ETV Bharat / bharat

કારગિલ વિજય દિવસ કાર્યક્રમમાં મોદી બોલ્યા ' યુદ્ધ સરકાર નહીં આખો દેશ લડે છે'.

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના ઈંદિરા ગાંધી સ્ટેડિયમમાં યોજાયેલા કારગિલ વિજય દિવસના કાર્યક્રમમાં PM મોદી અને રક્ષા પ્રધાન રાજનાથસિંહ પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન અને રક્ષાપ્રધાને એક પ્રદર્શની પણ જોઈ હતી. તે પહેલા બંનેએ કારગિલ આધારિત એક ફિલ્મ પણ જોઈ હતી.

PM modi
author img

By

Published : Jul 28, 2019, 10:09 AM IST

સેનાના જવાનોએ વડાપ્રધાન અને રક્ષાપ્રધાનની હાજરીમાં અદમ્ય સાહસ અને શૌર્યથી ભરેલી એક સંગીતમય પ્રસ્તુતિ પણ આપી હતી. કાર્યક્રમ દરમિયાન જવાનો દ્વારા સરહદ પર શહીદ થયેલા જવાનોની વીરગાથા પ્રસ્તુત કરાઈ. કારગિલ વિજય દિવસ કાર્યક્રમ દરમિયાન જ્યારે એક શહીદની પત્નીને સન્માનિત કરવા માટે સ્ટેજ પર લાવવામાં આવ્યા તો તેમની કહાની સાંભળી PM મોદી ભાવુક થઈ ગયા હતા. PM સહિત આર્મી ચીફ અને સાથે અન્ય લોકો પણ ભાવુક થઈ ગયા હતા.

આ કાર્યક્રમને સંબોધતા મોદીએ કારગિલના શૂરવીરોને નમન કરી કહ્યું કે, 20 વર્ષ પહેલા જે વીરગાથા લખાઈ હતી. તે વાંચતા પ્રેરણા મળે છે, આ સાંજ ઉત્સાહ પણ ભરે છે. વિજયનો સ્વાદ પણ ભરે છે અને ત્યાગ સમર્પણ પ્રત્યે માથુ નમાવા પ્રેરિત પણ કરે છે. કારગિલની જીત દેશ માટે સંકલ્પ અને સામર્થ્યની જીત છે. આ દેશના અનુશાસનની જીત છે. પ્રત્યેક નાગરિકની ઉમ્મીદ અને કર્તવ્ય પરાયણતાની જીત છે. જ્યારે યુદ્ધ થાય છે તો સરકારો નથી લડતી તેને આખો દેશ લડે છે.

આગળ મોદીએ કહ્યું કે, હું ત્યારે કારગિલ ગયો હતો. જ્યારે યુદ્ધ ચરમ પર હતું. ત્યારે મૈં આપણા સૈનિકોને તે મોર્ચા પર લડતા જોયા હતા. કારગિલ વિજયનું સ્થળ મારા માટે તીર્થસ્થાનની અનુભૂતિ કરાવે છે. આખો દેશ સૈનિકો માટે તૈયાર ઉભો હતો. યુવાનો રક્તદાન માટે ઉભા થઈ ગયા હતા. બાળકોએ પોતાની ગુલ્લક તોડી દીધી હતી.

Intro:Body:

करगिल विजय दिवस समारोह में बोले पीएम मोदी- युद्ध सरकारें नहीं लड़तीं, पूरा देश लड़ता है

કારગિલ વિજય દિવસ કાર્યક્રમમાં મોદી બોલ્યા ' યુદ્ધ સરકાર નહી આખો દેશ લડે છે'.

नई दिल्‍ली: राष्‍ट्रीय राजधानी दिल्‍ली के इंदिरा गांधी स्‍टेडियम में हो रहे कारगिल विजय दिवस समारोह में पीएम मोदी और रक्षा मंत्री राजनाथ सिंह पहुंचे. यहां प्रधानमंत्री और रक्षामंत्री ने एक प्रदर्शनी को भी देखा. इससे पहले दोनों ने कारग‍िल पर आधारि‍त एक फ‍िल्‍म भी देखी.

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઈંદિરા ગાંધી સ્ટેડિયમમાં યોજાયેલ કારગિલ વિજય દિવસના કાર્યક્રમમાં PM મોદી અને રક્ષા પ્રધાન રાજનાથસિંહ પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન અને રક્ષાપ્રધાને એક પ્રર્દશની પણ જોઈ હતી. તે પહેલા બંનેએ કારગિલ આધારિત એક ફિલ્મ પણ જોઈ હતી.

