પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રવિવારે સોશિયલ મીડિયાનો ઉપયોગ નાગરિકોના ભલા માટે કરવો જોઈએ તેમ જણાવ્યું.
વિશ્વ સોશિયલ મીડિયા દિવસ પર મમતાએ કહ્યું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ ખોટા સમાચારો ફેલાવવા કે ખોટી સૂચનાના પ્રસાર માટે ન કરવો જોઈએ.' તેમણે ટ્વીટ કરી પોતાની વાત રજૂ કરી