ETV Bharat / bharat

EXIT POLL: એક્ઝિટ પૉલના તારણોમાં જુઓ કોણ બનશે હરિયાણાના તાઉ અને મહારાષ્ટ્રના ભાઉ - એક્ઝિટ પૉલ

હૈદરાબાદઃ મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી મતદાન પૂર્ણ થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં સાંજે 6 વાગ્યા સુધી 60.5 ટકા, જ્યારે હરિયાણામાં 65 ટકા મતદાન નોંધાયું છે. જો કે, મોડી સાંજ સુધી અહીં મતદાન ચાલુ રહ્યું હતું, તેથી અહીં હજૂ પણ મતદાનની ટકાવારી વધવાની શક્યતા છે. આપને જણાવી દઈએ કે, આ ચૂંટણીનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવશે.

election exit poll
author img

By

Published : Oct 22, 2019, 3:10 PM IST

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે. જુદી જુદી મીડિયા અને સર્વે સંસ્થાઓ એક્ઝિટ પૉલ રજૂ કરી રહ્યા છે જાણો શુ છે એક્ઝિટ પોલના આંકડા...

24 ઓક્ટોબરના રોજ ચૂંટણીના પરિણામ પહેલા અલગ-અલગ મીડિયા અને સર્વે કરનારી સંસ્થાઓએ એક્ઝિટ પૉલના આંકડાઓ દર્શાવ્યા છે.મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે આ પહેલા સાંજના 6 વાગ્યે બંને રાજ્યોના મતદાનની ટકાવારી જણાવી હતી. આયોગના અધિકારઓએ જણાવ્યું કે, અમુક વિધાનસભા વિસ્તારમાં સાંજે 6 વાગ્યા બાદ પણ મતદાન ચાલુ રહ્યું હતુ, જેના કારણે મતદાનની ટકાવારી વધવાની શક્યતા છે.

દરેક એક્ઝિટ પોલ પ્રમાણે બન્ને રાજ્યોમાં ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. છેલ્લી ચૂંટણીમાં પણ બીજેપીએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. હરિયાણામાં જીત મેળવ્યા બાદ મનોહરલાલ ખટ્ટરે સીએમ તરીકે એક નવુ નામ બહાર આવ્યું હતુ. જ્યારે મહારાષ્ટ્રમાં દેવેંન્દ્ર ફડણવીસ જેવા યુવા નેતાને મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે આગામી 24 તારીખે આ બંને રાજ્યોમાં નવા મુખ્ય પ્રધાનની સૌ કોઈને રાહ હશે.

મહારાષ્ટ્રનો એક્ઝિટ પૉલ

અલગ અલગ મીડિયા એજન્સીઓનો રિપોર્ટ...

election exit poll
અલગ અલગ મીડિયા એજન્સીઓનો રિપોર્ટ...

ABPનો એક્ઝિટ પૉલ

election exit poll
ABPનો એક્ઝિટ પૉલ

NEWS 18- IPSOSનો એક્ઝિટ પૉલ

election exit poll
NEWS 18- IPSOSનો એક્ઝિટ પૉલ

REPUBLIC TV- JAN KI BAATનો એક્ઝિટ પૉલ

election exit poll
REPUBLIC TV- JAN KI BAATનો એક્ઝિટ પૉલ

TIMES NOWનો એક્ઝિટ પૉલ

election exit poll
TIMES NOWનો એક્ઝિટ પૉલ

INDIA TODAY-AXIS MY INDIAનો એક્ઝિટ પૉલ

election exit poll
INDIA TODAY-AXIS MY INDIAનો એક્ઝિટ પૉલ

હરિયાણાનો એક્ઝિટ પૉલ

Intro:Body:

હૈદરાબાદઃ મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી મતદાન પૂર્ણ થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં સાંજે 6 વાગ્યા સુધી 60.5 ટકા, જ્યારે હરિયાણામાં 65 ટકા મતદાન નોંધાયું છે. જો કે, મોડી સાંજ સુધી અહીં મતદાન ચાલુ રહ્યું હતું, તેથી અહીં હજૂ પણ મતદાનની ટકાવારી વધવાની શક્યતા છે. આપને જણાવી દઈએ કે, આ ચૂંટણીનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવશે.

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે. જુદી જુદી મીડિયા અને સર્વે સંસ્થાઓ એક્ઝિટ પૉલ રજૂ કરી રહ્યા છે જાણો શુ છે એક્ઝિટ પોલના આંકડા...

24 ઓક્ટોબરના રોજ ચૂંટણીના પરિણામ પહેલા અલગ-અલગ મીડિયા અને સર્વે કરનારી સંસ્થાઓએ એક્ઝિટ પૉલના આંકડાઓ દર્શાવ્યા છે.મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે આ પહેલા સાંજના 6 વાગ્યે બંને રાજ્યોના મતદાનની ટકાવારી જણાવી હતી. આયોગના અધિકારઓએ જણાવ્યું કે, અમુક વિધાનસભા વિસ્તારમાં સાંજે 6 વાગ્યા બાદ પણ મતદાન ચાલુ રહ્યું હતુ, જેના કારણે મતદાનની ટકાવારી વધવાની શક્યતા છે.

દરેક એક્ઝિટ પોલ પ્રમાણે બન્ને રાજ્યોમાં ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. છેલ્લી ચૂંટણીમાં પણ બીજેપીએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. હરિયાણામાં જીત મેળવ્યા બાદ મનોહરલાલ ખટ્ટરે સીએમ તરીકે એક નવુ નામ બહાર આવ્યું હતુ. જ્યારે મહારાષ્ટ્રમાં દેવેંન્દ્ર ફડણવીસ જેવા યુવા નેતાને મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે આગામી 24 તારીખે આ બંને રાજ્યોમાં નવા મુખ્ય પ્રધાનની સૌ કોઈને રાહ હશે.

અલગ અલગ મીડિયા એજન્સીઓનો રિપોર્ટ...

ABPનો એક્ઝિટ પૉલ

NEWS 18- IPSOSનો એક્ઝિટ પૉલ

REPUBLIC TV- JAN KI BAATનો એક્ઝિટ પૉલ

TIMES NOWનો એક્ઝિટ પૉલ

INDIA TODAY-AXIS MY INDIAનો એક્ઝિટ પૉલ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.