નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટ્વીટર પર ખૂબ જ એક્ટિવ રહે છે, ત્યારે સોમવારે પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડાના જન્મદિવસે PM નરેન્દ્ર મોદીએ તેમને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી.
-
Birthday wishes to our former PM Shri @H_D_Devegowda Ji. Praying for his long life and good health.
— Narendra Modi (@narendramodi) May 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Birthday wishes to our former PM Shri @H_D_Devegowda Ji. Praying for his long life and good health.
— Narendra Modi (@narendramodi) May 18, 2020Birthday wishes to our former PM Shri @H_D_Devegowda Ji. Praying for his long life and good health.
— Narendra Modi (@narendramodi) May 18, 2020
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડાને તેમના 87મા જન્મદિવસે શુભેચ્છા પાઠવી હતી. PM મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, "જન્મદિવસની શુભેચ્છા. આ સાથે જ તેમના સ્વાસ્થય માટે પણ પ્રાર્થના કરી હતી".
પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડાનો જન્મ 18 મે 1933માં થયો હતો. તેઓ જૂન 1996થી એપ્રિલ 1997 સુધી દેશના વડા પ્રધાન રહ્યા હતા. સાથે જ વડા પ્રધાન મોદીએ કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગેહલોતને પણ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. PM મોદીએ ટ્વીટ કરીને તેમના સારા સ્વાસ્થય માટે પ્રાર્થના કરી હતી.
-
Greetings to Union Minister Shri @TCGEHLOT Ji on his birthday. May Almighty bless him with a long and healthy life.
— Narendra Modi (@narendramodi) May 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Greetings to Union Minister Shri @TCGEHLOT Ji on his birthday. May Almighty bless him with a long and healthy life.
— Narendra Modi (@narendramodi) May 18, 2020Greetings to Union Minister Shri @TCGEHLOT Ji on his birthday. May Almighty bless him with a long and healthy life.
— Narendra Modi (@narendramodi) May 18, 2020