યુરોપીય સંસદનું પ્રતિનિધિમંડળ સોમવારે ઉપરાષ્ટપતિ એમ.વેકૈયા નાયડૂ સાથે મુલાકાત કરશે.
સુત્રોના પ્રમાણે યુરોપીય સંસદનું દળ મંગળવારે જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરશે. તેમણે જણાવ્યું કે, પ્રતિનિધિમંડળે જમ્મુ કાશ્મીરની સ્થિતિ અને આંતકવાદ વિશે માહિતી આપવામાં આવી હતી.