- કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરુપ સંપૂર્ણ દેશ કહી રહ્યો છે કે, "અબકી બાર મોદી સરકાર" અને "3-4 દિવસથી હું સાંભળી રહ્યો છું અબકી બાર 300 કે પાર"
- આ વખતે તમે ફક્ત મત નથી કરી રહ્યા તમે એક વિકાસશીલ ભારતનો પાયો નાખી રહ્યા છો.
- લોકતંત્રમમાં ચૂંટણી સરકાર બનાવવા માટે થાય છે, પરંતુ 2019ની ચૂંટણી અલગ છે, આ વખતે જનતા ચૂંટણીનું નેતૃત્વ કરી રહી છે.
- આતંકવાદ અને નક્સલવાદ વિશે તેમણે કહ્યું કે, દેશના લોકોની ભાવના છે કે આતંકીઓને તેમના ઘરમાં ઘૂસીને મારવામાં આવે.
- કોંગ્રેસ પાર્ટી સૈનિકોના વિશેષ અધિકાર નાબૂદ કરવા માંગે છે. તેઓ દેશદ્રોહનો કાયદો ખત્મ કરવા ઇચ્છે છે. શું આ યોગ્ય છે ?
લોકસભા 2019: PM મોદીનો અંતિમ પ્રચાર, " અબકી બાર 300 કે પાર"
નવી દિલ્હી: વડાપ્રધાન નરેંન્દ્ર મોદીએ શુક્રવારે લોકસભા 2019ની ચૂંટણી માટેનો અંતિમ પ્રચાર કર્યો હતો. મધ્ય પ્રદેશના ખરગોનમાં સભાનું સંબોધન કરતા મોદીએ જણાવ્યુ હતું કે,

Loksabha 2019: PM modi in MP
નવી દિલ્હી: વડાપ્રધાન નરેંન્દ્ર મોદીએ શુક્રવારે લોકસભા 2019ની ચૂંટણી માટેનો અંતિમ પ્રચાર કર્યો હતો. મધ્ય પ્રદેશના ખરગોનમાં સભાનું સંબોધન કરતા મોદીએ જણાવ્યુ હતું કે,
કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરુપ સંપૂર્ણ દેશ કહી રહ્યો છે કે, "અબકી બાર મોદી સરકાર" અને "3-4 દિવસથી હું સાંભળી રહ્યો છું અબકી બાર 300 કે પાર"
આ વખતે તમે ફક્ત મત નથી કરી રહ્યા તમે એક વિકાસશીલ ભારતનો પાયો નાખી રહ્યા છો.
લોકતંત્રમમાં ચૂંટણી સરકાર બનાવવા માટે થાય છે, પરંતુ 2019ની ચૂંટણી અલગ છે, આ વખતે જનતા ચૂંટણીનું નેતૃત્વ કરી રહી છે.
આતંકવાદ અને નક્સલવાદ વિશે તેમણે કહ્યું કે, દેશના લોકોની ભાવના છે કે આતંકીઓને તેમના ઘરમાં ઘૂસીને મારવામાં આવે.
કોંગ્રેસ પાર્ટી સૈનિકોના વિશેષ અધિકાર નાબૂદ કરવા માંગે છે. તેઓ દેશદ્રોહનો કાયદો ખત્મ કરવા ઇચ્છે છે. શું આ યોગ્ય છે ?
Conclusion: