મનોહર લાલ ખટ્ટર- ભાજપ જીત્યા
એલાનાબાદ- અભય ચૌટાલા-જીત
અંબાલા- અનિલ વીજ-જીત
ઉચાના- દુષ્યંત ચૌટાલા-જીત
આદમપુર- સોનાલી ફોગાટ-હાર
મહેન્દ્રગઢ- શિક્ષણપ્રધાન રામવિલાસ શર્મા-હાર
કૈથલ-રણદીપ સુરજેવાલા- હાર (567 મતથી હાર)
સોનીપત- યોગેશ્વર દત્ત- હાર
મહારાષ્ટ્ર-હરિયાણા ચૂંટણી પરિણામ: હરિયાણામાં કંઈ પણ કહેવું અસંભવ, મહારાષ્ટ્રમાં 50-50ની ફોર્મ્યુલા પર નજર
15:21 October 24
અત્યાર સુધીનું પરિણામ
15:20 October 24
હરિયાણા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની પ્રતિક્રિયા
15:19 October 24
હરિયાણાના મોટા મહારથીઓની હાર-જીત
14:37 October 24
મહારાષ્ટ્ર કેબિનેટના પ્રધાન હારી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન ભલે આગળ હોય પણ ફડણવીસ સરકારના મોટા નેતા હારી રહ્યા છે. ફડણવીસ કેબિનેટમાં રહેલા અતુલ સવે, વિજય શિવતારે, બાલા ભેગડે, મદન યેરાવર, રામ શિંદે અને પંકજા મુંડે હારી રહ્યા છે.
14:37 October 24
હરિયાણામાં મોટા મહારથી હાર્યા
હરિયાણામાં આ વખતે અનેક મોટા મહારથીઓને હારવાનો વારો આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા કૈથલ સીટથી હારી ગયા છે. હરિયાણા નાણાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા કેપ્ટન અભિમન્યુ પણ હારી ગયા છે. સાથે સાથે હરિયાણા ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલા પણ હારી ગયા છે.
14:37 October 24
હરિયાણા 40 સીટ સાથે પ્રથમ નંબરે ભાજપ
હરિયાણામાં કુલ 90 સીટની મતગણતરીમાં ભાજપ 40 સીટ સાથે પ્રથમ નંબરે આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ 32 સીટ પર લીડ કરી રહ્યું છે. જ્યાં સૌથી મહત્વનું જેજેપી પાર્ટી 10 સીટ સાથે હજુ પણ કિંગમેકરની ભૂમિકામાં છે.
14:37 October 24
હરિયાણામાં કોંગ્રેસ થયું સક્રિય
હરિયાણા હાલ જોવા જઈએ તો એક પણ પાર્ટીને બહુમત મળતો હોય તેવું લાગતું નથી, જો કે, ભાજપ હાલ 41 સીટ સાથે પ્રથમ નંબરે ચાલી રહ્યું છે. ત્યારે હરિયાણામાં હવે જોડ-તોડની રાજનીતિ શરુ થવા જઈ રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી માટે પણ અહીં સારા દિવસો આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ હરિયાણામાં પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને ફ્રી હેન્ડ આપી દીધા છે.
14:36 October 24
ભાજપે દિલ્હીમાં બેઠક બોલાવી
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેનાને બહુમત મળતો હોય તેવું જણાઈ રહ્યું છે.પણ હરિયાણામાં ભાજપ માટે ચિંતાનો વિષય છે. આ તમામની વચ્ચે ભાજપે દિલ્હી કાર્યાલય ખાતે બેઠક બોલાવી છે. જેમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા પણ સામેલ છે. અનિલ પ્રભારી હરિયાણા પ્રદેશ પ્રભારી પણ પહોંચવાના છે.
14:36 October 24
જેજેપીએ આવતી કાલે બેઠક બોલાવી
હરિયાણાના પરિણામોમાં કિંગ મેકરની ભૂમિકામાં રહેનારી જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાએ આવતી કાલે દિલ્હીમાં પાર્ટીની બેઠક બોલાવી છે. આ બેઠક બાદ નિર્ણય કરશે કે, હરિયાણામાં ભાજપ કે કોંગ્રેસ, કોને સાથ આપવો.
12:59 October 24
હરિયાણા-ભાજપ પ્રદેશ અધ્યક્ષે આપ્યું રાજીનામું
12:32 October 24
સંજય રાવતની પ્રતિક્રિયા, મહારાષ્ટ્રમાં 50-50ની ફોર્મ્યુલા પર શિવસેના-ભાજપ અડગ રહેશે.
11:59 October 24
હરિયાણા- કોંગ્રેસના ઉમેદવાર અને રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા કૈથલ સીટથી આગળ
11:59 October 24
હરિયાણા- જેજેપી કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ
11:31 October 24
મહારાષ્ટ્ર સીએમ દેવેન્દ્ર ફડણવીસ ત્રીજા રાઉન્ડના અંતે આગળ
મહારાષ્ટ્ર: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ પશ્ચિમ સીટ પરથી ભાજપના ઉમેદવાર તરીકે આગળ ચાલી રહ્યા છે. ત્રીજા રાઉન્ડના અંતે ફડણવીસ 7493 મતથી આગળ ચાલી રહ્યા છે.
