ચક્રવાત અમ્ફાનને કારણે ઓડિશામાં રાહત કામગીરી શરુ. જૂઓ વીડિયો...
ચક્રવાત અમ્ફાનને કારણે બંગાળ અને ઓડિશામાં રાહત કામગીરી શરૂ - latest news of cyclone amphan
ઢાકા ટ્રિબ્યૂનના જણાવ્યા અનુસાર બુધવારે અમ્ફાન ભારત અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અથડાયા બાદ સાત લોકોના મોત થયા હતા. મૃતકો બર્ગુણા, સાતખિરા, પીરોજપુર, ભોલા અને પટુઆખલી વિસ્તારના છે.
ચક્રવાત અમ્ફાન
ચક્રવાત અમ્ફાનને કારણે ઓડિશામાં રાહત કામગીરી શરુ. જૂઓ વીડિયો...
Last Updated : May 21, 2020, 11:54 AM IST