17 ઓબીસી જાતીઓ અનુસૂચિત જાતીમાં ઉમેરવાને માયાવતીએ ફક્ત વિશ્વાસઘાત ગણાવ્યો હતો. બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, યોગી સરકારનો આ આદેશ ગેર કાયદાકીય અને ગેરબંધારણીય છે. જ્યારે સરકાર જાણે છે કે, 17 જાતીઓને અનુસૂચિત જાતીનો લાભ નથી મળી શકતો તો સરકાર આવો નિર્ણય કેવી રીતે કર્યો. તેમણે કહ્યું કે, યોગી સરકારનો આ નિર્ણય 17 OBC જાતીના લોકોની સાથે એક દગો છે. આ લોકોને કોઈ પણ શ્રેણીનો લાભ નથી મળવાનો.
ઉલ્લેખનીય છે કે, આ જાતીઓમાં બિંદ, નિષાદ, મલ્લાહ, કેવટ, કશ્પય, ભર, ધીવર, બાથમ, મછુઆ, પ્રજાપતિ, રાજભર, કહાર, કુમ્હાર, ધીમર, માંઝી, તુહા અને ગૌડ, અને અન્ય પછાત જાતીઓ OBCમાં આવે છે.
Intro:Body:
17 OBC जातियां SC में, मायावती बोलीं यह धोखा है
नई दिल्ली/लखनऊ: उत्तर प्रदेश में 17 पिछड़ी जातियों (ओबीसी) को अनुसूचित जाति (एससी) में शामिल किए जाने को लेकर बसपा सुप्रिमो मायावती ने राज्य सरकार पर हमला बोला है. उन्होंने कहा कि यह आदेश पूरी तरह से गैर कानूनी और असंवैधानिक है.
बसपा प्रमुख मायावती ने कहा कि योगी सरकार का ये आदेश पूरी तरह से गैर कानूनी और असंवैधानिक है. जब सरकार जानती है कि इन 17 जातियों को अनुसूचित जाति का लाभ नहीं मिल सकता है तो सरकार ने ऐसा फैसला कैसे किया.
उन्होंने आगे कहा कि योगी सरकार का फैसला 17 ओबीसी जातियों के लोगों के साथ एक धोखा मात्र है. इन लोगों को किसी भी श्रेणी का लाभ नहीं मिल पाएगा. वह इसलिए क्योंकि योगी सरकार उन्हें ओबीसी नहीं मानेंगी.
गौरतलब है कि हाल ही में योगी सरकार ने पिछड़ी जातियों को लेकर एक बड़ा फैसला लिया है. योगी सरकार ने 17 पिछड़ी जातियों (OBC) को अनुसूचित जातियों (SC) की सूची में शामिल कर दिया. जिन पिछड़ी जातियों (OBC) को योगी सरकार ने SC कैटेगरी में शामिल किया वो इस प्रकार हैं
बिंद, निषाद, मल्लाह, केवट, कश्यप, भर, धीवर, बाथम, मछुआ, प्रजापति, राजभर, कहार, कुम्हार, धीमर, मांझी, तुहा और गौड़, पढ़ें: बेटे के समर्थन में आए कैलाश विजयवर्गीय, कहा आकाश और अधिकारी हैं कच्चे खिलाड़ीयह सभी पहले अन्य पिछड़ी जातियां (ओबीसी) वर्ग का हिस्सा थे.
______________________________
https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat news/mayawati said on up government adds 17 obc castes in sc caste 1 1/na20190701125700506
17 ઓબીસી જાતીઓ અનુસૂચિત જાતીમાં, માયાવતીએ કહ્યું, આ ફક્ત વિશ્વાસઘાત
લખનઉ: ઉત્તર પ્રદેશમાં 17 પછાત જાતીઓ (OBC)ને અનુસૂચિત જાતી (SC) સામેલ કરવાને લઈને BSP સુપ્રિમો માયાવતીએ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યો છે. યોગી સરકારનો આ આદેશ ગેર કાયદાકીય અને ગેરબંધારણીય છે
બસપા સુપ્રિમો માયાવતીએ કહ્યું કે, યોગી સરકારનો આ આદેશ ગેર કાયદાકીય અને ગેરબંધારણીય છે. જ્યારે સરકાર જાણે છે કે, 17 જાતીઓને અનુસૂચિત જાતીનો લાભ નથી મળી શકતો તો સરકાર આવો નિર્ણય કેવી રીતે કર્યો. તેમણે કહ્યું કે, યોગી સરકારનો આ નિર્ણય 17 OBC જાતીના લોકોની સાથે એક દંગો છે. આ લોકોને કોઈ પણ શ્રેણીનો લાભ નથી મળવાનો.
ઉલ્લેખનીય છે કે, આ જાતીઓમાં બિંદ, નિષાદ, મલ્લાહ, કેવટ, કશ્પય, ભર, ધીવર, બાથમ, મછુઆ, પ્રજાપતિ, રાજભર, કહાર, કુમ્હાર, ધીમર, માંઝી, તુહા અને ગૌડ, અને અન્ય પછાત જાતીઓ OBCમાં આવે છે.
Conclusion: