ETV Bharat / bharat

બિહારમાં પત્રકારના પુત્રની નિર્મમ હત્યા, બન્ને આંખો ફોડી મૃતદેહ તળાવમાં ફેક્યો - journalist

ન્યુઝ ડેસ્કઃ મુખ્યપ્રધાન નીતીશ કુમારના હોમટાઉનમા હ્રદય કંપી ઉઠે તેવી ધટના બની છે. હિંદુસ્તાન ન્યુઝપેપરના બ્યૂરો ચીફના પુત્રની હત્યા કરવામાં આવી છે. પત્રકારના પુત્રની બન્ને આંખો ફોડી હત્યા કરી મૃતદેહને તળાવમાં ફેકી દેવાયો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 15, 2019, 12:49 PM IST

પત્રકાર આશુતોષ કુમાર આર્યના ઘરે એક મહિના બાદ પુત્રીના લગ્ન હતા પરંતુ આ શુભ પ્રસંગનો દિવસ આવે તે પહેલા જ દુઃખદ સમાચાર મડ્યા હતા, ઘરના એક માત્ર પુત્રની હત્યા કરવામાં આવી હતી. મૃતકના પરીવારે જણાવ્યું હતું કે તેમનો પુત્ર મોડી સાંજે ઘરેથી નિકળ્યો હતો ત્યારબાદ તે પરત ઘરે ફર્યો ન હતો. આ કારણે પરિવારના સભ્યોએ મૃતકની શોઘખોળ શરૂ કરી હતી. તપાસ કરતા ગામવાસીઓએ જણાવ્યું હતું કે તળાવમાં મૃતદેહ મળી આવ્યો છે. જે મૃતદેહની પરિવારે તેમનો પુત્ર હોવાની પુષ્ટી કરી હતી.

પત્રકારના પુત્રની નિર્મમ હત્યા

ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને બહાર કઢાયો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો હતો. ઘટનાની પોલીસ અધિકારીઓ દ્રારા તપાસ શરુ કરવામાં આવી છે પરંતુ હત્યાનું કારણ હજુ અકબંધ છે. પુત્રના મોતથી સમગ્ર પરિવારમાં માતમનો માહોલ છવાય ગયો હતો.

Intro:नालंदा। बिहार के मुख्यमंत्री नीतीश कुमार भले ही सुशासन की बात कहते है लेकिन उनके ही गृह जिले में अपराधियों द्वारा लागातर बड़ी घटना को अंजाम दिया जा रहा है। सरकार के सुशासन का दावा पूरी तरह खोखला साबित हो रहा है। हरनौत थाना क्षेत्र के हसनपुर गांव में हिंदुस्तान अखबार के ब्यूरो चीफ के पुत्र की अपराधियो द्वारा निर्ममतापूर्वक हत्या कर दी गयी। दोनो आंखे फोड़ने के बाद हत्या कर शव को तालाब में फेंक दिया गया । इस घटना के बाद पूरा मातम छा गया। घटना के बाद परिजनों का आंसू थमने का नाम नही ले रहा था।

Body:जिस घर मे एक माह बाद उठनी थी बेटी की डोली उस घर मे एकलौते पुत्र की अर्थी उठी। पत्रकार आशुतोष कुमार आर्य के पुत्र अस्विनी कुमार उर्फ चुन्नू की लाश बरामद की गई। तालाब से बरामद शव को देखने से दोनों आंखें फोड़ा हुआ पाया गया। जिससे अनुमान लगाया जा रहा है कि उसकी निर्ममतापूर्वक हत्या कर के शव को तालाब में फेंक दिया गया। मृतक देर शाम घर से निकला था उसके बाद वापस घर नही लौटा। परिजनों द्वारा खोजबीन की गई तो उसका कही अता पता नही चल पाया। ग्रामीणों द्वारा तालाब में शव होने की सूचना दी गयी जिसके बाद पुलिस मौके पर पहुची और शव को बाहर निकाला गया। घटना के बाद पुलिस अधिकारी भी मौके पर पहुचे और जांच पड़ताल शुरू कर दी। हालांकि हत्या के कारणों का अब तक कुछ पता नही चल पाया है। शव के पोस्टमॉर्टेम और पुलिसिया जांच के बाद ही मामले का खुलासा हो पायेगा।

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.