ETV Bharat / bharat

લોકસભા-2019: અંતિમ તબક્કાનો પ્રચાર પડઘમ શાંત, 19મીએ મતદાન - Election

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી 2019ના 6 તબક્કાના મતદાન બાદ હવે રાજનૈતિક પક્ષ હવે સાતમાં તબક્કા માટે પ્રચાર કરી રહ્યા હતા. સાતમાં તબક્કામાં 8 રાજ્યોની 59 સીટ પર 19મે ના દિવસે મતદાન યોજાશે. જેમાં બિહાર, મધ્ય પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત પશ્ચિમ બંગાળની સીટ પર મતદાન યોજાશે. આ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાવી પણ નક્કી થશે.

ફાઇલ ફોટો
author img

By

Published : May 17, 2019, 8:10 PM IST

Updated : May 18, 2019, 11:48 AM IST

છઠ્ઠા તબક્કાના મતદાનમાં 484 સીટ પર મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. હવે સાતમાં અને અંતિમ તબક્કાના મતદાનમાં 19 મે રોજ 8 રાજ્યોની 59 સીટ પર મતદાન થશે. 19 મેના દિવસે પંજાબ અને ઉત્તર પ્રદેશની 13-13 સીટ, બિહાર અને મધ્ય પ્રદેશની 8-8, ઝારખંડની 3, પશ્ચિમ બંગાળની 9, હિમાચલ પ્રદેશની 4 અને ચંદીગઢની 1 સીટ પણ સામેલ છે.

  1. મધ્ય પ્રદેશ - દેવાસ, ઉજ્જૈન, મંદસૌર, ખરગૌન, ખંડવા, રતલામ અને ધાર સીટ છે. 2014માં આ આઠે સીટ પર BJPનો વિજય થયો હતો, જોકે ત્યાર બાદ રતલામ સીટ પર ફરીથી પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં કોંગ્રેસે જીત નોંધાવી હતી.
  2. બિહાર - નાલંદા, પટના સાહિબ, પાટલિપુત્ર, આરા, બક્સર, સાસારામ, કારકટ અને જહાનાબાદ સીટ છે. 2014માં આ 8 સીટ પરથી BJPએ 7 અને RLSP એક સીટ જીતવામાં સફળ રહી હતી.
  3. પંજાબ - ગુરદાસપુર, અમૃતસર, જાલંધર, હોશિયારપુર, આનંદપુર, લુધિયાના, ફતેગઢ સાહિબ, ફરીદકોટ, ફિરોજપુર, બઠિંડા, સંગરુર, પટિયાલા અને ખડુર સાહિબ સીટ છે. 2014માં અહીં 14 સીટ માંથી AAP-4, અકાલી દળ-4, કોંગ્રેસ-3, અને BJP દ્વારા 2 સીટ પર જીત નોંધાવવામાં આવી હતી.
  4. પશ્ચિમ બંગાળ - દમદમ, બારાસાત, બશીરહાટ, જયનગર, મથુરાપુર, ડાયમંડ હાર્બર, જાધવપુર, કોલકાતા દક્ષિણ અને કોલકાતા ઉત્તર સીટ શામેલ છે. 2014માં આ 9 સીટ પર TMCએ વિજય મેળવ્યો હતો.
  5. ઝારખંડ - રાજમહલ, દુમકા, ગોડ્ડા સીટ છે.

આ રીતે 545 ઉમેદવારોની 484 સીટ માટે મતદાન પૂર્ણ થઇ ગયુ છે. બાકી સીટ માટે 19 મેના રોજ મતદાન યોજાશે. સાત તબક્કાનું આ મતદાન 11 એપ્રિલે શરુ થયુ હતુ અને 19મે ના રોજ સમાપ્ત થશે, હવે 23 તારીખે મતગણતરી થયા બાદ જોવાનું રહ્યું કે કોણ બને છે ભારતનું આવનારુ ભવિષ્ય.

Intro:Body:

લોકસભા-2019: અંતિમ તબક્કાનો પ્રચાર પડધમ શાંત, 19મીએ મતદાન

Loksabha 2019: Campaigning for #LokSabhaElections2019 comes to an end

Loksabha 2019, Campaigning, Voting, PM modi, Election, Gujaratinews 

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી 2019ના 6 તબક્કાના મતદાન બાદ હવે રાજનૈતિક પક્ષ હવે સાતમાં તબક્કા માટે પ્રચાર કરી રહ્યા હતા. સાતમાં તબક્કામાં 8 રાજ્યોની 59 સીટ પર 19મે ના દિવસે મતદાન યોજાશે. જેમાં બિહાર, મધ્ય પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત પશ્ચિમ બંગાળની સીટ પર મતદાન યોજાશે. આ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાવી પણ નક્કી થશે.

છઠ્ઠા તબક્કાના મતદાનમાં 484 સીટ પર મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. હવે સાતમાં અને અંતિમ તબક્કાના મતદાનમાં 19 મે રોજ 8 રાજ્યોની 59 સીટ પર મતદાન થશે. 19 મેના દિવસે પંજાબ અને ઉત્તર પ્રદેશની 13-13 સીટ, બિહાર અને મધ્ય પ્રદેશની 8-8, ઝારખંડની 3, પશ્ચિમ બંગાળની 9, હિમાચલ પ્રદેશની 4 અને ચંદીગઢની 1 સીટ પણ સામેલ છે.

મધ્ય પ્રદેશ- દેવાસ, ઉજ્જૈન, મંદસૌર, ખરગૌન, ખંડવા, રતલામ અને ધાર સીટ છે. 2014માં આ આઠે સીટ પર BJPનો વિજય થયો હતો, જોકે ત્યાર બાદ રતલામ સીટ પર ફરીથી પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં કોંગ્રેસે જીત નોંધાવી હતી.

બિહાર- નાલંદા, પટના સાહિબ, પાટલિપુત્ર, આરા, બક્સર, સાસારામ, કારકટ અને જહાનાબાદ સીટ છે. 2014માં આ 8 સીટ પરથી BJPએ 7  અને RLSP એક સીટ જીતવામાં સફળ રહી હતી.

પંજાબ- ગુરદાસપુર, અમૃતસર, જાલંધર, હોશિયારપુર, આનંદપુર, લુધિયાના, ફતેગઢ સાહિબ, ફરીદકોટ, ફિરોજપુર, બઠિંડા, સંગરુર, પટિયાલા અને ખડુર સાહિબ સીટ છે. 2014માં અહીં 14 સીટ માંથી AAP-4, અકાલી દળ-4, કોંગ્રેસ-3, અને BJP દ્વારા 2 સીટ પર જીત નોંધાવવામાં આવી હતી. 

ઝારખંડ- રાજમહલ, દુમકા, ગોડ્ડા સીટ છે.

આ રીતે 545 ઉમેદવારોની 484 સીટ માટે મતદાન પૂર્ણ થઇ ગયુ છે. બાકી સીટ માટે 19 મેના રોજ મતદાન યોજાશે.  સાત તબક્કાનું આ મતદાન 11 એપ્રિલે શરુ થયુ હતુ અને 19મે ના રોજ સમાપ્ત થશે, હવે 23 તારીખે મતગણતરી થયા બાદ જોવાનું રહ્યું કે કોણ બને છે ભારતનું આવનારુ ભવિષ્ય.

Conclusion:
Last Updated : May 18, 2019, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.