નવી દિલ્હી : વિધાનસભા ચૂંટણીની મતગણતરી સાથે જ ઉપરાજ્યપાલ અનિલ બૈજલે દિલ્હીની છઠ્ઠી વિધાનસભાને ભંગ કરવાનો આદેશ કર્યો છે.
વિધાનસભાનો કાર્યકાળ નવી સરકારની રચના બાદ શરૂ થશે. આમ આદમી પાર્ટીએ હેટ્રીક કરી છે, આ અંગે તમામ ધારાસભ્યો, સાંસદો અને કેન્દ્ર સરકાર સહિત તમામ મંત્રાલયો અને ગૃહ મંત્રાલયને પણ આ અંગે જાણ કરી છે.
![નવા વિધાનસભા ગઠન માટે LGએ જૂનીને કરી ભંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/del-ndl-01-delhi-assembly-adjourn-vis-7201354_11022020131952_1102f_1581407392_598.jpg)