ છે. કોણ છે આ ખાસ વ્યક્તિ આવો જાણીએ આ રસપ્રદ કિસ્સો...

ડીઝાઇન ફોટો
author img

By

Published : Mar 3, 2019, 1:35 PM IST

તમન્ના ફક્ત બૉલીવુડ સ્ટાર ઋતિક રોશન માટે આ નિયમ તોડવ તૈયાર છે. તમન્નાએ આનો ખુલાસો એક ચેટ શોમા કર્યો હતો. ફિલ્મ જગતમાં તમન્ના ભાટીયાને 14 વર્ષ થઈ ગયા છે. પરંતુ મોટા પડદા પર તેણે ક્યારે પણ ચુંબન સીન કર્યો નથી. તમન્નાએ જણાવ્યુ હતું કે, તે ફિલ્મમાં ક્યારે પણ કિસ નથી કરતી.

વધુમાં કહ્યુ હતુ કે, આ તેના કૉન્ટ્રાકનો જ એક ભાગ હોય છે. આ વાતને લઈ હું મારા મિત્રો સાથે મજાક કરતી હોવ છુ. મિત્રો જ્યારે ઋતિક રોશનનું પૂછે તો તેના પર તે કહે છે કે, હા હું તેને કીસ કરીશ. આપને જણાવી દઇએ કે, તમન્ના ઋતિક રોશનની મોટી ફૈન છે. આ વાતનો ખુલાસો તેણે ખુદ કર્યો હતો.

તમન્નાએ વધુમાં જણાવ્યુ હતુ કે, હું હાલમા જ ઋતિક રોશને મળી હતી. હકીકતમા હું તેના સાથે અથડાઈ ગઈ હતી. ત્યારે મે તેમને કહ્યુ કે, હું તમારી મોટી ફેન છું. તમારી સાથે મળીને સારૂ લગ્યુ. તેમણે કહ્યું ok તેના પછી તેઓ ચાલતા- ચાલતા આગળ વધવા લાગ્યા, તેમણે ફરી મારી સામે જોઈ પૂછ્યું શુ તમારે મારી સાથે ફોટો લેવો છે. મે કહ્યું હા, પિક્ચર લેવી છે.

undefined

આપને જણાવી દઈએ કે, તમન્નાએ એન્ટરટેનમેન્ટ ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતું. જેમાં તે અક્ષય કુમારના અપોજિટ જોવામા મળી હતી. હવે તેની દેવી-2 અને મહાલક્ષ્મી અને રા નરસિંહ રેડ્ડી રીલીઝ થવા જઈ રહી છે.

Intro:Body:

SUSPENSE: તમન્ના ક્યા અભિનેતા માટે તોડશે નોન કિસિંગ ક્લોઝ ?

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.