ETV Bharat / bharat

NEWS TODAY: જુઓ દિવસભરના 10 મુખ્ય સમાચાર... - entertainment news

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં...

NEWS TODAY: જુઓ દિવસભરના 10 મુખ્ય સમાચા
NEWS TODAY: જુઓ દિવસભરના 10 મુખ્ય સમાચા
author img

By

Published : Feb 5, 2021, 7:25 AM IST

  • આંધ્ર પ્રદેશનું હાઈલેવલ ડેલિગેશન આજે ગુજરાતની મુલાકાતે
    આંધ્ર પ્રદેશનું હાઈલેવલ ડેલિગેશન આજે ગુજરાતની મુલાકાતે

આંધ્ર પ્રદેશના સરકારી અધિકારીઓ, કમિશ્નરો અને ટાઉન પ્લાનર્સના 25 સભ્યોનું ડેલિગેશન આજથી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ટાઉન પ્લાનિંગના અમલીકરણ અને યોજનાઓની અસરોનો અભ્યાસ કરવા માટે ત્રણ દિવસનાં ગુજરાત પ્રવાસે આવનારા છે. આજે પ્રથમ દિવસે આ ડેલિગેશન ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીની મુલાકાત લેશે.

  • ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના કેરળ પ્રવાસનો આજે બીજો દિવસ
    ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના કેરળ પ્રવાસનો આજે બીજો દિવસ

આગામી ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ત્રણ દિવસનાં કેરળ પ્રવાસે છે. આજે પ્રવાસનાં બીજા દિવસે તેઓ વિવિધ રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપશે.

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે બેંગલુરુમાં
    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે બેંગલુરુમાં

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે બેંગલુરુની મુલાકાત લેશે. જ્યાં તેઓ એરફોર્સના વેલેક્ટરી કાર્યક્રમમાં હાજરી આપશે અને સંબોધન પણ કરશે.

  • લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી અંગે આજે સુનવણી
    લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી અંગે આજે સુનવણાી

કૌભાંડોને કારણે છેલ્લા ઘણા સમયથી જેલવાસ ભોગવી રહેલા લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી અંગે આજે સુનવણી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત જેલ મેન્યુઅલનાં ઉલ્લંઘન અંગે પણ આજે સુનવણી હાથ ધરવામાં આવનાર છે.

  • આજથી ઉત્તર પ્રદેશમાં કસીકરણનો બીજો તબક્કો શરૂ
    આજથી ઉત્તર પ્રદેશમાં કસીકરણનો બીજો તબક્કો શરૂ

દેશભરમાં ચાલી રહેલા કોરોના રસીકરણનાં મહા અભિયાનનો બીજો તબક્કો આજથી ઉત્તર પ્રદેશમાં શરૂ થવા જઈ રહ્યો છે. બીજા તબક્કામાં પણ હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવામાં આવશે.

  • રાજસ્થાનના દૌસા ખાતે કોંગ્રેસ નેતા સચિન પાયલોટ આજે કિસાન રેલી યોજશે
    રાજસ્થાનનાં દૌસા ખાતે કોંગ્રેસ નેતા સચિન પાયલોટ આજે કિસાન રેલી યોજશે

કૃષિ કાયદાઓનાં વિરોધમાં દેશભરમાં છેલ્લા 2 મહિનાથી વધારે સમયથી ચાલી રહેલા કિસાન આંદોલનનાં સમર્થનમાં આજે રાજસ્થાનનાં દૌસા ખાતે કોંગ્રેસ નેતા સચિન પાયલોટ દ્વારા કિસાન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

  • ઉત્તર પ્રદેશ: ભાજપ અને સમાજવાદી પાર્ટીનાં 12 વિધાયકો આજે શપથ લેશે
    ઉત્તર પ્રદેશ: ભાજપ અને સમાજવાદી પાર્ટીનાં 12 વિધાયકો આજે શપથ લેશે

ચૂંટણીમાં વિજેતા થયેલા ભારતીય જનતા પાર્ટીનાં 10 અને સમાજવાદી પાર્ટીનાં 2 વિધાન પરિષદ સભ્યો આજે વિધાન પરિષદમાં શપથ લેશે. જેમાં બન્ને પાર્ટીઓનાં ઉચ્ચ પદાધિકારીઓ હાજર રહે તેવી શક્યતાઓ રહેલી છે.

  • કોમેડિયન મુનવ્વર ફારૂકીની જામીન અરજી અંગે સુપ્રિમ કોર્ટમાં આજે સુનવણી
    કોમેડિયન મુનવ્વર ફારૂકીની જામીન અરજી અંગે સુપ્રિમ કોર્ટમાં આજે સુનવણી

પોતાના એક્ટમાં લોકોની રાજકીય ભાવનાઓ દુભાય તેવા નિવેદનો આપનાર કોમેડિયન મુનવ્વર ફારૂકીની જામીન અરજી અંગે આજે સુપ્રિમ કોર્ટમાં સુનવણી છે. છેલ્લા 3 મહિનાથી જામીન ન મળવાને કારણે તે જેલમાં બંધ છે.

  • ભારત અને ઈંગલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પહેલો દિવસ
    ભારત અને ઈંગલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પહેલો દિવસ

આજથી ભારત અને ઈંગલેન્ડ વચ્ચે 4 ટેસ્ય મેચની શ્રેણી શરૂ થવા જઈ રહી છે. જેનો પ્રથમ મુકાબલો ચેન્નઈનાં એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. 4 ટેસ્ટ મેચો પૈકી 2 મેચ ચેન્નઈ ખાતે રમાશે. જ્યારે અન્ય 2 મેચ અમદાવાદ ખાતે નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે.

  • અભિનેતા અભિષેક બચ્ચનનો આજે જન્મદિવસ
    અભિનેતા અભિષેક બચ્ચનનો આજે જન્મદિવસ
    અભિનેતા અભિષેક બચ્ચનનો આજે જન્મદિવસ

બોલિવૂડનાં ખ્યાતનામ અભિનેતા અભિષેક બચ્ચનનો આજે જન્મદિવસ છે. ચાહકો અને અન્ય ફિલ્મી સિતારાઓ સોશિયલ મિડીયા પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.