ETV Bharat / bharat

તો શું મનમોહન બનશે કોંગ્રેસ પ્રમુખ?

ન્યુઝ ડેસ્ક: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ લંડનમાં છે. ત્યારે અહીં પક્ષના નેતૃત્વ અંગે કોકડુ ગુંચવાયુ છે. બે દિવસ બાદ સંસદ સત્ર શરૂ થનાર છે. એવામાં વિપક્ષ તેમાય ખાસ કરીને કોંગ્રેસની ભૂમિકા શું રહેશે, તેમની રણનીતિ શું હશે, તેને લઈ વિચાર કરવામાં આવી રહ્યો છે. મનમોહન સિંહને તેની જવાબદારી આપવાની ચર્ચાઓ ચાલી રહી છે. તો શું મનમોહન સિંહ કોંગ્રેસના તારણહાર બનશે? તે અંગે ચર્ચાઓએ જોર પકડ્યુ છે.

hd
author img

By

Published : Jun 15, 2019, 9:54 PM IST

સોમવારે સંસદસત્રની શરૂઆત થઇ રહી છે, કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ સંકટમાં છે. રાહુલ ગાંધી પ્રમુખ પદે રાજીનામું ધર્યા બાદ ભારતની બહાર છે. સૂત્રોની માહિતી મૂજબ તેઓ કોંગ્રેસ પ્રમુખ પદનો પુનઃ સ્વીકાર કરવા તૈયાર નથી. તેમની જગ્યાએ કોણ આવશે, તે અંગે હાલ સહમતિ થઈ નથી. સંસદસત્ર દરમિયાન કોંગ્રેસની શું ભૂમિકા રહેશે, તેને લઈ પાર્ટીએ આજે ચર્ચા પણ કરી. પક્ષના કાર્યલયમાં આયોજીત આ બેઠકમાં મુખ્યમંત્રી કમલનાથ, અશોક ગેહલોત, વી.નારાયણસામી અને એચ.ડી. કુમારસ્વામીએ ભાગ લીધો હતો.

કોંગ્રેસની સમીક્ષા બેઠક
કોંગ્રેસની સમીક્ષા બેઠક

મુખ્યપ્રધાન કમલનાથની ડિનર પાર્ટી
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાને નીતિ આયોગની બેઠક પહેલા કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોને ડિનર પર બોલાવ્યા હતા. પરંતુ કેપ્ટન અમરિંદર સિંહ આ બેઠકમાં આવ્યા ન હતા.

કેપ્ટનની નારાજગી, મનમોહનની બેઠક
કેપ્ટનની નારાજગીને જોતા કોંગ્રેસ કાર્યાલયમાં કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની બેઠક રાખવામાં આવી હતી. કેપ્ટન મનમોહનની સામે આવશે તેવી આશા હતી, પરંતુ કોંગ્રેસ પ્રમુખ પદ સહિત રણનીતિ માટે ચર્ચા થશે. પરંતુ તેમ ન થયું. કેપ્ટને નીતિ આયોગની બેઠકમાં પોતાના નાણાપ્રધાનને મોકલી દીધા.

સંસદસત્રમાં કોંગ્રેસ પ્રમુખ કોણ
સૂત્રો મુજબ રાહુલ ગાંધીની નારાજગી બાદ પ્રમુખ પદ માટે શરૂ થયેલી ચર્ચાથી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી બંન્ને અડગા રહ્યાં છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યુ છે કે, તેઓ કોંગ્રેસ પ્રમુખ પદની જવાબદારી નહીં લે. તેમને સમજાવવાના પ્રયત્નો શરૂ થતા તેઓ લંડન ચાલ્યા ગયા. તેવામાં કોંગ્રેસ ઔપચારિક રીતે ભલે એમ કહે કે તેમના પ્રમુખ રાહુલ ગાંધી છે, પરંતુ પક્ષની અંદર આ અંગે ભારે મૂંઝવણ છે. પરિસ્થિતિ એ છે કે સોમવારે સંસદ સત્ર શરૂ થઈ રહ્યું છે અને કોંગ્રેસ પ્રમુખ પદ નેતૃત્વવિહોણું બન્યુ છે.

