આરકે પુરમ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને માહિતી મળી હતી કે બે યુવકો અફઘાનિસ્તાનથી લાવીને પંજાબ અને દિલ્હીમાં હિરોઇનની સપ્લાય કરે છે. જેમાંથી એક એક્વાર ખાન છે, જે અફઘાનિસ્તાનનો રહેવાસી છે અને બીજો આરોપી સુખદીપ છે, જે પંજાબનો રહેવાસી છે.
![narcotics department](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3986293_51_3986293_1564468693933.png)
આ બંને આરોપી દિલ્હી હાઇવે પર ડ્રગ્સની સપ્લાય કરતા હતા ત્યારે નાર્કોટિક્સ વિભાગે દરોડા પાડીને 7 કિલો હિરોઇન જપ્ત કરીને બંનેની ધરપકડ કરી હતી.