ETV Bharat / bharat

ચંડીગઢથી નવજોત કૌરનું કોંગ્રેસે પત્તુ કાપ્યું, ટિકીટ ન મળતા કંઈક આવી પ્રતિક્રિયા આપી - chandigarh

ચંડીગઢ: કોંગ્રેસે ચંડીગઢથી પૂર્વ રેલ મંત્રી પવન બંસલને ટિકીટ આપી છે. તો આ બાજુ ચંડીગઢમાંથી કોંગ્રેસ પાર્ટી માટે ખાસ દાવેદાર નવજોત કૌરને લોકસભા ચૂંટણી માટે ટિકીટ મળી નથી. નવજોતે આ અંગે ઈટીવી ભારત સાથે વાત કરી હતી. ટિકીટ ન મળતા નવજોત કૌરે આપી કંઈક આવી પ્રતિક્રિયા આપી

નવજોત કૌર
author img

By

Published : Apr 3, 2019, 7:32 PM IST

આ અંગે નવજોતે વાત કરતા ઈટીવી ભારતને કહ્યું કે, લોકસભામાં પવન બંસલને ટિકીટ ન મળતા કોઈ નારાજગી નથી. અમે પવન બંસલનો પૂરે પૂરો સાથે આપીશું.

વધુમાં તેમણે કહ્યું કે, મારી ચૂંટણી લડવાની ઈચ્છા ચંડીગઢથી જ હતી તેના સિવાય ક્યાંયથી ચૂંટણી નહીં લડૂ.

જુઓ શું કહી રહ્યા છે નવજોત કૌર સિદ્ધુ...

ટિકીટ ન મળતા નવજોત કૌરે આપી કંઈક આવી પ્રતિક્રિયા આપી

Intro:Body:

ચંડીગઢથી નવજોત કૌરનું કોંગ્રેસે પત્તુ કાપ્યું, ટિકીટ ન મળતા કંઈક આવી પ્રતિક્રિયા આપી

ચંડીગઢ: કોંગ્રેસે ચંડીગઢથી પૂર્વ રેલ મંત્રી પવન બંસલને ટિકીટ આપી છે. તો આ બાજુ ચંડીગઢમાંથી કોંગ્રેસ પાર્ટી માટે ખાસ દાવેદાર નવજોત કૌરને લોકસભા ચૂંટણી માટે ટિકીટ મળી નથી. નવજોતે આ અંગે ઈટીવી ભારત સાથે વાત કરી હતી.

આ અંગે નવજોતે વાત કરતા ઈટીવી ભારતને કહ્યું કે, લોકસભામાં પવન બંસલને ટિકીટ ન મળતા કોઈ નારાજગી નથી. અમે પવન બંસલનો પૂરે પૂરો સાથે આપીશું.

વધુમાં તેમણે કહ્યું કે, મારી ચૂંટણી લડવાની ઈચ્છા ચંડીગઢથી જ હતી તેના સિવાય ક્યાંયથી ચૂંટણી નહીં લડૂ.

જુઓ શું કહી રહ્યા છે નવજોત કૌર સિદ્ધુ...

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.