ETV Bharat / bharat

અરે..વાયરલ વીડિયોમાં આ શું બોલી રહ્યા છે ચિરાગ પાસવાન, ચૂંટણી ટાણે વધી પાસવાનની મુશ્કેલી

મતદાન પહેલા લોજપા અધ્યક્ષનો એક વીડિયો વાયરલ થયો હતો. જેને લઈ જેડીયૂએ ચિરાગ પાસવાન પર નિશાન સાધ્યું છે. લોજપાનો આરોપ છે કે, વીડિયો જેડીયૂ તરફથી વાયરલ કરવામાં આવ્યો છે.

Lok Janshakti Party
Lok Janshakti Party
author img

By

Published : Oct 28, 2020, 2:03 PM IST

Updated : Oct 28, 2020, 2:17 PM IST

પટના : લોક જનશક્તિ પાર્ટીના સંસ્થાપક રામવિલાસ પાસવાનના મોત બાદ એક વીડિયોનું શૂટિંગ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં રામવિલાસના ફોટા પાસે તેમનો પુત્ર અને પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાન ઉભા રહી સફેદ કપડામાં રાજકારણનો પ્રચાર પહેલા રિહર્લસલ કરી રહ્યો છે. આ વીડિયોને લઈ જેડીયૂએ ચિરાગ પાસવાન પર પ્રહાર કર્યો છે.

રામવિલાસ પાસવાનના મોત બાદ એક વીડિયોનું શૂટિંગ કરી સોશિયલ મીડિયા પર વાયરલ

વીડિયોમાં ચિરાગ પાસવાન તેમના સ્વર્ગીય પિતા રામવિલાસ પાસવાનના ફોટા પાસે બિહાર વિધાનસભા ચૂંટણીનને લઈ વીડિયો શૂટ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ચિરાગ પાસવાન મજાક કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને વાયરલ કરી જેડીયૂનું કહેવું છે કે, એક બાજુ ચિરાગે તેમના પિતાના મૃત્યુ સહાનુભૂતિથી મત મેળવવા માંગે છે, પરંતુ આ વીડિયોથી અંદાજો લગાવી શકાય કે, તે કેટલો દુ :ખી છે. જુઓ વીડિયો.....

અરે..વાયરલ વીડિયોમાં આ શું બોલી રહ્યા છે ચિરાગ પાસવાન,

વીડિયો પર લોજપાની પ્રતિક્રિયા

આ વીડિયોને વાયરલ કરવા પર લોજપાએ પ્રતિક્રિયા આપી છે. લોજપાએ કહ્યું કે, ચિરાગ પાસવાન બિહાર ફર્સ્ટ બિહારી ફર્સ્ટની સાથે પાર્ટીનો મૈનિફેસ્ટો લૉન્ચ કરવા માટે આ વીડિયો શૂટ કરી રહ્યો હતો. વીડિયો તો દરરોજ શૂટ થઈ રહ્યો છે. તેમાં કોઈ આપત્તિ નથી. હવે નીતિશ કુમાર આ પર રાજકારણ કરવા માંગે છે. નીતિશ કુમારમાં હારનો ભય જોવા મળી રહ્યો છે. તેમને ખબર પડી ગઈ કે, તેમની હાર નિશ્ચિત છે. આ વખતે જનતા નીતિશ કુમારને કરારો જવાબ આપશે. તેની વિદાય નક્કી છે.

  • आदरणीय @NitishKumar जी को अब पता चल गया है की उनकी हार तय है।पार्टी का मैनिफ़ेस्टो लौंच करने के लिए राष्ट्रीय अध्यक्ष द्वारा पार्टी के लिए एक विडीओ शूट किया गया था जिसका शूटिंग के दौरान का एक विडीओ नीतीश कुमार जी के इशारे पर सार्वजनिक किया गया है।

    — Lok Janshakti Party (@LJP4India) October 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • जे॰डी॰यू॰ के नेताओं की हार की बौखलावट में काफ़ी नीचे स्तर पर उतर आएँ है। पार्टी का मैनिफ़ेस्टो लौंच करने के लिए यह विडीओ शूट किया गया था।हर रोज़ विडीओ शूट हो रहा है इसमें क्या आपत्ति है।नीतीश कुमार को जनता इसका भी जवाब देगी। नीतीश कुमार की विदाई तय है।

આ પણ વાંચો :

Last Updated : Oct 28, 2020, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.