ETV Bharat / bharat

ફ્રાંસે બાપુની ટપાલ ટિકિટ જાહેર કરી

પેરિસઃ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની નિમિત્તે ફ્રાંસે ટપાલ વિભાગે ગાંધીજીની ટપાલ ટિકિટ જાહેર કરી હતી. જેની જાણકારી ફ્રાન્સમાં સ્થિત ભારતીય દૂતાવાસે ટ્વિટ કરીને આપી છે.

ફ્રાન્સમાં બાપુની ટપાલ ટિકિટ
author img

By

Published : Oct 3, 2019, 2:17 PM IST

બુધવારે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી હતી. જે અંતર્ગત ફ્રાંસના ટપાલ વિભાગ દ્વારા મહાત્મા ગાંધીની તસવીરવાળી ટિકિટ જાહેર કરાઈ હતી. આ વાતની જાણકારી ફ્રાંસમાં સ્થિત ભારતીય દુતાવાસે ટ્વિટર પર પોસ્ટ કરીને આપી છે.

ફ્રાન્સમાં બાપુની ટપાલ ટિકિટ
ફ્રાન્સમાં બાપુની ટપાલ ટિકિટ

ભારતીય દૂતાવાસે ટ્વિટ કર્યુ હતું કે, ભારતીય રાજદૂતે ફ્રાંસની ટપાલ સેવા કંપની લા પોસ્તે સાથે ભાગીદારી કરીને મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીના પ્રસંગે બાપુની તસવીરવાળી ટપાલ ટિકિટ જાહેર કરી હતી. મહાત્મા ગાંધી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ઉજ્બેકિસ્તાન, તુર્કી અને ફિલિસ્તીન સહિત અનેક દેશમાં ગાંધીજીની ટપાલ ટિકિટ જાહેર કરાઈ છે. જેમાં ફ્રાંસનું નામ પણ ઉમેરાયુ છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.