ETV Bharat / bharat

બિહારમાં શર્મશાહ ઘટના, સાધ્વી પર સામૂહિક દુષ્કર્મ, પોલીસે ફરિયાદ નોંધી શરુ કરી તપાસ - સાધ્વી દુષ્મકર્મ

બિહારઃ શેખપુરા જિલ્લાના એક આશ્રમમાં રહેતી સાધ્વી સાથે સામૂહિક દુષ્મકર્મની ઘટના સામે આવી છે. આરોપીઓમાંથી બે વ્યક્તિને સાધ્વીએ ઓળખી લેતાં તેમની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ આધારે તપાસ કરી કાયદેરની કાર્યવાહી હાથ ધરી છે.

બિહારમાં સાધ્વી પર દુષ્કર્મ
author img

By

Published : Oct 29, 2019, 1:05 PM IST

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સાધ્વીનો આરોપ છે કે, ઉત્તર પ્રદેશમાં રહેતાં ચાર લોકો આશ્રમમાં આવ્યા અને ગામમાં માતા બીમાર હોવાનું જણાવ્યું હતુ. માતાની બીમારીની વાત સાંભળીને તે ભાવુક થઈ ગઈ હતી. તેમજ આવેલા 4 લોકોમાંથી સાધ્વી 2 લોકોને ઓળખતી હતી. જેથી તે ઉત્તર પ્રદેશ જવા માટે રાજી થઈ હતી.

ફરિયાદમાં જણાવ્યાનુસાર, દીવાળીની રાતે એટલે કે, રવિવારે ઉત્તરપ્રદેશ પહોચ્યાં બાદ તેનું અપહરણ કરી લીધુ હતું, અને એક ખંડરમાં લઈ જઈને તેની પર સામૂહિક દુષ્મકર્મ આચર્યુ હતું. ત્યારબાદ ચાર આરોપીઓ તેને ખંડરમાં મૂકીને ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ અનેક મુશ્કેલીઓ વેઠીને પીડિતા ગામ પાસે પહોંચી અને સોમવારે તેણે શેખરપુરા સ્થિત મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટના અંગે વાત કરતાં મહિલા પોલીસ સ્ટેશનના પ્રભારી યશોદા કુમારીએ જણાવ્યું હતું કે, પીડિતા સાધ્વીની મેડીકલ તપાસ થઈ રહી છે. ફરિયાદના આધારે પોલીસ ઉપાઘિક્ષક સુરેન્દ્રકુમારે ઘટનાની તપાસ હાથ ધરી છે.

Intro:Body:

शेखपुरा: बिहार के शेखपुरा जिला में नवादा के एक आश्रम में रहने वाली एक साध्वी के साथ सामूहिक दुष्कर्म का मामला प्रकाश में आया है. पीड़िता ने इस मामले की एक प्राथमिकी शेखपुरा महिला थाने में दर्ज कराई है.

पुलिस के एक अधिकारी ने बताया कि साध्वी का आरोप है कि उत्तर प्रदेश के रहने वाले चार लोग आश्रम आए और वहां गांव में मां के बीमार होने की सूचना दी. बदमाशों ने साध्वी को अपने साथ घर चलने को कहा. मां के बीमार होने की सूचना पर साध्वी भावुक हो गई.' पुलिस अधिकारी के अनुसार, उनमें से दो लोगों को साध्वी पहले से जानती थी, इस कारण वह उनके साथ कार से घर उत्तर प्रदेश जाने को तैयार हो गई.

आरोप है कि दीपावली की रात यानी रविवार को उत्तर प्रदेश जाने के क्रम में साध्वी को अगवा कर बदमाशों ने जिले के महुली सहायक थाना क्षेत्र में सड़क किनारे एक खंडहर में उनके साथ सामूहिक दुष्कर्म किया और उसके बाद उन्हें वहीं छोड़कर फरार हो गए. दुष्कर्म की घटना के बाद पीड़िता किसी तरह पास के गांव पहुंची और सोमवार को उन्होंने महिला थाना शेखपुरा पहुंचकर प्राथमिकी दर्ज कराई.

महिला थाने की प्रभारी यशोदा कुमारी ने बताया कि पीड़िता साध्वी का मेडिकल जांच करवाया जा रहा है. उन्होंने बताया कि दर्ज प्राथमिकी में चार लोगों को आरोपी बनाया गया है. पुलिस उपाधीक्षक सुरेंद्र कुमार सिंह ने बताया कि मामले की जांच शुरू कर दी गई है, और आरोपितों की गिरफ्तारी के लिए छापेमारी जारी है.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.