ETV Bharat / bharat

જો બાઇક ચાલક હેલ્મેટ નહીં પહેરે તો પેટ્રોલ-ડીઝલ નહી મળે... - diesel

નવી દિલ્હી: રાજધાનીમાં હવે હેલ્મેટ વિના બાઇક અને સ્કૂટી ચલાવવી મોંધી પડી શકે છે. હકીકતમાં નોઇડા અને ગ્રેટર નોઇડામાં રસ્તાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 1 જુનથી ટુ-વ્હીલર વાહનોંમાં હેલ્મેટ નહી પહેરવા પર પ્રેટ્રોલ પંપ પરથી પેટ્રેલ કે ડીઝલ નહીં મળી શકે. આ નિર્ણય તંત્રએ મંગળવારના રોજ લીધો હતો.

હવેથી બાઇક ચાલકોને પેટ્રોલ અને ડીઝલ નહી મળી શકે, જુઓ કઇ રીતે
author img

By

Published : May 15, 2019, 8:19 AM IST

અધિકારી બ્રજેશ નારાયણ સિંહે પેટ્રોલ પંપ માલિકો સાથે બેઠક કરતા જણાવ્યું હતું કે, નોઇડા અને ગ્રેટર નોઇડામાં આ નિર્ણયની અમલવારી કરવામાં આવશે. ત્યાર બાદ ગૌતમ બુદ્ધનગર વિસ્તારમાં પણ આ નિર્ણયની અમલવારી કરવામાં આવશે.

તેઓએ સુરજપુર જિલ્લા મથકને જણાવ્યું કે, " જે લોકો હેલ્મેટ વિના પેટ્રોલ અને ડીઝલ ભરાવવા આવે તેને જણાવવાનું કે, જો હેલ્મેટ પહેરશે તો જ પેટ્રોલ અને ડીઝલ મળશે. આ નિર્ણયની અમલવારી 1 જૂનથી નોઇડા અને ગ્રેટર નોઇડામાં થશે.

તંત્રએ હેલ્મેટ નહીં પહેરવા ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા તથા હેલ્મેટ વિના આવીને પેટ્રોલ પંપ કર્મચારીઓ સાથે ગેરવર્તન કરવા પર તેની ધરપકડ અને તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/business/business-news/no-helmet-no-petrol-for-bikers-in-noida-from-june/na20190514235603482

नोएडाः बिना हेलमेट के पेट्रोल पंप पर नहीं मिलेगा तेल

नोएडा: बिना हेलमेट बाइक और स्कूटी चलाना महंगा पड़ सकता है क्योंकि ऐसे लोगों को फ्यूल नहीं दिए जाने का फैसला प्रशासन की तरफ से किया गया है. दरअसल, नोएडा और ग्रेटर नोएडा में सड़क सुरक्षा को बढ़ावा देने के एक बड़े प्रयास के तहत अब 1 जून से दोपहिया वाहन सवारों को हेलमेट नहीं लगाने पर पेट्रोल पंपों पर ईंधन नहीं मिलेगा. जिला प्रशासन ने मंगलवार को इसकी घोषणा की. 

जिलाधिकारी ब्रजेश नारायण सिंह ने पेट्रोल पंप मालिकों के साथ एक बैठक करते हुए कहा कि इन दोनों उपनगरों में यह आदेश निश्चित रूप से लागू किया जाएगा और बाद में गौतम बुद्धनगर के ग्रामीण क्षेत्रों को भी उसके दायरे में लाया जाएगा. 

उन्होंने सुरजपुर में जिला मुख्यालय में उनसे कहा, "जो लोग बिना हेलमेट लगाए ईंधन भरवाने आते हैं उनसे कह दिया जाना चाहिए कि यदि वे हेलमेट पहनेंगे तभी उन्हें ईंधन मिलेगा. यह उपाय 1 जून से नोएडा एवं ग्रेटर नोएडा में लागू हो जाएगा."

जिला प्रशासन ने हेलमेट नहीं पहनने पर ड्राइविंग लाइसेंस रद्द करने तथा बिना हेलमेट के आकर पेट्रोल पंपों पर कर्मचारियों के साथ बदतमीजी करने पर गिरफ्तार करने समेत कानूनी कार्रवाई की भी चेतावनी दी.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.