ETV Bharat / bharat

મણિપુર સંકટ: NPPના 4 પ્રધાનોને બેઠક માટે દિલ્હી લાવવામાં આવ્યા - બીરેન સિંહ

NPPના ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા બાદ મણિપુર સરકાર પર સંક્ટ આવી પહોચ્યું છે. મંગળવારે આ ધારાસભ્યોને દિલ્હી લાવવામાં આવ્યા હતા.

manipur-crisis
મણિપુર સંકટ
author img

By

Published : Jun 24, 2020, 7:50 AM IST

કોલકાતા : NPP(National People's Party) ના ધારાસભ્યએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા બાદ મણિપુર સરકાર પર સંકટ આવી પહોચ્યું છે. મંગળવારે આ ધારાસભ્યોને દિલ્હી લાવવામાં આવ્યા હતા. ધારાસભ્યોની સાથે તેમના પાર્ટી પ્રમુખ પણ ભાજપના નેતાઓ સાથે જરૂરી ચર્ચા કરવા પહોંચ્યા હતા. તે દરમિયાન સીબીઆઇની એક ટીમ ઇંફાલ પહોંચી હતી. જ્યાં તેમણે કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન આકરામ ઇબોબી સિંહની ઘરે પૂછપરછ કરી હતી. આપને જણાવી દઇએ કે, સિંહે મણિપુરના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.

તેમજ ભાજપના ત્રણ ધારાસભ્યો સહિત નવ ધારાસભ્યોના મુખ્યપ્નધાન એન બીરેન સિંહ પાસેથી ટેકો પાછો ખેંચ્યા પછી સરકાર પરના દાવાને ફગાવી દીધો હતો.

ત્યારબાદ બિરેન સિંહની સરકાર પર સંકટ આવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે, રાજ્યમાં એનડીએની સરકાર બનાવી રાખવા બિરેન સિંહને પદ પરથી હટાવવામાં આવી શકે છે.

આપને જણાવી દઇએ કે, NPP ના ચાર પ્રધાન, ભાજપના ત્રણ ધારાસભ્યો, તૃણમૂલ કોંગ્રેસના એક માત્ર ધારાસભ્ય અને એક અપક્ષ ધારાસભ્યના રાજીનામા બાદ બિરેનસિંહ સરકાર મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.