ETV Bharat / bharat

માર્ક્સવાદી કમ્યુનિષ્ટ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો જાહેર કર્યો - cpim

ન્યૂઝ ડેસ્ક: માર્ક્સવાદી કમ્યુનિષ્ટ પાર્ટીએ લોકસભા 2019 માટે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. માકપાના આ મેનિફેસ્ટોમાં અનુ.જાતિ, અનુ. જનજાતિ માટે ખાનગી ક્ષેત્રમાં અનામત આપવાની વાત કહી છે. માકપાએ આ ચૂંટણીને સ્વતંત્ર ભારતની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી બતાવી છે.

file
author img

By

Published : Apr 19, 2019, 6:54 PM IST

માકપાએ પોતાનો ચૂંટણી ઢંઢેરો 15 મુદ્દા પર આધારિત રાખ્યો છે. સીપીએમ પાર્ટીના ચૂંટણી પ્રચારમાં ત્રણ બાબતો મહત્વની છે. પહેલી ભાજપના ગઠબંધનને હરાવવું, સીપીએમની તાકાતને લોકસભામાં વધારવી અને ત્રીજું છે કેન્દ્રમાં એક વૈકલ્પિક ધર્મ નિરપેક્ષ સરકાર બનાવવી.

ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા સીપીએમના મહાસચિવ સીતારામ યેચૂરીએ કહ્યું હતું કે, દેશમાં એક ધર્મ નિરપેક્ષ સરકારનું હોવું અતિ જરૂરી છે. જે આપણા સંવૈધાનિક અધિકારોની રક્ષા કરી શકે. સંવૈધાનિક ગણરાજ્યની સ્થાપના બાદ જ આપણે કલ્યાણની દિશામાં આગળ જઈશું.

તેમણે વધુમાં કહ્યું કે, લોકોના કલ્યાણ માટે વર્તમાનમાં નીતિ, દિશામાં એક ક્રાન્તિકારી બદલાવની આવશ્યકતા છે. એટલા માટે અમે જનતાને અપિલ કરવા માંગીએ છીએ કે, તેઓ તેમની સરકારને મજબૂતી આપે.

તેમણે આગળ કહ્યું હતું કે, રાફેલ જેવા મુદ્દાઓને કારણે દેશમાં સામાન્ય નાગરીકો માટે અવસર ઊભા થતા નથી. અમે મેનિફેસ્ટોમાં એક મજબૂત ભારતના અહ્વાન માટે અપિલ કરીએ છીએ. જેમાં ખાનગી ક્ષેત્રમાં અનામત આપવાની વાતને પણ જોર આપવામાં આવ્યું છે.

Intro:Body:

માર્ક્સવાદી કમ્યુનિષ્ટ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો જાહેર કર્યો 

ન્યૂઝ ડેસ્ક: માર્ક્સવાદી કમ્યુનિષ્ટ પાર્ટીએ લોકસભા 2019 માટે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. માકપાના આ મેનિફેસ્ટોમાં અનુ.જાતિ, અનુ. જનજાતિ માટે ખાનગી ક્ષેત્રમાં અનામત આપવાની વાત કહી છે. માકપાએ આ ચૂંટણીને સ્વતંત્ર ભારતની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી બતાવી છે.

માકપાએ પોતાનો ચૂંટણી ઢંઢેરો 15 મુદ્દા પર આધારિત રાખ્યો છે. સીપીએમ પાર્ટીના ચૂંટણી પ્રચારમાં ત્રણ બાબતો મહત્વની છે. પહેલી ભાજપના ગઠબંધનને હરાવવું, સીપીએમની તાકાતને લોકસભામાં વધારવી અને ત્રીજું છે કેન્દ્રમાં એક વૈકલ્પિક ધર્મ નિરપેક્ષ સરકાર બનાવવી.

ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા સીપીએમના મહાસચિવ સીતારામ યેચૂરીએ કહ્યું હતું કે, દેશમાં એક ધર્મ નિરપેક્ષ સરકારનું હોવું અતિ જરૂરી છે. જે આપણા સંવૈધાનિક અધિકારોની રક્ષા કરી શકે. સંવૈધાનિક ગણરાજ્યની સ્થાપના બાદ જ આપણે કલ્યાણની દિશામાં આગળ જઈશું.

તેમણે વધુમાં કહ્યું કે, લોકોના કલ્યાણ માટે વર્તમાનમાં નીતિ, દિશામાં એક ક્રાન્તિકારી બદલાવની આવશ્યકતા છે. એટલા માટે અમે જનતાને અપિલ કરવા માંગીએ છીએ કે, તેઓ તેમની સરકારને મજબૂતી આપે.

તેમણે આગળ કહ્યું હતું કે, રાફેલ જેવા મુદ્દાઓને કારણે દેશમાં સામાન્ય નાગરીકો માટે અવસર ઊભા થતા નથી. અમે મેનિફેસ્ટોમાં એક મજબૂત ભારતના અહ્વાન માટે અપિલ કરીએ છીએ. જેમાં ખાનગી ક્ષેત્રમાં અનામત આપવાની વાતને પણ જોર આપવામાં આવ્યું છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.