કર્ણાટક: બાગલકોટ જિલ્લાના જમખંડી તાલુકામાં એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વાતની જાણ તેની માતાને થતા તેને હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેકને કારણે તેનું મૃત્યુ થયુ હતું. કોરોના પોઝિટિવ વ્યક્તિની 70 વર્ષની માતાનું શનિવારે સાંજે હાર્ટ એટેકથી નિધન થયું હતું. જમખંડી તાલુકના તબીબોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેની માતામાં કોવિડ-19ના કોઈ લક્ષણો જણાયા નથી. પરંતુ તેમના અંતિમ સંસ્કાર કોવિડ-19 પ્રોટોકોલ મુજબ કરવામાં આવશે.
પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા માતાનું હાર્ટ એટેકથી મોત - કોરોના રિપોર્ટ
કોરોના વાઈરસ સમગ્ર દુનિયામાં કેર વર્તાવી રહ્યો છે. ત્યારે કર્ણાટકના એક યુવકને કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સમાચાર સાંભળી તેની માતાને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત થયું હતું. આ ઘટના કર્ણાટક રાજ્યના બાગલકોટ જિલ્લાની છે.
પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા માતાનું હાર્ટ એટેકથી મોત