કેરળઃ કુલથુપુઝા વિસ્તારમાં લગભગ 14 ગોળીઓ મળી આવી છે. આ ગોળીઓ બે નાગરિકોને એક પેકેટમાં મળી હતી. જે બાદ તેમણે આ ગોળીઓ પોલીસને સોંપી હતી.
DGP લોકનાથ બેહરાએ કહ્યું કે, પ્રાથમિક તપાસ બાદ જાણવા મળ્યું છે કે, ગોળીએ વિદેશમાં બનેલી છે. આતંકવાદી વિરોધી બ્યુરો આ મામલે તપાસ કરશે.