ETV Bharat / bharat

મહારાષ્ટ્ર: હવે ત્રીજા મોટા પક્ષ તરીકે NCP પાસે 24 કલાક, અજીત પવાર રાજ્યપાલને મળવા પહોંચ્યા

ન્યુઝ ડેસ્ક: ત્રીજા મોટા પક્ષ તરીકે ઉભરેલા પક્ષ એનસીપીને હવે રાજ્યપાલે સરકાર બનાવવા માટે 24 કલાકનો સમય આપ્યો છે. ગઈકાલે શિવસેનાને 24 કલાકનો સમય આપ્યો હતો, જે દરમિયાન શિવસેનાના દિગ્ગજ નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કર્યા બાદ પત્રકાર પરિષદ યોજી છે. જેમાં આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે શિવસેનાએ રાજ્યપાલ પાસે બે દિવસનો સમય માંગ્યો, પરંતુ રાજ્યપાલે સમય આપવાની ના પાડી છે.

maharashtra politics update
author img

By

Published : Nov 11, 2019, 7:05 PM IST

Updated : Nov 11, 2019, 9:12 PM IST

ભાજપ અને શિવસેનાને સમય આપ્યા બાદ મહારાષ્ટ્રના રાજ્યપાલે NCPને 24 કલાકનો સમય આપી સરકાર રચવાના દાવા અંગે અને બહુમતિનો કાગળ સુપ્રત કરવાનો સમય આપ્યો છે. સમય આપ્યા બાદ તાત્કાલિક એનસીપી નેતા અજીત પવાર રાજ્યપાલને મળવા પહોંચ્યા છે.

શિવસેના નેતા એકનાથ શિંદે અને આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. મુલાકાત બાદ આદિત્ય ઠાકરેએ પત્રકાર પરિષદ સંબોધી, જેમાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસ અને એનસીપી સાથે વાતચીત ચાલી રહી છે, બંને પક્ષની કાયદેસરના જોડાણની કાર્યવાહી અંગે પણ ચર્ચા ચાલી રહી છે. અમે સરકાર બનાવવા માટે રાજ્યપાલ સમક્ષ દાવો રજૂ કર્યા બાદ બે દિવસ આપવામાં આવે તેવી માગ કરી છે. પરંતુ રાજ્યપાલે સમય આપવાની ના પાડી છે. તેમણે લેખિતમાં આ અંગે કોઈ જવાબ ન આપતા આગળ શું કરવું તે નક્કી નથી અને મૂંઝવણ છે. જેથી હવે આગામી સમયમાં આગળની રણનીતિ નક્કી કરીશું.

ત્રણેવ પક્ષ વચ્ચેની વાતચીત આંતરિક છે, જે જાહેર કરી શકાય તેમ નથી. અમે મહારાષ્ટ્રને સ્થિર સરકાર આપવા માંગીએ છે. અમારો દાવો હજી નકાર્યો નથી. જેથી અમને આશા છે કે હકારાત્મક સમાચાર મળશે.

એકનાથ શિંદે, આદિત્ય ઠાકરે સહિત શિવસેનાના અમુક નેતાઓ માતોશ્રીથી રાજભવન જવા માટે નિકળી ગયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, એનડીએમાંથી બહાર આવી ગયા બાદ શિવસેના,કોંગ્રેસ અને એનસીપીનો સાથ લઈ મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે.

સૂત્રોનું કહેવું છે કે, કોંગ્રેસે પાર્ટી મુખ્યાલયમાં તે ધારાસભ્યોના દાવોઓની ખરાઈ કરી રહી છે, જે શિવસેના સાથે મળી સરકાર બનાવવામાં સાથે આપશે. સોનિયા ગાંધીએ તે ધારાસભ્યો સાથે પણ વાત કરી છે. જે જયપુરની એક હોટલમાં રોકાયેલા છે.

Intro:Body:

LIVE મહારાષ્ટ્ર: રાજભવન જઈ રહ્યા છે આદિત્ય ઠાકરે, સરકાર બનાવવાનો દાવો કરશે

નવી દિલ્હી: શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ફોન પર વાત કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો બંનેએ મહારાષ્ટ્રમાં સત્તાની કમાન સંભાળવા માટે થઈને વિસ્તારથી ચર્ચા કરી લીધી છે. 

એકનાથ શિંદે, આદિત્ય ઠાકરે સહિત શિવસેનાના અમુક નેતાઓ માતોશ્રીથી રાજભવન જવા માટે નિકળી ગયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, એનડીએમાંથી બહાર આવી ગયા બાદ શિવસેના,કોંગ્રેસ અને એનસીપીનો સાથ લઈ મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે.

સૂત્રોનું કહેવું છે કે, કોંગ્રેસે પાર્ટી મુખ્યાલયમાં તે ધારાસભ્યોના દાવોઓની ખરાઈ કરી રહી છે, જે શિવસેના સાથે મળી સરકાર બનાવવામાં સાથે આપશે. સોનિયા ગાંધીએ તે ધારાસભ્યો સાથે પણ વાત કરી છે. જે જયપુરની એક હોટલમાં રોકાયેલા છે.  

Conclusion:
Last Updated : Nov 11, 2019, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.