નવી દિલ્હી: કૃષિ સંબંધિત બિલના વિરોધમાં શિરોમણી અકાલી દળના નેતા અને કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌરે કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરતા જણાવ્યું કે, ઘણા લોકો ખેડૂતોને ભ્રમિત કરવાનું કામ કરી છે. હું મારા ખેડૂત ભાઈઓ અને બહેનોને ખાતરી આપું છું કે, મહત્તમ વેચાણ કિંમત (MSP) અને સરકારી ખરીદીની વ્યવસ્થા યથાવત રહેશે. આ બીલ ખરેખર ઘણા વધુ વિકલ્પો આપવાની સાથે ખેડૂતોને વધુ સશક્ત બનાવશે. આ કૃષિ સુધારણાથી ખેડૂતોને તેમની પેદાશો વેચવાની નવી તકો મળશે, જેનાથી તેમનો નફો વધશે. આ સાથે આપણા કૃષિ ક્ષેત્રને આધુનિક તકનીકીનો લાભ મળવાથી ખેડૂતો સશક્ત થશે.
-
किसानों को भ्रमित करने में बहुत सारी शक्तियां लगी हुई हैं। मैं अपने किसान भाइयों और बहनों को आश्वस्त करता हूं कि MSP और सरकारी खरीद की व्यवस्था बनी रहेगी। ये विधेयक वास्तव में किसानों को कई और विकल्प प्रदान कर उन्हें सही मायने में सशक्त करने वाले हैं। #JaiKisan
— Narendra Modi (@narendramodi) September 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">किसानों को भ्रमित करने में बहुत सारी शक्तियां लगी हुई हैं। मैं अपने किसान भाइयों और बहनों को आश्वस्त करता हूं कि MSP और सरकारी खरीद की व्यवस्था बनी रहेगी। ये विधेयक वास्तव में किसानों को कई और विकल्प प्रदान कर उन्हें सही मायने में सशक्त करने वाले हैं। #JaiKisan
— Narendra Modi (@narendramodi) September 17, 2020किसानों को भ्रमित करने में बहुत सारी शक्तियां लगी हुई हैं। मैं अपने किसान भाइयों और बहनों को आश्वस्त करता हूं कि MSP और सरकारी खरीद की व्यवस्था बनी रहेगी। ये विधेयक वास्तव में किसानों को कई और विकल्प प्रदान कर उन्हें सही मायने में सशक्त करने वाले हैं। #JaiKisan
— Narendra Modi (@narendramodi) September 17, 2020
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, લોકસભામાં ઐતિહાસિક કૃષિ સુધારણા બીલ પસાર થવું એ દેશના ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ બાબત છે. આ બીલથી ખેડૂતોને ખરેખર મધ્યસ્થી અને તમામ અવરોધોથી મુક્તિ મળશે. હું ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોને કૃષિ સુધારણા બીલો પર ચર્ચા દરમિયાન લોકસભામાં કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર દ્વારા અપાયેલા ભાષણને સાંભળવા માટે વિનંતી કરું છું.
-
इस कृषि सुधार से किसानों को अपनी उपज बेचने के लिए नए-नए अवसर मिलेंगे, जिससे उनका मुनाफा बढ़ेगा। इससे हमारे कृषि क्षेत्र को जहां आधुनिक टेक्नोलॉजी का लाभ मिलेगा, वहीं अन्नदाता सशक्त होंगे। #JaiKisan
— Narendra Modi (@narendramodi) September 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">इस कृषि सुधार से किसानों को अपनी उपज बेचने के लिए नए-नए अवसर मिलेंगे, जिससे उनका मुनाफा बढ़ेगा। इससे हमारे कृषि क्षेत्र को जहां आधुनिक टेक्नोलॉजी का लाभ मिलेगा, वहीं अन्नदाता सशक्त होंगे। #JaiKisan
— Narendra Modi (@narendramodi) September 17, 2020इस कृषि सुधार से किसानों को अपनी उपज बेचने के लिए नए-नए अवसर मिलेंगे, जिससे उनका मुनाफा बढ़ेगा। इससे हमारे कृषि क्षेत्र को जहां आधुनिक टेक्नोलॉजी का लाभ मिलेगा, वहीं अन्नदाता सशक्त होंगे। #JaiKisan
— Narendra Modi (@narendramodi) September 17, 2020
ઉલ્લેખનીય છે કે, લોકસભામાં પ્રોડક્શન ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બીલ(કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્ય બીલ-2020 ) અને એગ્રિમેન્ટ ઓન પ્રાઇઝ એશ્યોરેન્સ એન્ડ ફાર્મ સર્વિસિસ બીલ અને ખેડૂત (સશક્તિકરણ અને સુરક્ષા) બીલ (સશક્તિકરણ અને સંરક્ષણ કિંમત આશ્વાસન સમજૂતિ અને કૃષિ સેવા કરાર બીલ-2020) પસાર કરવામાં આવ્યું છે.
-
लोकसभा में ऐतिहासिक कृषि सुधार विधेयकों का पारित होना देश के किसानों और कृषि क्षेत्र के लिए एक महत्वपूर्ण क्षण है। ये विधेयक सही मायने में किसानों को बिचौलियों और तमाम अवरोधों से मुक्त करेंगे। #JaiKisan
— Narendra Modi (@narendramodi) September 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">लोकसभा में ऐतिहासिक कृषि सुधार विधेयकों का पारित होना देश के किसानों और कृषि क्षेत्र के लिए एक महत्वपूर्ण क्षण है। ये विधेयक सही मायने में किसानों को बिचौलियों और तमाम अवरोधों से मुक्त करेंगे। #JaiKisan
— Narendra Modi (@narendramodi) September 17, 2020लोकसभा में ऐतिहासिक कृषि सुधार विधेयकों का पारित होना देश के किसानों और कृषि क्षेत्र के लिए एक महत्वपूर्ण क्षण है। ये विधेयक सही मायने में किसानों को बिचौलियों और तमाम अवरोधों से मुक्त करेंगे। #JaiKisan
— Narendra Modi (@narendramodi) September 17, 2020
નોંધનીય છે કે, કૃષિ બીલોના વિરોધમાં શિરોમણી અકાલી દળના નેતા અને કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલે કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું.
આ પણ વાંચો - કૃષિ બિલના વિરોધમાં કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌરે આપ્યું રાજીનામું