ETV Bharat / bharat

સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - news of monday zodiac

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે સોમવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

author img

By

Published : Jan 27, 2020, 6:09 AM IST

મેષ: આજે આપ મિત્રવર્તુળથી ઘેરાયેલા રહેશો. મિત્રો તરફથી ફાયદો થાય. તેમના તરફથી ભેટસોગાદો મળે અને આપ પણ મિત્રો પાછળ ધનખર્ચ કરો. નવા મિત્રો પણ બનશે જે ભવિષ્‍યમાં લાભદાયક સાબિત થાય. સરકારી, અર્ધસરકારી કાર્યોમાં સફળતા મળે. સંતાનોથી લાભ થાય. સુંદર પ્રાકૃતિક સ્‍થળની મુલાકાતના સંજોગો ઉભા થાય. સામાજિક કાર્યોમાં વધારે અભિરૂચિ રહે. દૂર વસતા સ્‍વજનના સમાચાર મળે અથવા તેમના સંપર્ક થાય. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી શકાય નહીં.

વૃષભ: નોકરી વ્‍યવસાયના સ્‍થળે પદોન્‍નતિના સમાચાર મળે. ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળશે. સરકારી નિર્ણય આપની તરફેણમાં આવતાં લાભ મળે. ગૃહસ્‍થજીવનમાં સુખશાંતિ રહે. નવા કાર્યોનું આયોજન હાથ ધરશો. અધુરાં કાર્યો પૂર્ણ થશે. દાંપત્‍યજીવનમાં મધુરતા રહેશે. તંદુરસ્‍તી જળવાશે. ધન અને માન સન્‍માનની પ્રાપ્તિ થાય. વેપારીઓને ઉઘરાણીના નાણાં સૂલ કરવા માટે અનુકૂળ દિવસ છે.

મિથુન: આજે આપના કાર્યો પૂર્ણ થવામાં થોડી રાહ જોવાની તૈયારી રાખવી. શરીરમાં સ્‍ફૂર્તિ જળવાઈ રહે તે માટે કામનું અતિભારણ લેવાનું ટાળજો. પેટના રોગો હોય તેવા જાતકોએ વધુ સાચવવું. નોકરીમાં ઉપરી અધ‍િકારીઓ સાથે કામ પૂરતી વાત કરવી. રાજકીય પળોજણોથી દૂર રહેવામાં આપની ભલાઇ છે. મહત્‍વના કામ કે નિર્ણય આજે મુલતવી રાખવા. સંતાનો સાથે મતભેદ ટાળવાની તેમજ શાંતિથી તેમની સાથે ચર્ચા કરવાની સલાહ છે. હરીફો અને વિરોધીઓથી ચેતતા રહેવું જરૂરી છે.

કર્ક: તન-મનની અસ્‍વસ્‍થતા અને નિષેધાત્‍મક વિચારો દૂર કરને આજના દિવસે તમે મન પ્રફુલ્લિત થાય તેવી પ્રવૃત્તિઓમાં રુચિ લેશો તો આવનારી સમસ્યાને અગાઉથી જ ટાળી શકશો. દરેક બાબતે રીતે ચેતીને ચાલવાની સલાહ આપવામાં આવે છે. આજે આપે ક્રોધને વશમાં રાખવો પડશે. આર્થિક ખર્ચ અનુભવશો પરંતુ પૂર્વાયોજન હશે તો વાંધો નહીં આવે. પરિવારમાં વિવાદ ન થાય તેનું ધ્‍યાન રાખવું. સરકાર વિરોધી પ્રવૃત્તિથી દૂર રહેવું. નવા કામની શરૂઆત ટાળવી.

સિંહ: લગ્‍નજીવનમાં નજીવા ખટરાગથી પતિ- પત્‍ની વચ્‍ચે આજે સુમેળ જાળવી રાખવા માટે બંનેએ એકબીજાની વાત સમજવી પડશે અને પારસ્પરિક સહકારની ભાવના વધારવી પડશે. જીવનસાથીની તબિયતની પણ થોડી કાળજી લેવાની સલાહ છે. વ્‍યવસાય કરતા વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું. શક્ય હોય તો વ્‍યર્થ ચર્ચા કે વિવાદમાં ન પડવું. કોર્ટ કચેરીના મામલા શક્ય હોય તો. જાહેરજીવનમાં તેમજ સામાજિક જીવનમાં યશ ન મળે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાતમાં સાવધાની રાખવાની સલાહ છે.

કન્યા: વર્તમાન દિવસે આપ તનમનથી સ્‍ફૂર્તિ અને સ્‍વસ્‍થતાનો અનુભવ કરશો. ઘરમાં પણ આનંદનું વાતાવરણ રહે. નોકરીમાં સહકાર્યકરોનો સાથ સહકાર મળી રહેશે. પ્રતિસ્‍પર્ધીઓ તેમની ચાલમાં નિષ્‍ફળ જશે. બીમાર માણસને તબિયતમાં સુધારો થતો જણાય. મોસાળ પક્ષ તરફથી કોઇ સમાચાર મળે. કાર્યમાં યશની પ્રાપ્તિ થાય. સામાન્‍ય ખર્ચ વધારે રહે.