પક્ષને સંકટમુક્ત કરવા મનમોહનને સોંપાઈ જવાબદારી
પક્ષની ઉપર વધતા સંકટના ઉપાય માટે મનમોહનસિંહને સમાધાનની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ વડાપ્રધાનની આગેવાનીમાં MPના મુખ્યપ્રધાન કમલનાથ, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોત, પુડુચેરીના મુખ્યપ્રદાન વી. નારાયણસામી, કર્ણાટકના મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામી હાજર રહ્યાં હતા, પરંતુ કેપ્ટનની ગેરહાજરીના કારણે બેઠકનો રંગ જામ્યો નહી. કોંગ્રેસના પદાધિકારીઓને લાગે છે કે, જો ગાંધી-નહેરુ પરિવારની બહારથી કોઈ વ્યક્તિની વાત પર પક્ષ એકમત થાય તો તે નામ મનમોહન સિંહ છે.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

પ્રમુખપદની જવાબદારીથી ભાગતા નેતા
સૂત્રની માહિતી મૂજબ પ્રમુખ પદ માટે વરિષ્ઠ કોંગ્રેસ નેતા એ. કે. એંટની અને કે. સી. વેણુગોપાલે પણ જવાબદારી લેવાનો નનૈયો ભણ્યો છે. એવામાં જ્યારે પક્ષના વરિષ્ઠ નેતા એક મંચ પર આવવા તૈયાર નથી, ત્યારે પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહને કોંગ્રેસ કાર્યાલય પર બોલાવામાં આવ્યા. જેથી તેઓ પક્ષના અધ્યક્ષ પદ માટે પક્ષને એકમત કરી શકે. નીતિ આયોગના વલણ પર કોંગ્રેસનો પક્ષ રજૂ કરવા માટે કોંગ્રેસ નેતા કે ગાંધી-નહેરૂ પરિવારનું કોઈ સદસ્ય હાજર ન હોવાને કારણે પક્ષને આ બેઠકની જરૂરિયાત લાગી.

સરકારને ઘેરવા માટે પ્લાનિંગ
આ પરિસ્થિતિને દૂર કરવા અહેમદ પટેલે મનમોહન સિંહને કોંગ્રેસ કાર્યાલય બોલાવ્યા હતા. જ્યાં કોંગ્રેસના મુખ્યપ્રધાનોની ટીમ અને વરિષ્ઠ નેતાઓની સામાન્ય સહમતિ બનાવવા માટે એક બેઠક બોલાવી હતી. જેમાં સરકારને ઘેરવા માટે નીતિ આયોગની બેઠકમાં કોંગ્રેસ દેશમાં વધતું જળ સંકટ અને નદીઓ સુકાઈ જવાની સમસ્યા ઉપરાંત GDP ઉપર સવાલો કરશે.

આ મુદ્દાઓ પર કોંગ્રેસ કરશે સવાલ
કોંગ્રેસ સરકારને એ પણ સવાલ કરશે કે કૃષિ ક્ષેત્રમાં કયા નવા પ્રયાસ શરૂ કરાયા છે, નક્સલ પ્રભાવિત ક્ષેત્રો, આદિવાસીઓને રાહત આપવા માટે સરકાર કઈ નીતિ બનાવે છે. આ હેતુસર નીતિ આયોગની બેઠક પહેલા મનમોહન સિંહની આગેવાનીમાં કોંગ્રેસને એકજુઠ હોવાનો મેસેજ આપવાનો સંદેશ પણ હતો. પરંતુ તેની પહેલા કમલનાથની ઘરે બોલાવાયેલી ડિનર પાર્ટીમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને કેપ્ટન અમરિંદર સિંહ ગેરહાજર રહ્યાં તે દર્શાવે છે કે કોંગ્રેસની અંદર હાર બાદ શું પરિસ્થિતિ છે.

Intro:Body:

तो क्या मनमोहन बनेंगे कांग्रेस अध्यक्ष ?

कांग्रेस अध्यक्ष राहुल गांधी इन दिनों लंदन में हैं. इधर पार्टी नेतृत्व के सवाल पर माथापच्ची कर रही है. दो दिन बाद संसद का सत्र शुरू होना है. ऐसे में विपक्ष खासकर कांग्रेस की संसद में कैसी भूमिका होगी, उसकी क्या रणनीति होगी, इसे लेकर विचार किया गया. चर्चा ये है कि इसकी जिम्मेवारी मनमोहन सिंह को दी जाए. क्या सिंह कांग्रेस के तारणहार हो सकते हैं, इस पर चर्चा तेज हो गई है. पढ़ें पूरी खबर.

