ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી 9 નવેમ્બરે કરતારપુર કૉરિડોરનું કરશે ઉદ્ધાટન

નવી દિલ્હી: વડાપ્રધાન મોદી 9 નવેમ્બરના રોજ કરતારપુર કૉરિડોરનું ઉદ્ધાટન કરશે અને પાકિસ્તાનના પંજાબ સ્થિત કરતારપુર સાહેબ ગુરુદ્વારા જતા પ્રથમ જથ્થાને રવાના કરશે. આ અંગે મંગળવારે ગૃહમંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી છે. ગૃહમંત્રાલયના જણાવ્યાં અનુસાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહના નેતૃત્વમાં શિખ પ્રતિનિધિમંડળમાં જોડાશે અને તે જ દિવસે પવિત્ર સ્થળના દર્શન કરશે.

Kartarpur corridor
author img

By

Published : Oct 22, 2019, 5:33 PM IST

જોકે, ગૃહમંત્રાલયે એ નથી જણાવ્યું કે, ઉદ્ધાટનની તારીખ શું કામ બદલવામાં આવી. પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં નરોવાલ જિલ્લા સ્થિત કરતારપુર સાહેબ ગુરુદ્વારા ડેરા બાબા નાનકની પાસેની સરહદ ફક્ત 4.5 કિમી દૂર છે.

આ પવિત્ર સ્થળ કૉરિડોરના માધ્યમથી આખું વર્ષ ભારતીય શ્રદ્ધાળુંને યાત્રા કરવા માટે સુલભ બની રહેશે.

પવિત્ર સ્થળમાં દરરોજ પાંચ હજાર શ્રદ્ધાળું દર્શન કરી શકશે. ભારત યાત્રિઓની યાદી 10 દિવસ પહેલા જાહેર કરશે. પાકિસ્તાનની યાદીની ચકાસણી કર્યા બાદ ચાર દિવસ પહેલા અંતિંમરુપ આપવામાં આવશે.

શિખ ધર્મના સંસ્થાપક ગુરૂ નાનક દેવજીના 550માં પ્રકાશોત્સવના એક અઠવાડિયા પહેલા ભારત તરફથી 4.2 કિમી લાંબો કૉરિડોર 31 ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે.

Intro:Body:

કરતારપુર કૉરિડોર: વડાપ્રધાન મોદી 9 નવેમ્બરે કરશે ઉદ્ધાટન

નવી દિલ્હી: વડાપ્રધાન મોદી 9 નવેમ્બરના રોજ કરતારપુર કૉરિડોરનું ઉદ્ધાટન કરશે અને પાકિસ્તાનના પંજાબ સ્થિત કરતારપુર સાહેબ ગુરુદ્વારા જતા પ્રથમ જથ્થાને રવાના કરશે. આ અંગે મંગળવારે ગૃહમંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી છે. ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહના નેતૃત્વમાં શિખ પ્રતિનિધિમંડળમાં જોડાશે અને તે જ દિવસે પવિત્ર સ્થળના દર્શન કરશે.

જોકે, ગૃહમંત્રાલયે એ નથી જણાવ્યું કે, ઉદ્ધાટનની તારીખ શું કામ બદલવામાં આવી. પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં નરોવાલ જિલ્લા સ્થિત કરતારપુર સાહેબ ગુરુદ્વારા ડેરા બાબા નાનકની પાસેની સરહદ ફક્ત 4.5 કિમી દૂર છે.

આ પવિત્ર સ્થળ કૉરિડોરના માધ્યમથી આખુંય વર્ષ ભારતીય શ્રદ્ધાળુંને યાત્રા કરવા માટે સુલભ બની રહેશે.

પવિત્ર સ્થળમાં દરરોજ પાંચ હજાર શ્રદ્ધાળું દર્શન કરી શકશે. ભારત યાત્રિઓની યાદી 10 દિવસ પહેલા જાહેર કરશે. પાકિસ્તાનની યાદીની ચકાસણી કર્યા બાદ ચાર દિવસ પહેલા અંતિંમરુપ આપવામાં આવશે.

શિખ ધર્મના સંસ્થાપક ગુરૂ નાનક દેવજીના 550માં પ્રકાશોત્સવના એક અઠવાડિયા પહેલા ભારત તરફથી 4.2 કિમી લાંબો કૉરિડોર 31 ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.