ETV Bharat / bharat

UPમાં CAAના વિરોધ પ્રદર્શનની તૈયારી થતા કલમ 144 કલમ લાગું કરાઈ - યૂપીમાં 144 કલમ લાગૂ

લખનઉઃ દેશભરમાં CAAનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં પણ રાજ્યવ્યાપી પ્રદર્શનની તૈયારીઓ ચાલી રહી છે. જેથી પોલીસતંત્રએ લોકહિતને ધ્યાનમાં રાખીને 144 કલમ લાગુ કરી છે.

CAAના વિરોધ પ્રદર્શન
CAAના વિરોધ પ્રદર્શન
author img

By

Published : Dec 19, 2019, 8:35 AM IST

ઉત્તરપ્રદેશમાં આજે નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ રાજ્યવ્યાપી પ્રદર્શન થવાનું છે. જેના પગલે DGP ઓપી સિંહે મોડી રાત્રે 19 ડિસેમ્બરે 2019ના રોજ 144 કલમ લાગુ કરી હતી. સાથે કોઈ પણ પ્રકારની સભા ન કરવાનો આદેશ આપ્યો હતો.

DGP ઓપી સિંહનું ટ્વીટ
DGP ઓપી સિંહનું ટ્વીટ

આ ઉપરાંત તેમણે સૌને કોઈ પ્રકારની સભામાં ભાગ લેવાની ના પાડી છે. તેમજ તેમણે માતાપિતાને તેમના બાળકોની કાઉન્સિલિંગ કરવા જણાવ્યું હતું.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/no-permission-for-protest-as-section-144-in-place-says-up-police/na20191219073735915

CAA : यूपी में प्रदर्शन की तैयारी- अनुमति नहीं, पूरे प्रदेश में धारा 144 लागू

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.