नई दिल्ली: सोमवार से संसद का सत्र शुरू होना है और कांग्रेस पार्टी नेतृत्व संकट से जूझ रही है. राहुल गांधी अध्यक्ष पद से इस्तीफा देने के बाद भारत से बाहर हैं. सूत्रों के मुताबिक वह वापस कांग्रेस अध्यक्ष पद की जिम्मेदारी निभाने को तैयार नहीं हैं. उनकी जगह कौन आए, इसे लेकर अभी तक आम सहमति नहीं बन पाई है. संसद सत्र के दौरान कांग्रेस का क्या रूख रहेगा, इसे लेकर पार्टी ने आज चर्चा भी की. पार्टी कार्यालय में आयोजित इस बैठक में कमलनाथ (मध्य प्रदेश ), अशोक गहलोत (राजस्थान), वी. नारायणसामी (पुडुचेरी) और एच. डी. कुमारस्वामी (कर्नाटक) के मुख्यमंत्री ने भाग लिया.

एमपी सीएम कमलनाथ की डिनर पार्टी

मध्य प्रदेश के मुख्यमंत्री ने NITI आयोग की बैठक से पहले कांग्रेस शासित राज्यों के मुख्यमंत्री को डिनर पर बुलाया था. लेकिन कैप्टन अमरिंदर सिंह इस बैठक में नहीं आए. etvbharat congressमनमोहन सिंह बैठक के दौरान.

कैप्टन की नाराजगी, मनमोहन की मीटिंग

कैप्टन की नाराजगी को देखते हुए कांग्रेस मुख्यालय में कांग्रेस शासित राज्यों के मुख्यमंत्रियों के साथ पूर्व प्रधानमंत्री मनमोहन सिंह की मीटिंग रखी गई. उम्मीद थी कि मनमोहन सिंह के सामने कैप्टन आएंगे और कांग्रेस अध्यक्ष पद समेत कांग्रेस की रणनीति को लेकर चर्चा की जाएगी. लेकिन ऐसा नहीं हो सका. कैप्टन ने नीति आयोग की बैठक में अपने वित्त मंत्री को भेज दिया. 

संसद सत्र में कांग्रेस अध्यक्ष कौन

सूत्रों के मुताबिक राहुल गांधी की नाराजगी के बाद अध्यक्ष पद पर छिड़ी बहस में ना तो सोनिया शामिल हो रही हैं और ना ही प्रियंका. राहुल ने साफ कर दिया है कि कांग्रेस अध्यक्ष पद की जिम्मेदारी अब नहीं लेंगे. उन्हें मनाने का दौर शुरू हुआ तो वे लंदन चले गए. ऐसे में कांग्रेस आधिकारिक रूप से भले ही यह कहे कि उनके अध्यक्ष राहुल गांधी ही हैं, लेकिन पार्टी के अंदर भारी असमंजस बना हुआ है. आलम यह है कि संसद का सत्र सोमवार से शुरू होना है और कांग्रेस अध्यक्ष नेतृत्व संकट से जूझ रहा है.

पार्टी संकट से उबारने के लिए मनमोहन को जिम्मा

पार्टी के ऊपर बढ़ते इसी संकट के निदान के लिए मनमोहन सिंह को इसके समाधान की जिम्मेदारी सौंपी गई. पूर्व पीएम की अगुआई में कमलनाथ (मध्य प्रदेश ), अशोक गहलोत (राजस्थान), वी. नारायणसामी (पुडुचेरी) और एच. डी. कुमारस्वामी (कर्नाटक) के मुख्यमंत्री शामिल हुए लेकिन कैप्टन की अनुपस्थिति में बैठक थोड़ी फीकी हो गई. कांग्रेस के पदाधिकारियों को लगता है कि गांधी-नेहरू परिवार के बाहर से किसी व्यक्ति की बात पर यदि पार्टी एकमत हो सकती है तो यह नाम मनमोहन सिंह का है.

