બંગાળમાં હડતાળની વચ્ચે જૂનિયર ડોક્ટર્સની માગ પર આજે મમતા બેનર્જી બધા મેડિકલ કોલેજના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. મમતા બેનર્જી 14 મેડિકલ કોલેજના બે બે પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. આ બેઠરમાં પ્રતિનિધિયો ઉપરાંત ચીફ સેક્રેટરી, એડિશનલ અને પ્રિન્સિપલ સેક્રેટરી હેલ્થ, અને મેડિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર પણ સામેલ થશે.
આ હડતાળ દરમિયાન ફક્ત ઈમરજન્સી સેવાઓ શરૂ રહેશે. આ 24 કલાકમાં એક્સ રે, એમઆરઈ જેવી સુવિધાઓ પણ બંધ રહેશે.
Intro:Body:
आज देशभर में बंद रहेंगे अस्पताल, IMA ने किया हड़ताल का ऐलान
कोलकाता के नील रत्न सरकार मेडिकल कॉलेज से शुरू हुआ बवाल अब देशभर में फैल चुका है. डॉक्टरों का विरोध प्रदर्शन और हड़ताल सोमवार को बड़ा रूप लेने जा रहा है. इंडियन मेडिकल एसोसिएशन ने सोमवार सुबह 6 बजे से डॉक्टरों की देशव्यापी हड़ताल बुलाई है. देश भर के सभी अस्पतालों में 24 घंटे के लिए इमर्जेंसी की सेवा छोड़ सभी सेवाओं को बंद रखा जाएगा. हालांकि इस हड़ताल से एम्स ने खुद को अलग रखा है. एम्स की ओर से जारी की गई एक प्रेस रिलीज़ में इसकी जानकारी दी गई. एम्स की ओर से कहा गया है कि वह सोमवार सुबह से शुरू हो रही हड़ताल में शामिल नहीं होंगे हालांकि वह एक घंटे के विरोध प्रदर्शन में हिस्सा लेंगे.
वहीं बंगाल में लगातार जारी हड़ताल के बीच जूनियर डॉक्टर्स की मांग पर आज 3 बजे बंगाल की सीएम ममता बनर्जी सभी मेडिकल कॉलेज के प्रतिनिधियों से मुलाकात करेंगी. ममता बनर्जी से 14 मेडिकल कॉलेज के दो दो प्रतिनिधियों से मुलाकात करेंगी. इस बैठक में प्रतिनिधियों के अलावा चीफ सेक्रेटरी, एडिशनल और प्रिंसिपल सेक्रेटरी हेल्थ, और मेडिकल एजुकेशन के डायरेक्टर भी शामिल होंगे.
बंगाल में बातचीत को तैयार डॉक्टर्स
बता दें कि बंगाल में जारी हड़ताल के बीच जूनियर डॉक्टर बंगाल की मुख्यमंत्री ममता बनर्जी से बातचीत के लिए तैयार हो गए हैं. ये सभी जूनियर डॉक्टर अलग अलग मेडिकल कॉलेजों और मीडिया के प्रतिनिधियों के साथ अपनी पसंद की जगह पर सीएम के साथ बातचीत करने के लिए तैयार हैं.
सोमवार से 24 घंटे की हड़ताल पर डॉक्टर
वहीं पश्चिम बंगाल में हुए डॉक्टरों पर हमले के विरोध में सोमवार सुबह 6 बजे से मंगलवार सुबह 6 बजे तक देश भर के सभी डॉक्टर्स हड़ताल पर रहेंगे. इस हड़ताल के दौरान सिर्फ इमरजेंसी सेवाएं चलती रहेंगी. इन 24 घंटों में एक्स रे, एमआरआई जैसी सुविधाएं भी बंद रहेंगी. इसके अलावा निजी अस्पताल, क्लीनिक्स, प्राइवेट क्लीनिक्स सभी इस हड़ताल के कारण बन्द रहेंगे.
_____________________________
आज देशभर में बंद रहेंगे अस्पताल, IMA ने किया हड़ताल का ऐलान
આજે દેશમાં ડોક્ટરો હડતાળ પર, IMAએ કરી હડતાળની જાહેરાત
કોલકત્તા: નીલ રત્ન સરકારી મેડિકલ કોલેજ થી શરૂ થયેલી બબાલ આજે સમગ્ર દેશમાં ફેલાઈ છે. ઈન્ડિયન મેડિકલ એસોશિએશન આજે દેશવ્યાપી હડતાળ બોલાવી છે. સમગ્ર દેશમાં હોસ્પિટલો આજે 24 કલાક માટે ઈર્મજન્સી સેવાઓ પર છોડીને બંધ રાખવામાં આવશે. પરંતુ એમ્સ આ હડતાળથી પોતાને અલગ રાખી છે. એમ્સ તરફથી કહેવામાં આવ્યું કે, આજની હડતાળમાં સામેલ નહી થાય, પરંતુ એક કલાકના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે.

Conclusion: