નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી નગર નિકાયોને નિર્દશ આપવામાં આવ્યો છે. દિલ્હીમાં ભૂકંપ વિરોધી ઇમારતો વિરૂધ પગલા લેવામાં આવ્યાં છે. ચીફ જજ ડી.એન.પટેલની અધ્યક્ષતામાં દિલ્હી સરકાર અને નગર નિકાયોને પણ પુછવામાં આવ્યુ કે, ભૂકંપ વિરાધી દિશા નિર્દેશનો ના પાલન કરવા વાળા ભવનોએ કાર્યવાહી કરી છે..
18 જૂન ના દિવસે કોર્ટમાં દિલ્હી સરકાર અને સિવિક એજન્સીઓ પર નારાજગી વ્યકત કરતા કહ્યુ હતુ કે,તેમના પર તાત્કાલિક પગલા લેવામાં આવશે. કોર્ટે દિલ્હી સરકાર અને સિવિક એજન્સીઓ પર નિર્દશ કર્યો કે, પોત પોતાની ઇમારતો પર કામ કરે અને જરૂરી પગલા લે. 9 જૂને હાઇકાર્ટે દિલ્હી સરકાર શહેરની બધી ઓથોરીટીને પુછયુ હતુ. કે, તેમને ભૂકંપ જેવી પરિસ્થીતીમાં કેવી યોજના બનાવી છે અને તેને ક્યારે લાગુ કરવામાં આવશે..
કોર્ટે દિલ્હી સરકારના સચિવ, તમામ નિગમોના કમિશનર,દિલ્હી કૈટોંમેટ બોર્ડ, ડીડીએને નોટીસ આપવામાં આવી છે.અને તેમના અંગેની જરૂરૂ સુચનાઓ પણ આપવામાં આવી હતી. ભાર્ગવ દ્વારા અરજી કરવામાં આવી હતી. તેમા જણાવવામાં આવ્યુ હતુ કે, ભવિષ્યમાં મોટો ભૂકંપ આવે તો શુુ તેમના પર પગલા લેવામાં આવે.દિલ્હીમાં 11 ભૂકંપ આવ્યા છે. નિષ્ણાતોની આગાહી છે કે, દિલ્હીમાં કોઈપણ સમયે મોટો ભૂકંપ આવી શકે છે.
અરજીમાં જણાવ્યુ કે, કોરનાથી જેટલા મોત નહી થાય તેટલા મોત ભૂંકપ આવવાથી થશે. અરજીમાં. દિલ્હીમાં 17 હજાર અનાધિકૃત કોલોનિ છે. જેમાં 50 હજાર લોકો રહે છે. અરજીમાં 26 ઓગસ્ટ 2015માં કોર્ટના આદેશ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો કે, ભૂકંપ વિસ્તારમાં દિલ્હીમાં માત્ર દસથી પંદર ટકા બિલ્ડિંગ કોડનું પાલન કરે છે.