अध्यक्ष पद की जिम्मेदारी लेने से बचते नेता

सूत्र बताते हैं कि अध्यक्ष पद के लिए वरिष्ठ कांग्रेस नेता एके एंटनी और केसी वेणुगोपाल ने भी जिम्मेदारी लेने से इंकार कर दिया. ऐसे में जब पार्टी के वरिष्ठ नेता एक मंच पर आने को तैयार नहीं है तब पूर्व प्रधानमंत्री और कांग्रेस के वरिष्ठ नेता मनमोहन सिंह को कांग्रेस मुख्यालय बुलाया गया ताकि पार्टी अध्यक्ष पद को लेकर वह पार्टी को एकमत कर सकें. यह पार्टी को इसलिए जरूरी लग रहा था क्योंकि NITI आयोग के सामने कांग्रेस के स्टैंड पर मुहर लगने के लिए ना तो कांग्रेस अध्यक्ष हैं, न ही गांधी-नेहरू परिवार का कोई सदस्य.

सरकार को घेरने की प्लानिंग

ऐसी स्थिति से निपटने के लिए अहमद पटेल ने मनमोहन सिंह को कांग्रेस मुख्यालय बुलाकर कांग्रेस के मुख्यमंत्रियों की टीम और वरिष्ठ नेताओं पर आम सहमति बनाने के लिए एक बैठक बुलाई जिसमें फैसला लिया गया सरकार को घेरने के लिए NITI आयोग की बैठक में कांग्रेस देश में बढ़ते जल संकट, नदियों के सूखने की समस्या और जीडीपी पर सवाल करेगी.जानकारी देते ईटीवी भारत संवाददाता.

इन मुद्दों पर कांग्रेस करेगी सवाल

कांग्रेस सरकार से यह भी सवाल करेगी कि कृषि क्षेत्र में क्या नए प्रयास किए जा रहे हैं, नक्सल प्रभावित क्षेत्रों आदिवासियों को राहत देने के लिए सरकार कौन सी NITI बना रही है. इस लिहाज से NITI आयोग की बैठक से पहले मनमोहन सिंह की अगुआई में जो बैठक हुई कांग्रेस को एकजुट दिखाने का संदेश भी था लेकिन इससे ठीक पहले कमलनाथ के घर बुलाए गए डिनर में ज्योतिरादित्य सिंधिया और कैप्टन अमरिंदर सिंह का शामिल ना होना यह दर्शाता है कि कांग्रेस के अंदर इस भारी हार के बाद एकजुटता का आलम क्या है.

તો શું મનમોહન બનશે કોંગ્રેસ પ્રમુખ?

ન્યુઝ ડેસ્ક/નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ લંડનમાં છે. ત્યારે અહીં પક્ષના નેતૃત્વ અંગે કોકડુ ગુંચવાયુ છે. બે દિવસ બાદ સંસદ સત્ર શરૂ થનાર છે. એવામાં વિપક્ષ તેમાય ખાસ કરીને કોંગ્રેસની ભૂમિકા શું રહેશે, તેમની રણનીતિ શું હશે, તેને લઈ વિચાર કરવામાં આવી રહ્યો છે. મનમોહન સિંહને તેની જવાબદારી આપવાની ચર્ચાઓ ચાલી રહી છે. તો શું મનમોહન સિંહ કોંગ્રેસના તારણહાર બનશે? તે અંગે ચર્ચાઓએ જોર પકડ્યુ છે.

સોમવારે સંસદસત્રની શરૂઆત થશે ત્યારે કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ સંકટમાં છે. રાહુલ ગાંધી પ્રમુખ પદે રાજીનામું ધર્યા બાદ ભારતની બહાર છે. સૂત્રોની માહિતી મૂજબ તેઓ કોંગ્રેસ પ્રમુખ પદનો પુનઃ સ્વીકાર કરવા તૈયાર નથી. તેમની જગ્યાએ કોણ આવશે, તે અંગે હાલ સહમતિ થઈ નથી. સંસદસત્ર દરમિયાન કોંગ્રેસની શું ભૂમિકા રહેશે, તેને લઈ પાર્ટીએ આજે ચર્ચા પણ કરી. પક્ષના કાર્યલયમાં આયોજીત આ બેઠકમાં મુખ્યમંત્રી કમલનાથ, અશોક ગહેલોત, વી.નારાયણસામી અને એચ.ડી. કુમારસ્વામીએ ભાગ લીધો હતો.

મુખ્યપ્રધાન કમલનાથની ડિનર પાર્ટી

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાને નીતિ આયોગની બેઠક પહેલા કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોને ડિનર પર બોલાવ્યા હતા. પરંતુ કેપ્ટન અમરિંદર સિંહ આ બેઠકમાં આવ્યા ન હતા.

