બોરાઇ પોલીસ વિસ્તારના સાલ્હેભાઠના વનમાં સવારે નક્સલીયો તથા સુરક્ષાદળ વચ્ચે અથડામણ થઇ છે.જણાવી દઇએ કે આ અગાઉ કાંકેરમાં BSFના જવાનો તથા નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં 4 જવાનો શહીદ થયા હતા.
છત્તીસગઢમાં સુરક્ષાદળ અને નક્સલીઓ વચ્ચે અથડામણ, 1 જવાનનું મોત તો 1 ઘાયલ - Gujarat
ધમતરી : છત્તીસગઢમાં ધમતરીમાં સુરક્ષાદળ તથા નક્સલીઓ વચ્ચે અથડામણ થવાની ઘટના સામે આવી છે. આ અથડામણમાં CRPFના 1 જવાનનું મૃત્યું થયું છે તો 1 જવાન ઘાયલ થયો છે.
ફાઇલ ફોટો
બોરાઇ પોલીસ વિસ્તારના સાલ્હેભાઠના વનમાં સવારે નક્સલીયો તથા સુરક્ષાદળ વચ્ચે અથડામણ થઇ છે.જણાવી દઇએ કે આ અગાઉ કાંકેરમાં BSFના જવાનો તથા નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં 4 જવાનો શહીદ થયા હતા.
Intro:Body:
Conclusion:
Conclusion:
Last Updated : Apr 5, 2019, 11:42 AM IST