ETV Bharat / bharat

'ના સમજોગે તો મિટ જાઓગે એ હિન્દુસ્તાનવાલો, તુમ્હારી દાસ્તાન તક ભી ના હોગી દાસ્તાનો મેં': મહેબૂબા

ન્યૂઝ ડેસ્ક: મહેબૂબા મુફ્તીએ ભાજપે કરેલા 370 હટાવાના વાયદાને લલકાર આપતું એક ટ્વીટ કર્યું છે. જો આવું થયું તો અમે સામે ચાલીને જ ચૂંટણી લડવાના અધિકારથી વંચિત થઈ જઈશું. કારણ કે, ત્યારે ભારતીય સંવિધાન જમ્મુ કાશ્મીરમાં લાગૂ જ નહીં હોય. ત્યાર બાદ મહેબૂબાએ ધમકી ભર્યા અવાજમાં કહ્યું હતું કે, 'ના સમજોગે તો મિટ જાઓગે એ હિન્દુસ્તાનવાલો, તુમ્હારી દાસ્તાન તક ભી ના હોગી દાસ્તાનો મેં'.

મહેબૂબા
author img

By

Published : Apr 9, 2019, 3:44 PM IST

Updated : Apr 9, 2019, 4:08 PM IST

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ દેશ વિરોધી નિવેદન આપ્યું છે. ભાજપના સંકલ્પ પત્રમાં જે 370 અને 35-A હટાવાની વાત કરી છે તેના પર ભડકી ગયા છે.

  • Why waste time in court. Wait for BJP to scrap Article 370. It will automatically debar us from fighting elections since Indian constitution won’t be applicable to J&K anymore. Na samjho gay tou mit jaouge aye Hindustan walo. Tumhari dastaan tak bhi na hogi dastaano main. https://t.co/3mvp2lndv2

    — Mehbooba Mufti (@MehboobaMufti) April 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Intro:Body:

'ના સમજોગે તો મિટ જાઓગે એ હિન્દુસ્તાનવાલો, તુમ્હારી દાસ્તાન તક ભી ના હોગી દાસ્તાનો મેં: મહેબૂબા

ન્યૂઝ ડેસ્ક: મહેબૂબા મુફ્તીએ ભાજપે કરેલા 370 હટાવાના વાયદાને લલકાર આપતું એક ટ્વીટ કર્યું છે. જો આવું થયું તો અમે સામે ચાલીને જ ચૂંટણી લડવાના અધિકારથી વંચિત થઈ જઈશું. કારણ કે, ત્યારે ભારતીય સંવિધાન જમ્મુ કાશ્મીરમાં લાગૂ જ નહીં હોય. ત્યાર બાદ મહેબૂબાએ ધમકી ભર્યા અવાજમાં કહ્યું હતું કે, 'ના સમજોગે તો મિટ જાઓગે એ હિન્દુસ્તાનવાલો, તુમ્હારી દાસ્તાન તક ભી ના હોગી દાસ્તાનો મેં'.

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ દેશ વિરોધી નિવેદન આપ્યું છે. ભાજપના સંકલ્પ પત્રમાં જે 370 અને 35-A હટાવાની વાત કરી છે તેના પર ભડકી ગયા છે. 

Conclusion:
Last Updated : Apr 9, 2019, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.