કેપ્ટનની નારાજગી, મનમોહનની બેઠક

કેપ્ટનની નારાજગીને જોતા કોંગ્રેસ કાર્યાલયમાં કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની બેઠક રાખવામાં આવી હતી. કેપ્ટન મનમોહનની સામે આવશે તેવી આશા હતી, પરંતુ કોંગ્રેસ પ્રમુખ પદ સહિત રણનીતિ માટે ચર્ચા થશે. પરંતુ તેમ ન થયુ. કેપ્ટને નીતિ આયોગની બેઠકમાં પોતાના નાણાપ્રધાનને મોકલી દીધા.

સંસદસત્રમાં કોંગ્રેસ પ્રમુખ કોણ

સૂત્રો મુજબ રાહુલ ગાંધીની નારાજગી બાદ પ્રમુખ પદ માટે શરૂ થયેલી ચર્ચાથી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી બંન્ને અડગા રહ્યાં છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યુ છે કે તેઓ કોંગ્રેસ પ્રમુખ પદની જવાબદારી નહીં લે. તેમને સમજાવવાના પ્રયત્નો શરૂ થતા તેઓ લંડન ચાલ્યા ગયા. તેવામાં કોંગ્રેસ ઔપચારિક રીતે ભલે એમ કહે કે તેમના પ્રમુખ રાહુલ ગાંધી છે, પરંતુ પક્ષની અંદર આ અંગે ભારે મૂંઝવણ છે. પરિસ્થિતિ એ છે કે સોમવારે સંસદ સત્ર શરૂ થઈ રહ્યું છે અને કોંગ્રેસ પ્રમુખ પદ નેતૃત્વવિહોણું બન્યુ છે.

પક્ષને સંકટમુક્ત કરવા મનમોહનને સોંપાઈ જવાબદારી

પક્ષની ઉપર વધતા સંકટના ઉપાય માટે મનમોહનસિંહને સમાધાનની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ વડાપ્રધાનની આગેવાનીમાં MPના મુખ્યપ્રધાન કમલનાથ, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોત, પુડુચેરીના મુખ્યપ્રદાન વી. નારાયણસામી, કર્ણાટકના મુખ્યપ્રધાન એચ.ડી. કુમારસ્વામી હાજર રહ્યાં, પરંતુ કેપ્ટનની ગેરહાજરીના કારણે બેઠકનો રંગ જામ્યો નહી. કોંગ્રેસના પદાધિકારીઓને લાગે છે કે જો ગાંધી-નહેરુ પરિવારની બહારથી કોઈ વ્યક્તિની વાત પર પક્ષ એકમત થાય તો તે નામ મનમોહન સિંહ છે.

પ્રમુખપદની જવાબદારીથી ભાગતા નેતા

સૂત્રની માહિતી મૂજબ પ્રમુખ પદ માટે વરિષ્ઠ કોંગ્રેસ નેતા એ.કે. એંટની અને કેસી વેણુગોપાલે પણ જવાબદારી લેવાનો નનૈયો ભણ્યો છે. એવામાં જ્યારે પક્ષના વરિષ્ઠ નેતા એક મંચ પર આવવા તૈયાર નથી, ત્યારે પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહને કોંગ્રેસ કાર્યાલય પર બોલાવામાં આવ્યા. જેથી તેઓ પક્ષના અધ્યક્ષ પદ માટે પક્ષને એકમત કરી શકે. નીતિ આયોગના વલણ પર કોંગ્રેસનો પક્ષ રજૂ કરવા માટે કોંગ્રેસ નેતા કે ગાંધી-નહેરૂ પરિવારનું કોઈ સદસ્ય હાજર ન હોવાને કારણે પક્ષને આ બેઠકની જરૂરિયાત લાગી.

સરકારને ઘેરવા માટે પ્લાનિંગ

આ પરિસ્થિતિને દૂર કરવા અહેમદ પટેલે મનમોહન સિંહને કોંગ્રેસ કાર્યાલય બોલાવ્યા હતા. જ્યાં કોંગ્રેસના મુખ્યપ્રધાનોની ટીમ અને વરિષ્ઠ નેતાઓની સામાન્ય સહમતિ બનાવવા માટે એક 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.