ETV Bharat / bharat

ગોવા કોંગ્રેસમાં ફૂટ, ભાજપામાં સામેલ થયેલા 10 ધારાસભ્યો અમિત શાહ સાથે કરશે મુલાકાત

નવી દિલ્હી: ગોવામાં કોંગ્રેસના 10 ધારાસભ્યોનું એક ગૃપ બુધવારે ભાજપામાં સામેલ થયું હતું. આજે બધા જ ધારાસભ્યો ગૃહ પ્રધાન અને અધ્યક્ષ અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરશે.

ગોવા કોંગ્રેસમાં ફાટો, ભાજપામાં સામેલ 10 ધારાસભ્યો અમિત શાહ સાથે કરશે મુલાકાત
author img

By

Published : Jul 11, 2019, 1:58 PM IST

ગોવામાં કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપામાં સામેલ થયા છે. જેથી હવે 40 સભ્યોની વિધાનસભામાં ભાજપાના 27 ધારાસભ્ય થઇ ગયા છે.

કોંગ્રેસ 2017માં થયેલા વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટો પક્ષ બનીને બહાર આવ્યો હતો. હવે તેના ધારાસભ્યોની સંખ્યા 5 થઇ ગઇ છે.

નેતા વિપક્ષ ચન્દ્રકાંત કાવલેકરના નેતૃત્વમાં ધારાસભ્યોનું ગૃપ બુધવારે સાંજે વિધાનસભા અધ્યક્ષને મળી અને તેના કોંગ્રેસ સાથેનો સંબંધ તોડવાનો એક પત્ર સોંપ્યોં હતોં.

જણાવી દઇએ કે કોંગ્રેસમાંથી ભાજપામાં સામેલ થયેલા 10 ધારાસભ્યની હાલમાં દિલ્હીમાં બેઠક થઇ રહી છે. અને તે કેટલાક સમય પછી અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે.

ગોવામાં કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપામાં સામેલ થયા છે. જેથી હવે 40 સભ્યોની વિધાનસભામાં ભાજપાના 27 ધારાસભ્ય થઇ ગયા છે.

કોંગ્રેસ 2017માં થયેલા વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટો પક્ષ બનીને બહાર આવ્યો હતો. હવે તેના ધારાસભ્યોની સંખ્યા 5 થઇ ગઇ છે.

નેતા વિપક્ષ ચન્દ્રકાંત કાવલેકરના નેતૃત્વમાં ધારાસભ્યોનું ગૃપ બુધવારે સાંજે વિધાનસભા અધ્યક્ષને મળી અને તેના કોંગ્રેસ સાથેનો સંબંધ તોડવાનો એક પત્ર સોંપ્યોં હતોં.

જણાવી દઇએ કે કોંગ્રેસમાંથી ભાજપામાં સામેલ થયેલા 10 ધારાસભ્યની હાલમાં દિલ્હીમાં બેઠક થઇ રહી છે. અને તે કેટલાક સમય પછી અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/goa-cm-and-10-congress-mlas-to-meet-amit-shah/na20190711121458725



गोवा कांग्रेस में फूट, BJP में शामिल 10 विधायक अमित शाह से करेंगे मुलाकात



नई दिल्ली/ पणजी: गोवा में कांग्रेस के दो-तिहाई (15 में से 10) विधायकों के एक समूह का बुधवार को सत्तारूढ भाजपा में विलय हो गया. आज सभी 10 विधायक गृह मंत्री और पार्टी अध्यक्ष अमित शाह और कार्यकारी अध्यक्ष जेपी नड्डा से मुलाकात करेंगे





अब 40 सदस्यीय विधानसभा में भाजपा के 27 विधायक हो गए हैं.



कांग्रेस 2017 में हुए विधानसभा चुनाव में सबसे बड़ी पार्टी बनकर उभरी थी. अब उसके विधायकों की संख्या पांच रह गई है.



नेता विपक्ष चन्द्रकांत कावलेकर के नेतृत्व में विधायकों का समूह बुधवार शाम विधानसभा अध्यक्ष से मिला और उन्हें कांग्रेस से नाता तोड़ने की जानकारी देते हुए एक पत्र सौंपा.



गोवा विधानसभा में विपक्ष के नेता चन्द्रकांत कावलेकर समेत कांग्रेस के दस विधायकों के साथ आए मुख्यमंत्री प्रमोद सावंत ने ऐलान किया कि कांग्रेस विधायक दल के दो तिहाई सदस्यों के समूह का भाजपा में विलय हो गया है. दो-तिहाई संख्या... दल-बदल कानून के तहत होने वाली कार्रवाई से बचाने के लिये पर्याप्त है.



पढ़ें: कर्नाटक संकट: SC ने बागी विधायकों को स्पीकर के सामने पेश होने का दिया आदेश



इस दौरान कावलेकर ने भाजपा में विलय का कारण बताते हुए कहा कि उन्होंने और अन्य विधायकों ने भाजपा में शामिल होने का फैसला इसलिये लिया क्योंकि विपक्ष में होने के कारण उनके निर्वाचन क्षेत्रों में होने वाले विकास कार्यों में बाधाएं आ रही थीं.



कावलेकर ने कहा, "हमने सावंत के काम का तरीका देखा है. वह राज्य के विकास के लिये काम कर रहे हैं. हमने उनसे हाथ मिलाने का फैसला किया है. विपक्ष में रहकर हमारे विकास कार्यों में बाधाएं आ रही थीं."



कावलेकर ने दावा किया कि वे बिना शर्त भाजपा में शामिल हुए हैं.



भाजपा में शामिल होने वाले विधायकों में अतानासियो मोन्सेराते, जेनिफर मोन्सेराते, फ्रांसिस सिल्वेरा, फिलिप नेरी रॉड्रिग्स, सी डियाज, विल्फ्रेड डीसा, नीलकांत हलारंकार और इसिडोर फर्नांडीज शामिल हैं.



गोवा के कांग्रेस विधायक इसिडोर फर्नांडिस जो कि पहले से ही BJP में शामिल हो चुके है नें कहा है कि हम विकास का हिस्सा बनना चाहते थे और भाजपा सबको साथ लेकर चलनें वाली पार्टी है. वहीं कांग्रेस एक विभाजित पार्टी है जहां सब सिर्फ अपनें बारे मे सोचते हैं.



आपको बता दें कि कांग्रेस से भाजपा में शामिल हुए 10 विधायक अभी गोवा सदन दिल्ली में बैठक कर रहै हैं और कुछ समय बाद वो अमित शाह से मिलने जा सकते है.


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.