सेना के जवानों ने प्रधानमंत्री और रक्षामंत्री की मौजूदगी में अदम्‍य साहस और शौर्य से भरी हुई एक संगीतमय प्रस्‍तुति भी दी. समारोह के दौरान जवानों द्वारा सीमा पर शहीद हुए जवानों की वीरगाथा प्रस्तुत की गई. करगिल विजय दिवस समारोह के दौरान जब एक शहीद की पत्नी को सम्मानित करने के लिए स्टेज पर लाया गया तो उनकी कहानी सुनकर पीएम मोदी भावुक हो गए. पीएम मोदी के साथ-साथ आर्मी चीफ के साथ अन्‍य लोग भी भावुक हो गए.

સેનાના જવાનોએ વડાપ્રધાન અને રક્ષાપ્રધાનની હાજરીમાં અદમ્ય સાહસ અને શોર્યથી ભરેલી એક સંગીતમય પ્રસ્તુતિ પણ આપી. કાર્યક્રમ દરમિયાન જવાનો દ્રારા સરહદ પર શહીદ થયેલા જવાનોની વીરગાથા પ્રસ્તુત કરાઈ. કારગિલ વિજય દિવસ કાર્યક્રમ દરમિયાન જ્યારે એક શહીદની પત્નીને સન્માનિત કરવા માટે સ્ટેજ પર લાવવામાં આવી તો તેમની કહાની સાંભળી PM મોદી ભાવુક થઈ ગયા હતા. PM સહિત આર્મી ચીફ અને સાથે અન્ય લોકો પણ ભાવુક થઈ ગયા હતા.

इस समारोह को संबोध‍ित करते हुए पीएम मोदी ने कारगि‍ल के शूरवीरों को नमन करते हुए कहा, 20 साल पहले जो वीरगाथा लिखी गई, वह पीढ़‍ियों को प्रेरणा देती रहेगी. पीएम मोदी ने कहा, ये शाम उत्‍साह भी भरती है, विजय का स्‍वाद भी भरती है. और त्‍याग समर्पण के प्रति स‍िर झुकाने के लिए प्रेर‍ित भी करती है. उन्‍होंने कहा, कारगि‍ल की जीत देश के संकल्‍प और सामर्थ्‍य की जीत है. ये देश के अनुशासन की जीत है. ये प्रत्‍येक नागर‍िक की उम्‍मीदों और कर्तव्‍य परायणता की जीत थी. पीएम मोदी ने कहा, जब युद्ध होता है तो इसे सरकारें  नहीं लड़तीं, इसे पूरा देश लड़ता है.

આ કાર્યક્રમને સંબોધતા મોદીએ કારગિલના શૂરવીરોને નમન કરી કહ્યું કે, 20 વર્ષ પહેલા જે વીરગાથા લખાઈ હતી. તે વાંચતા પ્રેરણા મળે છે. આ સાંજ ઉત્સાહ પણ ભરે છે. વિજયનો સ્વાદ પણ ભરે છે અને ત્યાગ સમર્પણ પ્રત્યે માથુ નમાવા પ્રેરિત પણ કરે છે. કારગિલની જીત દેશ માટે સંકલ્પ અને સામર્થ્યની જીત છે. આ દેશના અનુશાસનની જીત છે. પ્રત્યેક નાગરિકની ઉમ્મીદ અને કર્તવ્ય પરાયણતાની જીત છે. જ્યારે યુદ્ધ થાય છે તો સરકારો નથી લડતી તેને આખો દેશ લડે છે.

पीएम मोदी ने कहा, मैं तब कारगिल गया था, जब युद्ध चरम पर था. तब मैंने अपने सैनिकों को उस मोर्चे पर जुटे हुए देखा था. कारगिल विजय का स्‍थल मेरे लिए तीर्थस्‍थल की अनुभूति कराता है. पूरा देश सैनिकों के लिए तैयार खड़ा था. नौजवन रक्‍तदान के लिए खड़े हो गए थे. बच्‍चों ने अपनी गुल्‍लक तोड़ दी थी.

આગળ મોદીએ કહ્યું કે, હું ત્યારે કારગિલ ગયો હતો. જ્યારે યુદ્ધ ચરમ પર હતું. ત્યારે મૈં આપણા સૈનિકોને તે મોર્ચા પર લડતા જોયા હતા. કારગિલ વિજયનું સ્થળ મારા માટે તીર્થસ્થાનની અનુભૂતિ કરાવે છે. આખો દેશ સૈનિકો માટે તૈયાર ઉભો હતો. યુવાનો રક્તદાન માટે ઉભા થઈ ગયા હતા. બાળકોએ પોતાની ગુલ્લક તોડી દીધી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.