આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તમામ 6 આરોપી મુકેશ, વિનય શર્મા, અક્ષય કુમાર સિંહ અને પવન ગુપ્તાને સજા સંભળાવામાં આવી છે.
![નિર્ભયા કેસ: દુષ્કર્મના આરોપી અક્ષયે ફાંસી સજા વિરૂધ પુનર્વિચાર અરજી દાખલ કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5331868_letter.jpg)
આ મામલે સગીર આરોપીને સગીર હોવાનો ફાયદો મળ્યો હતો. જોકે, એક આરોપીએ જેલમાં જ આત્મહત્યા કરી હતી. તો ચાર આરોપીઓને કોર્ટે ફાંસીની સજા આપી છે.