તુલા : આજે વિચારોની વિશાળતા અને વાણીમાં મધુરતાથી આપ અન્‍યને પ્રભાવિત કરીને લાભ મેળવી શકશો તથા અન્‍યો સાથેના આપના સંબંધોને સુમેળભર્યા બનાવી શકશો. આપ પ્રવચન, મીટિંગ કે ચર્ચામાં સફળતા મેળવી શકો. આપે કરેલી મહેનતનું અપેક્ષા મુજબ પરિણામ ન મળે છતાં આપ ચીવટપૂર્વક કામમાં આગળ વધી શકો. આજે સ્‍ત્રીવર્ગ પાછળ ખર્ચ થાય. પાચનતંત્રની તકલીફ થવાની શક્યતા છે તેથી બહારનું ખાવાનું ટાળવું. વાંચનલેખનમાં અભિરૂચિ વધશે.

વૃશ્ચિક : આપને આજનો દિવસ શાંત મગજથી પસાર કરવા માટે સલાહ આપવામાં આવે છે. ચિંતાતુર મન અને શરીરની અસ્‍વસ્‍થતા આપને બેચેન રાખશે. નિકટના આપ્‍તજનો સાથે મનદુ:ખ ના થાય તેની કાળજી પણ તમારે રાખવી પડશે. માતાની તબિયતની વિશેષ કાળજી લેવાની સલાહ છે. સ્‍ત્રી તેમજ પાણીથી સંભાળવું. આર્થિક નુકસાનની શક્યતા છે. વાહન‍ મિલકતના દસ્‍તાવેજો કરવામાં સાવચેતી રાખવી.

ધન :આજે આપને ગૂઢ રહસ્‍યવાદ અને આધ્‍યાત્મિકતાનો રંગ લાગશે. તેથી આ વિષયમાં ઉંડા ઉતરવાનો પ્રયાસ કરશો. નવું કાસ્‍ય શરૂ કરવા કાર્યરત બનશો. આરોગ્‍ય જળવાશે અને આપનું મન પણ પ્રસન્‍ન રહેશે. ટૂંકી મુસાફરી થવાની સંભાવના છે. મિત્રો અને સગાસંબંધીઓ સાથેની મુલાકાત સુખદ રહે. ભાગ્‍ય આપની સાથે રહેશે. વેપાર ધંધામાં પ્રગતિ થાય.

મકર : આજના દિવસે કુટુંબીજનો સાથે મનદુ:ખનો કોઇ પ્રસંગ ઉભો ન થાય તેનું ધ્‍યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. સંયમિત વાણી આપને ઘણી મુશ્‍કેલીઓમાંથી ઉગારી લેશે. શેરસટ્ટા વગેરેમાં પૈસા રોકવા માટે આપ આયોજન કરશો. આર્થિક લાભ થાય. આજે આપનું આરોગ્‍ય મધ્‍યમ રહે. આંખમાં તકલીફ ઉભી થવાની શક્યતા છે. નકારાત્‍મક વિચારોને દૂર હટાવી દેવા. વિદ્યાર્થીઓએ અભ્‍યાસમાં વધારે ધ્‍યાન આપવું પડશે.

કુંભ : શારીરિક, માનસિક અને આર્થિક દરેક રીતે આજનો દિવસ આપના માટે સારો નીવડશે. પરિવારજનો સાથે સુરૂચિપૂર્ણ ભોજનનો આસ્‍વાદ માણશો, મિત્રો સાથે બહાર ફરવા જવાનું આયોજન થાય. તો બીજી તરફ આજે આપની ચિંતન‍શક્તિ અને આધ્‍યાત્મશક્તિ પણ સારી રહે. દાંપત્‍યજીવનની મધુરતા માણી શકો. ભેટ સોગાદો અને ધન પ્રાપ્તિ થાય. પ્રફુલ્‍લતાથી સમગ્ર દિવસ પસાર થાય.

મીન: આજે આપનું મન શક્ય હોય એટલું વધુ એકચિત્ત રહે અને તમે વધુમાં વધુ ધ્યાન આપીને કામ કરી શકો અથવા કોઈની સાથે શાંતિથી વાટાઘાટો કરી શકો તેની કાળજી લેવી પડશે. આપ ધાર્મિક પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ કરો તેવી પણ શક્યતા છે. આપ પ્રિયજનોને અપેક્ષા કરતા ઓછો સમય આપી શકશો. કાનૂની બાબતોમાં કે કોઇના જામીન બનવામાં આપે સાવચેત રહેવું પડશે. વાણીમાં સૌમ્યતા અને મીઠાશ રાખવાની આપના ઘણા કાર્યો સૂપેરે પાડ પડશે. ઝડપથી ટૂંકાગાળાનો ફાયદો જોવાનું વલણ આપને તકલીફમાં મૂકી શકે.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.