ETV Bharat / bharat

મારૂતિ સુઝુકીએ "Omani" વેનનું ઉત્પાદન કર્યું બંધ, 35 વર્ષની સફરનો અંત

ન્યુઝ ડેસ્ક: મારૂતિએ તેની લોકપ્રિય કાર OMNI(ઓમની) વેનનું ઉત્પાદન બંધ કરી દીધું છે. મારૂતિને આ કારે ભારતીય કાર બજારમાં પોતાની એક અલગ ઓળખાણ અપાવી હતી. કંપનીએ 1984માં પહેલીવાર ઓમનીને બજારમાં મુકી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 7, 2019, 7:37 PM IST

મારુતિ વેનની ઓમની નામે મશહુર આ કારે પોતાની 35 વર્ષની સફરમાં ભારતીય કાર બજારમાં લોકોએ તેને ખુબ પસંદ કરી હતી. મારૂતિની એમપીવીના યાત્રી વાહનની સાથે માલ સામાન લઈ જવા અને લાવવા પર તેનો ખુબ ઉપયોગ થતો હતો. કંપનીએ હવે આ કારને અપડેટ નહી કરવાનો નિર્ણય લઈને તેનું પ્રોડક્શન બંધ કરવાનો નિર્ણય લીધો છે. 1984માં ભારતીય બજારમાં એન્ટ્રી કર્યા પછી 1988માં ઓમની નામ મળ્યું હતું. વર્ષ 1998માં તેનો પહેલો ફેસલિફ્ટ વર્ઝન રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં તેની હેડલાઈટને પહોળો શેપ આપવામાં આવ્યો હતો.

આ કારની વિશેષતાની વાત કરીયે તો 2005માં ઓમની કારમાં બીજો ફેસલિફ્ટ વર્ઝન રજૂ કરાયું હતું. આ વર્ઝનમાં ડેશબોર્ડમાં ફેરફાર કરાયો હતો. સમયની સાથે આ કારમાં કેટલાય ફીચર્સને પાછળ છોડતી ગઈ હતી. ઓમનીમાં 796 સીસી, ત્રણ સીલીન્ડર એન્જિન હતું. તેમાં ફોર સ્પીડ ટ્રાન્સમિશનની સાથે રીયર વ્હીલમાં પાવર હતું. ઓમનીમાં 0.8 લીટરનું એન્જિન લાગેલું હતું. તેવું જ એન્જિન કંપનીએ બીજી કાર મારૂતિ સુઝુકી 800માં હતું. આ એન્જિન 35 બીએચપીની સાથે 59 એનએમ ટૉર્ક જનરેટ કરતું હતું.

નવા સુરક્ષાના માપદંડોને જોતા કંપનીએ તેનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો છે, અને કંપની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. નવી સુરક્ષાના માપદંડોમાં તમામ કારોમાં ડ્રાઈવરો માટે એરબેગ, સીટ બેલ્ટ, રીમાઈન્ડર સિસ્ટમ, હાઈસ્પીડ એલર્ટ સિસ્ટમ અનિવાર્ય બનાવી દેવાઈ છે.

આ રીતે જૂના જમાનાની કાર ચલણમાંથી બહાર થઈ ગઈ છે. તેની પાછળનું કારણ આ વાહનોમાં નવી સુરક્ષાના માપદંડોના હિસાબે અપગ્રેડ કરવા માટે વધુ રોકાણની જરૂરિયાત હતી. મહત્વનું છે કે, ઓમનીની શરૂઆતી કીંમત 2.85 લાખ રૂપિયા હતી.

કેટેગરી- ટોપ ન્યૂઝ, બ્રેકિંગ, ભારત, બિઝનેસ

--------------------------------------------------------

મારૂતિ સુઝુકીએ Omani વેનનું ઉત્પાદન કર્યું બંધ… 35 વર્ષની સફરનો 

અંત

નવી દિલ્હી- મારૂતિએ તેની લોકપ્રિય કારમાં એક OMNI(ઓમની) વેનનું ઉત્પાદન બંધ કરી દીધું છે. મારૂતિને આ કારે ભારતીય કાર બજારમાં પોતાની એક અલગ ઓળખાણ અપાવી હતી. કંપનીએ 1984માં પહેલી વાર ઓમનીને બજારમાં મુકી હતી.

મારુતિ વેનના નામે મશહુર આ કારે પોતાની 35 વર્ષની સફરમાં ભારતીય કાર બજારમાં લોકોએ તેને ખુબ પસંદ કરી હતી. મારૂતિની એમપીવીના યાત્રી વાહનની સાથે માલ સામાન લઈ જવા અને લાવવા પર તેનો ખુબ ઉપયોગ થતો હતો.

કંપનીએ હવે આ કારને અપડેટ નહી કરવાનો નિર્ણય લઈને તેનું પ્રોડક્શન બંધ કરવાનો નિર્ણય લીધો છે. 1984માં ભારતીય બજારમાં એન્ટ્રી કર્યા પછી 1988માં ઓમની નામ મળ્યું હતું. વર્ષ 1998માં તેનો પહેલો ફેસલિફ્ટ વર્ઝન રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં તેની હેડલાઈટને પહોળો શેપ આપવામાં આવ્યો હતો.

2005માં ઓમની કારમાં બીજો ફેસલિફ્ટ વર્ઝન રજૂ કરાયું હતું. આ વર્ઝનમાં ડેશબોર્ડમાં ફેરફાર કરાયો હતો. સમયની સાથે આ કારમાં કેટલાય ફીચર્સને પાછળ છોડતી ગઈ હતી. ઓમનીમાં 796 સીસી, ત્રણ સીલીન્ડર એન્જિન હતું. તેમાં ફોર સ્પીડ ટ્રાન્સમિશનની સાથે રીયર વ્હીલમાં પાવર હતું. ઓમનીમાં 0.8 લીટરનું એન્જિન લાગેલું હતું, તેવું જ એન્જિન કંપનીએ બીજી કાર મારૂતિ સુઝુકી 800માં હતું. આ એન્જિન 35 બીએચપીની સાથે 59 એનએમ ટૉર્ક જનરેટ કરતું હતું.

નવા સુરક્ષાના માપદંડોને જોતા કંપનીએ તેનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો છે, અને કંપની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. નવી સુરક્ષાના માપદંડોમાં તમામ કારોમાં ડ્રાઈવરો માટે એરબેગ, સીટ બેલ્ટ, રીમાઈન્ડર સિસ્ટમ, હાઈસ્પીડ એલર્ટ સિસ્ટમ અનિવાર્ય બનાવી દેવાઈ છે.

આ રીતે જૂના જમાની કાર ચલણમાંથી બહાર થઈ ગઈ છે. તેની પાછળનું કારણ આ વાહનોમાં નવી સુરક્ષાના માપદંડોના હિસાબે અપગ્રેડ કરવા માટે વધુ રોકાણની જરૂરિયાત હતી. ઓમનીની શરૂઆતી કીમત 2.85 લાખ રૂપિયા હતી.

Regards,
Bharat Panchal
Bureau Chief
E TV Bharat Gujarat
B-507, Mondeal Heights, Near Iscon Cross Roads,
S. G. Highway, AHMEDABAD 380015
Mobile No. 81 40 36 90 90
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.