11:18 October 24
હરિયાણા- અત્યાર સુધીનું પરિણામ
10:45 October 24
મહારાષ્ટ્ર- વર્લી સીટ પરથી પહેલા રાઉન્ડના અંતે 7020 મતથી આગળ
10:43 October 24
હરિયાણા-જેજેપી લીડર દુષ્યંત ચૈટાલાની પ્રતિક્રિયા
હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસ બંને માટે કપરા ચઢાણ સાબિત થઈ રહ્યા છે. ત્યારે અહીંની સ્થાનિક પાર્ટી જેજેપી હવે કિંગ મેકરની ભૂમિકામાં આવી ગયું છે. હરિયાણામાં હાલ ભાજપ-38 અને કોંગ્રેસ- 29 સીટ પર આગળ ચાલી રહ્યું છે. અહીં જીતવા માટે 45 સીટની જરુર છે. ત્યારે જેજેપી હવે 10 સીટ સાથે કિંગ મેકર બની શકે છે.
10:42 October 24
હરિયાણા કોંગ્રેસ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની પ્રતિક્રિયા
10:26 October 24
હરિયાણા-અત્યાર સુધીનું પરિણામ
10:25 October 24
મહારાષ્ટ્ર- અત્યાર સુધીનું પરિણામ
10:05 October 24
હરિયાણાના મોટા ચહેરાઓ
હરિયાણા-
મનોહર લાલ ખટ્ટર- આગળ
રણદીપ સુરજેવાલા- પાછળ
બબીતા ફોગાટ- આગળ
સોનાલી ફોગાટ- પાછળ
09:44 October 24
મહારાષ્ટ્ર- વિસ્તાર પ્રમાણે લીડ
કોંકણ | લીડ | જીત |
ભાજપ | 11 | 0 |
કોંગ્રેસ | 1 | 0 |
શિવસેના | 15 | 0 |
એનસીપી | 4 | 0 |
અન્ય | 5 | 0 |
મરાઠવાડા | લીડ | જીત |
ભાજપ | 10 | 0 |
કોંગ્રેસ | 6 | 0 |
શિવસેના | 12 | 0 |
એનસીપી | 6 | 0 |
અન્ય | 6 | 0 |
મુંબઈ | લીડ | જીત |
ભાજપ | 15 | 0 |
કોંગ્રેસ | 3 | 0 |
શિવસેના | 14 | 0 |
એનસીપી | 0 | 0 |
અન્ય | 3 | 0 |
ઉત્તર મહારાષ્ટ્ર | લીડ | જીત |
ભાજપ | 14 | 0 |
કોંગ્રેસ | 5 | 0 |
શિવસેના | 4 | 0 |
એનસીપી | 13 | 0 |
અન્ય | 4 | 0 |
વિદર્ભ | લીડ | જીત |
ભાજપ | 25 | 0 |
શિવસેના | 6 | 0 |
કોંગ્રેસ | 12 | 0 |
એનસીપી | 4 | 0 |
અન્ય | 8 | 0 |
પશ્ચિમ મહારાષ્ટ્ર | લીડ | જીત |
ભાજપ | 12 | 0 |
શિવસેના | 9 | 0 |
કોંગ્રેસ | 8 | 0 |
એનસીપી | 20 | 0 |
અન્ય | 6 | 0 |
09:43 October 24
હરિયાણા અત્યાર સુધીનું મતદાન
09:13 October 24
અત્યાર સુધીનું પરિણામ
09:13 October 24
અત્યાર સુધીનું પરિણામ
08:01 October 24
જશ્ન માટે મહારાષ્ટ્રમાં ભાજપ તૈયાર
07:54 October 24
મહારાષ્ટ્ર- મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ભાવિનો આજે ફૈંસલો
07:53 October 24
મહારાષ્ટ્રમાં મતગણતરી શરુ, ભાજપ કાર્યાલયમાં મીઠાઈ તૈયારી, કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ
07:40 October 24
કોંગ્રેસ ઉમેદવાર રણદીપ સુરજેવાલા આગળ
ન્યૂઝ ડેસ્ક: મહારાષ્ટ્ર અને હરિયાણામાં આજે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે, આ ચૂંટણી માટે બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે મતદાન થયું હતું. બસ થોડી વારમાં અહીં મતગણતરી શરુ થવાની છે. મહારાષ્ટ્રમાં 288 સીટ અને હરિયાણામાં 90 સીટ પર મતગણતરી હાથ ધરાવાની છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના તથા કોંગ્રેસ-એનસીપી ગઠબંધન સાથે ચૂંટણી લડ્યા છે.
મહારાષ્ટ્રની સાથે સાથે આજે હરિયાણામાં પણ મતગણતરી હાથ ધરાશે. હરિયાણામાં 1169 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થવાનો છે. સવારે 8 વાગ્યાથી જ અહીં મતગણતરી શરુ થવાની છે.
59 મતગણતરી કેન્દ્રો પર થશે મતગણતરી
હરિયાણાની 90 સીટ માટે આજે પ્રદેશમાં કુલ 59 જગ્યાઓ પર 91 કાઉન્ટીંગ સેન્ટર પર ગણતરી હાથ ધરાશે.

Conclusion: