ETV Bharat / bharat

પેટાચૂંટણી: છત્તીસગઢમાં કોંગ્રેસ આગળ, ત્રિપુરા અને ઉત્તર પ્રદેશમાં ભાજપ આગળ - કેરલની પાલા વિધાનસભા સીટ પર પેટાચૂંટણી

ન્યૂઝ ડેસ્ક: ઉત્તર પ્રદેશની હમીરપુર, છત્તીસગઢની દંતેવાડા, કેરલની પાલા, ત્રિપુરાની બાધરઘાટની વિધાનસભા બેઠક પર થયેલી પેટાચૂંટણીની મતગણતરી શરુ થઈ ગઈ છે. યુપીની હમીરપુર સીટ પર 9 ઉમેદવારો મેદાને હતા.

live voting count in by election
author img

By

Published : Sep 27, 2019, 12:29 PM IST

Updated : Sep 27, 2019, 5:32 PM IST

ઉત્તર પ્રદેશ
હમીરપુર સીટ પરથી ભાજપના ઉમેદવાર યુવરાજ સિંહની 17 હજાર મતથી જીત થઈ છે.
છત્તીસગઢ
દંતેવાડાની સીટ પરથી કોંગ્રેસના દેવતી વર્મા 11331 મતથી જીત્યા
કેરલ
LDFના ઉમેદવાર મની સી કપ્પન 2943 મતથી જીત નોંધાવી છે.
ત્રિપુરા
બધારઘાટ સીટ પરથી ભાજપના મિની મજમૂદાર આગળ ચાલી રહ્યા છે.

અત્યાર સુધીનું મતદાન

છત્તીસગઢ

કોંગ્રેસ- 37660 મત

ભાજપ- 28907 મત

ત્રિપુરા

ભાજપ- 16848 મત

સપીએમ- 12045 મત

કેરલ

NCPA-LDF- 54125 મત

કોંગ્રેસ- UDF- 51188 મત

ઉત્તર પ્રદેશ

ભાજપ- 49132 મત

સપા- 39375 મત

છત્તીસગઢ- 11.27 વાગ્યા સુધીનું મતદાન

ભાજપ-2400 મત

કોંગ્રેસ-3219 મત

ઉત્તર પ્રદેશ-11 વાગ્યા સુધીનું મતદાન

ભાજપ- 17344 મત

સપા- 14067 મત

કોંગ્રેસ- 4157 મત

ત્રિપુરા- 12 વાગ્યા સુધીનું મતદાન

ભાજપ- 16848 મત

સીપીએમ- 12045 મત

કેરલ- 12 વાગ્યા સુધીનુ મતદાન

NCPA-LDF- 34591 મત

કોંગ્રેસ-UDF- 30873 મત

દેશના અનેક રાજ્યોમાં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં યુપીના હમીરપુરમાં 23 સપ્ટેમ્બરે થયેલા મતદાનમાં 51 ટકા મતદાન નોંધાયું હતુ. જ્યારે છત્તીસગઢમાં દંતેવાડામાં 60.1 ટકા મતદાન રહ્યું હતું.

યુપીની સીટ પર કુલ 9 ઉમેદવાર
હમીરપુર સીટ પર ભાજપના યુવરાજ સિંહ, બસપાના નૌશાદ અલી, સપાના ડૉ.મનોજ કુમાર પ્રજાપતિ અને કોંગ્રેસના હર દિપક નિષાદ સહિત 9 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ પેટાચૂંટણીમાં વિપક્ષના કોઈ નેતાઓ અસરકારક પ્રચાર કર્યો નથી. જો કે, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ખુદ ભાજપના ઉમેદવાર યુવરાજ સિંહના સમર્થનમાં પ્રચાર કર્યો હતો.

કેરલની પાલા વિધાનસભા સીટ પર પેટાચૂંટણીમાં 13 ઉમેદવારો ઉતર્યા છે. અહીં પૂર્વ નાણા પ્રધાન અને કેરલ કોંગ્રેસના નેતા કેએમ મણીના નિધન બાદ પેટાચૂંટણી કરવાની ફરજ પડી હતી. જ્યારે ત્રિપુરામાં બાધારઘાટ સીટ ભાજપના ધારાસભ્ય દિલીપ સરકારના નિધનના કારણે આ બેઠક ખાલી પડી હતી.

આ તમામ બેઠકો પર હાલ મતગણતરી ચાલી રહી છે. જેના પાંચ રાઉન્ડ પૂર્ણ થતાં ક્યાંક ભાજપ તો ક્યાંક કોંગ્રેસ આગળ દેખાઈ રહી છે. પરંતુ, મતગણતરી પૂર્ણ થયા બાદ જ અંતિમ પરિણામ સામે આવશે.

Intro:Body:

પેટા ચૂંટણી મતગણતરી: યુપી, છત્તીસગઢ, ત્રિપુરા અને કેરલમાં મતગણતરી શરુ

ન્યૂઝ ડેસ્ક: ઉત્તર પ્રદેશની હમીરપુર, છત્તીસગઢની દંતેવાડા, કેરલની પાલા, ત્રિપુરાની બાધરઘાટની વિધાનસભા સીટ પર થયેલી પેટાચૂંટણીની મતગણતરી શરુ થઈ ગઈ છે. યુપીની હમીરપુર સીટ પર 9 ઉમેદવારો છે.

હમીરપુરમાં 23 સપ્ટેમ્બરે થયેલા મતદાનમાં 51 ટકા મતદાન રહ્યું હતું. જ્યારે છત્તીસગઢમાં દંતેવાડામાં 60.1 ટકા મતદાન રહ્યું હતું.

યુપીની સીટ પર કુલ 9 ઉમેદવાર

હમીરપુર સીટ પર ભાજપના યુવરાજ સિંહ, બસપાના નૌશાદ અલી, સપાના ડૉ.મનોજ કુમાર પ્રજાપતિ અને કોંગ્રેસના હર દિપક નિષાદ સહિત 9 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ પેટાચૂંટણીમાં વિપક્ષના કોઈ નેતાઓ અસરકારક પ્રચાર કર્યો નથી. જો કે, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ખુદ ભાજપના ઉમેદવાર યુવરાજ સિંહના સમર્થનમાં પ્રચાર કર્યો હતો.

કેરલની પાલા વિધાનસભા સીટ પર પેટાચૂંટણીમાં 13 ઉમેદવારો ઉતર્યા છે. અહીં પૂર્વ નાણા પ્રધાન અને કેરલ કોંગ્રેસના નેતા કેએમ મણીના નિધન બાદ પેટાચૂંટણી કરવાની ફરજ પડી હતી. જ્યારે ત્રિપુરામાં બાધારઘાટ સીટ ભાજપના ધારાસભ્ય દિલીપ સરકારના નિધનના કારણે આ બેઠક ખાલી પડી હતી.

Conclusion:
Last Updated : Sep 27, 2019, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.