ETV Bharat / bharat

PM મોદીએ બેન્જામિન નેતન્યાહુ સાથે કોરોના વાઈરસ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરી - coronavirus crisis

મોદીએ ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. જેમાં તેમણે વકરી રહેલા કોરોના વાઈરસ અંગે મહત્વપૂર્ણ વાત થઇ હતી.

Prime Minister Narendra Modi I
Prime Minister Narendra Modi I
author img

By

Published : Apr 4, 2020, 10:47 AM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમના ઇઝરાઇલી સમકક્ષ બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. જેમાં કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવા અને સંબંધિત સરકારો દ્વારા અપાયેલા પ્રતિભાવ વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી.

નેતાઓએ રોગચાળા સામે લડવા માટે ભારત અને ઇઝરાઇલ સાથે રહીને એકબજાને મદદરૂપ થવા જણાવ્યું હતું. જેમાં ફાર્માસ્યુટિકલ સપ્લાયની ઉપલબ્ધતામાં સુધારો કરીને અને ઉચ્ચ તકનીકીના નવીન ઉપયોગ વિશે જણાવાયું હતું. તેમજ બંનેએ આવા સુમેળને શોધવા માટે સંદેશાવ્યવહારની એક કેન્દ્રિત ચેનલ જાળવવાની સંમતિ પણ આપી હતી.

વડાપ્રધાન નેતન્યાહુએ મોદી સાથે સંમત થયા હતા કે, કાવિડ-19 રોગચાળોએ આધુનિક ઇતિહાસનો એક મહત્વપૂર્ણ વળાંક છે અને સમગ્ર માનવતાના વહેંચાયેલા હિતો પર કેન્દ્રિત વૈશ્વિકરણની નવી દ્રષ્ટિ બનાવવાની તક આપે છે.

નોંધનીય છે કે, શુક્રવારે ભારતમાં કોરોનાવાયરસના પુષ્ટિ થયેલા કેસોની કુલ સંખ્યા 2,547 સુધી પહોંચી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.