ETV Bharat / bharat

મુંબઈની રઘુવંધી મીલ પાસે આવેલી બિલ્ડિંગમાં લાગી આગ, કોઈ જાનહાની નહી - latest news of mumbai

મુંબઈમાં આવેલી રઘુવંધી મીલ પાસે આવેલી બી 2 કમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

mumbai
mumbai
author img

By

Published : Jun 25, 2020, 3:25 PM IST

મુંબઇઃ શહેરની પ્રખ્યાત રઘુવંધી મીલ નજીક બી 2 કમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર ટીમે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનીસબે તમામ કચેરીઓ બંધ રહેતા કોઈ જાનહાની થઈ નથી.

મળતી માહિતી પ્રમાણે, ભીષણ આગના પગલે ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપરના બે માળે ધુમાડો ભરાયો હતો. ફાયર ટીમે કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં મેયર કિશોરી પેડનેકરે ઘટનાસ્થળે પહોંચી ઘટનાની માહિતી મેળવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.