- વન નેશન વન રાશન કાર્ડની યોજના આવશે
ભારત સરકારની મોટી જાહેરાત, માછીમારો અને પશુ પાલકોને કિસાન ક્રેડીટ કાર્ડ આપવામાં આવશે - Second Round Of Economic Package
17:16 May 14
8 કરોડ મજૂરોને મફત રાશન મળશે, તેનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે: નિર્મલા સીતારમન
17:00 May 14
રોડ અને ફૂટપાથ પર કામ કરતાં મજૂરો માટે 5 હજાર કરોડની સહાય યોજના
- મુદ્રા શિશુ લોન લેનારને 2 ટકા વ્યાજની છૂટ મળશે
- સરકાર ક્રેડિટ લીંક બેઝ્ડ સબસિડી યોજનાને માર્ચ 2021 સુધી લંબાવી છે
- એડિશનલ ઈમરજન્સી વર્કિંગ કેપિટલ ફંડ નાબાર્ડ દ્વારા સ્થાપિત થશે
16:49 May 14
વન નેશન વન રાશન કાર્ડની યોજના આવશે
- કોઈપણ રાજ્યમાંથી રાશન કાર્ડ પર રાશન મેળવી શકાશે
- માર્ચ 2021 સુધીમાં વન નેશન વન રાશન કાર્ડ યોજના અમલી બની જશે
- પ્રવાસી મજૂૂરો અને ગરીબો માટે રેન્ટલ યોજના
- પીપીપી મોડલ દ્વારા રેન્ટલ યોજના લવાશે
16:45 May 14
વગર કાર્ડના મજૂરોને 5 કિલો અનાજ મળશે
- પ્રવાસી મજૂરોને જુલાઈ સુધી મફત રાશન મળશે
16:41 May 14
રાતપાલીમાં કામ કરતી મહિલાઓ માટે નવી ગાઈડલાઈન્સ આવશે
- 2.33 કરોડ પ્રવાસી મજૂરોને પંચાયતમાં કામ મળ્યું છે
16:31 May 14
મજૂરોનુ દૈનિક વેતન રૂ.182થી વધારી રૂ.202 કરાયું
- પોતાના રાજ્યોમાં પાછા ફરેલા મજૂરોને કામ મળશે
- મજૂૂરોનું વાર્ષિક હેલ્થ ચેકઅપ થશે
- 10થી ઓછા કર્મચારીઓવાળી કંપનીમાં ESIની સુવિધા
- ન્યૂનતમ મજૂરીના દર માટે ફેરફાર કરવા માટે ચર્ચા ચાલી રહી છે
- શ્રમ કાયદામાં સુધાની પ્રક્રિયા ચાલી રહી છે
16:26 May 14
30 એપ્રિલ સુધી કુષિ ક્ષેત્રમાં 63 લાખની લોન મંજૂર કરી છે
- શહેેરી ગરીબોને 11,000 કરોડની મદદ કરી છે.
16:22 May 14
કોરોનાના સમયમાં 63 લાખ લોન મંજૂર કરી છે, 3 કરોડ ખેડૂતોને મદદ કરાઈ છે
- અમે પ્રવાસી મજૂરોનું ધ્યાન રાખી રહ્યા છીએ
- શહેરી ગરીબોને શેલ્ટર અને ખાવાનું પહોંચાડ્યું છે.

16:19 May 14
રાજ્યોને આપદા ફંડના ઉપયોગ કરવા મંજૂરી આપી છે.
- રાજ્યોએ ખેડૂતોને 6700 કરોડની મદદ કરી છે
- નાબાર્ડે 29,500 કરોડ ગ્રામીણ બેંકોને આપ્યા છે
16:17 May 14
અમારી સરકાર ગરીબોની પડખે ઉભી છે
- ગ્રામીણ અર્થવ્યવસ્થા માટે અનેક પગલા ભર્યા છે
- કૃષિ ક્ષેત્ર માટે 86,600 કરોડની લોન
16:12 May 14
સરકાર લૉક ડાઉનમાં પણ સતત કામ કરી રહી છે
- 25 લાખ નવા કિસાન ક્રેડિટ કાર્ડ
- 3 કરોડ ખેડૂતોને 4.22 લાખ કરોડની લોન આપી
- ગરીબોના ખાતામાં સીધી સહાય જમા થઈ છે
- સરકાર લૉક ડાઉનમાં પણ સતત કામ કરી રહી છે
16:10 May 14
નાના ખેડૂતો અને મજૂરો અમારી પ્રાથમિકતા છેઃ નિર્મલા સીતારમન
- નાના વેપારીઓ માટે થશે જાહેરાત
16:08 May 14
સરકારને ગરીબોનું વિશેષ ધ્યાન છેઃ નાણાં પ્રધાન
- પ્રવાસી શ્રમિકો અને ખેડૂતો માટે જાહેરાત
16:01 May 14
નાણાપ્રધાાન નિર્મલા સીતારમન રજૂ કરી રહ્યા છે આર્થિક પેકેજ
- 20 લાખ કરોડનું આર્થિક પેકેજ
15:37 May 14
નિર્મલા સિતારમન દ્વારા રાહત પેકેજના બીજા હપ્તાની વિગતો આપવામાં આવી રહી છે
- નિર્મલા સિતારમન દ્વારા રાહત પેકેજના બીજા હપ્તાની વિગતો આપવામાં આવી રહી છે