ETV Bharat / bharat

ઝારખંડમાં નક્સલી હુમલો, 6 જવાન શહીદ - jharkhand

ન્યુઝ ડેસ્કઃ ઝારખંડ ફરી એકવાર નક્સલી હુમલો થયો છે. સરાયકેલામાં નક્સલવાદીઓએ 6 જવાનોની ગોળી મારી હત્યા કરી છે.  જ્યારે બે જવાનો ઘાયલ થયા છે.

dh
author img

By

Published : Jun 14, 2019, 10:29 PM IST

આ ઘટના કુકડુ હટિયા ના તિરુલડીહની છે. આ વિસ્તારમાં એક બજારમાંમાં તપાસ અર્થે ગયેલા છોટાબાબૂ સહિત પાંચ પોલીસકર્મિઓ ઉપર નક્સલીઓએ હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર શુક્રવારે બે બાઈક પર આવેલ પાંચ-છ લોકોએ ચપ્પુ અને હથિયારથી પોલીસને બંધક બનાવવાની સાથે જ તેમની પર ગોળીબાર કર્યો હતો. ત્યારપછી પોલીસકર્મીઓની બંદુક લઈને પશ્ચિમ બંગાળ તરફ ભાગી ગયા હતા. આ ઘટનાથી બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

બીજી બાજુ સુરક્ષાબળોએ ઘટનાના પગલે વળતો જવાબ આપવાનું શરુ કર્યુ છે. શહિદ થયેલા જવાનોમાં બે સબ ઈન્સપેક્ટર અને 3 જવાન હોવાનું પોલીસે સત્તાવાર રીતે જાહેર કર્યુ છે. નોંધનીય છે કે લોકસભાની ચૂંટણી પછી નક્સલી ઘટનાઓ વધી ગઈ છે.

Intro:Body:

झारखंड में बड़ा नक्सली हमला, 6 जवान शहीद

झारखंड (14 जून): झारखंड से बड़ी खबर आ रही है।  सरायकेला में नक्सलियों ने 6 जवानों की गोलीमार हत्या कर दी है। घटना कुकडु हटिया के तिरूलडीह की है। खबर के अनुसार साप्ताहिक हाट में विधि व्यवस्था की पड़ताल करने गए छोटाबाबू समेत पांच पुलिसकर्मियों की नक्सलियों ने गोली मारकर हत्या कर दी।  वही इस हमले में 2 जवान घायल हो गए हैं।  मीडिया रिपोर्ट के अनुसार शुक्रवार को दो बाइक पर सवार पांच-छह लोग चाकू और हथियार के बल पर सभी पुलिसकर्मियों को अपने कब्जे में लेने के साथ ही गोली मारी। इसके बाद उनकी बंदूक लेकर पश्चिम बंगाल की ओर भाग गए। घटना के बाद हाट में भगदड़ मच गई।  वहीं, सुरक्षाबलों ने जवाबी कर्रवाई शुरू कर दी है।

नक्सली हमले में 2 सब इंस्पेक्टर और 3 जवान शहीद हुए है. इसकी पुष्टि पुलिस ने भी कर दी है। डीआईजी घटना स्थल पर कैंप किए हुए हैं। जिस जगह पर हमला हुआ है वह पश्चिम बंगाल और झारखंड का बॉर्डर एरिया है। लोकसभा चुनाव के बाद राज्य में नक्सली घटनाएं अचानक काफी बढ़ गई हैं। 

ઝારખંડમાં નક્સલી હુમલામાં 6 જવાન શહીદ

ન્યુઝ ડેસ્કઃ ઝારખંડ ફરી એકવાર નક્સલી હુમલો થયો છે. સરાયકેલામાં નક્સલવાદીઓએ 6 જવાનોની ગોળી મારી હત્યા કરી છે.  જ્યારે બે જવાનો ઘાયલ થયા છે. 

આ ઘટના કુકડુ હટિયા ના તિરુલડીહની છે. આ વિસ્તારમાં એક બજારમાંમાં તપાસ અર્થે ગયેલા છોટાબાબૂ સહિત પાંચ પોલીસકર્મિઓ ઉપર નક્સલીઓએ હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર શુક્રવારે બે બાઈક પર આવેલ પાંચ-છ લોકોએ ચપ્પુ અને હથિયારથી પોલીસને બંધક બનાવવાની સાથે જ તેમની પર ગોળીબાર કર્યો હતો. ત્યારપછી પોલીસકર્મીઓની બંદુક લઈને પશ્ચિમ બંગાળ તરફ ભાગી ગયા હતા. આ ઘટનાથી બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી બાજુ સુરક્ષાબળોએ ઘટનાના પગલે વળતો જવાબ આપવાનું શરુ કર્યુ છે. શહિદ થયેલા જવાનોમાં બે સબ ઈન્સપેક્ટર અને 3 જવાન હોવાનું પોલીસે સત્તાવાર રીતે જાહેર કર્યુ છે. નોંધનીય છે કે લોકસભાની ચૂંટણી પછી નક્સલી ઘટનાઓ વધી ગઈ છે.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.