ETV Bharat / bharat

અત્યાર સુધીનું સૌથી લાંબુ બજેટ, સીતારમણ પોણા ત્રણ કલાક બોલ્યા

fghj
rgf
author img

By

Published : Feb 1, 2020, 9:29 AM IST

Updated : Feb 1, 2020, 2:13 PM IST

13:40 February 01

નાણાંપ્રધાન નિર્મલા સીતારમનની બજેટ સ્પીચ

  • આધાર કાર્ડ રજૂ કરતાં તુરંત જ પાન કાર્ડ મળશે
  • જૂના ટેક્સ વિવાદને ઉકેલવા માટે યોજના
  • આઈટી એક્ટમાં સરકાર કરશે સંશોધન
  • વર્ષ 2021માં પીએસયુ ડીસઈન્વેસ્ટમેન્ટ લક્ષ્ય 2.10 લાખ કરોડ
  • કરવેરાના જૂના વિવાદ ઉકેલવા માટે વિવાદ સે વિશ્વાસ યોજના લવાશે

13:29 February 01

  • સ્ટાર્ટઅપને પ્રોત્સાહન અપાયું
  • 100 ટકા લાભ માટેની મર્યાદા 25 કરોડથી વધારીને 100 કરોડ કરાઈ
  • સસ્તા મકાન ખરીદવા માટે 1,50,000 રૂપિયાની વધારાની કપાત
  • ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં રોકાણ કરનાર ફંડને 100 ટકા ટેક્સ છૂટ

13:06 February 01

કરદાતાઓ માટેની જાહેરાત

  • ઈન્કમટેક્સ સ્લેબમાં ફેરફાર
  • 5 લાખ સુધીના પગારદારને કોઈ ટેક્સ નહીં
  • 5 થી 7.5 લાખ માટે 10 ટકા ટેક્સ
  • 7.50 લાખથી 10 લાખ સુધીની આવકવાળાને 15 ટકા ટેક્સ
  • 10 લાખથી 12.50 લાખની આવકવાળા માટે 20 ટકા ટેક્સ
  • 12.5 થી 15 લાખ આવકવાળાને 25 ટકા ટેક્સ
  • 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ

13:03 February 01

  • જીડીપીમાં સામાન્ય સુધારો થવાનું અનુમાન રજૂ કરાયું
  • 2020-21માં જીડીપી ગ્રોથ 10 ટકા રહેવાનું અનુમાન
  • 2019-20માં કુલ ખર્ચ રૂ.26.99 કરોડ
  • સરકારે 15માં નાણાંકીય આયોગની ભલામણનો સ્વીકાર કર્યો છે
  • 2020-21માં રાજકોષિય ખાદ્ય 3.5 ટકા રાખવાનું આયોજન
  • નવી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ 15 ટકા કરાયો
  • LICનો એક મોટો હિસ્સો સરકાર વેચશે
  • આઈડીબીઆઈનો હિસ્સો પણ સરકાર વેચશે
  • એલઆઈસીનો આઈપીઓ આવશે

12:44 February 01

બેન્કો માટેની જાહેરાત

  • બેન્કમાં જમાં ગેરંટી 5 લાખ રૂપિયા કરાઈ
  • હવે બેન્ક ઉઠી જાય તો ઓછામાં ઓછા 5 લાખ રુપિયા મળશે
  • બેન્કમાં 5 લાખ રૂપિયા સુધીના જમા નાણા સુરક્ષિત રહેશે
  • સરકારી બેન્કો માટે 3,50,000 કરોડની જોગવાઈ

12:40 February 01

જમ્મુ-કાશમીર અને લદાખ માટે અલગથી જોગવાઇ

  • જમ્મુ કશ્મીરના વિકાસમ 30,700 કરોડની જોગવાઈ
  • લદાખના વિકાસ માટે 5,900 કરોડની જોગવાઈ

12:34 February 01

  • સરકારે દિવ્યાંગો અને સીનીયર સિટીઝન માટે 9500 કરોડની જોગવાઈ કરી
  • ટુરીઝમનો વધારવા માટે 2500 કરોડની જોગવાઈ
  • સંસ્કૃતિ મંત્રાલય માટે 3150 કરોડની જોગવાઈ
  • અનુસુચિત જાતિના ઉત્થાન માટે 8500 કરોડ
  • સ્વચ્છ હવા અને પ્રદુષણથી બચવા માટે 4 કરોડની જોગવાઈ

12:29 February 01

ગુજરાત માટે મહત્વની જાહેરાત

  • ગુજરાતના ધોળાવીરાને પર્યટન સ્થળ તરીકે વિકસાવાશે
  • અમદાવાદમાં સમુદ્રી સંગ્રહાલય બનશે
  • લોથલમાં મેરીટાઈમ મ્યુઝિયમ બનશે

11:16 February 01

  • ભારત નેટ કાર્યક્રમ માટે 6 હજાર કરોડ આપવાની દરખાસ્ત
  • દેશભરમાં ડેટા સેન્ટર પાર્ક બનશે
  • બેટી બચાવો બેટી પઢાઓ યોજનાથી દીકરીઓને ફાયદો
  • સ્કુલોમાં દીકરીઓની સંખ્યા વધી
  • 6 લાખથી વધુ આંગણવાડી કાર્યકર્તાઓને સ્માર્ટફોન અપાયા છે
  • બજેટમાં રેલવે માટે મહત્વની જાહેરાત
  • 27 હજાર કિલોમીટરના ટ્રેકનું ઈલેક્ટ્રિફિકેશન થશે
  • 150 ટ્રેન પીપીપી મોડલથી ચલાવવાનો નિર્ણય
  • તેજસ જેવી ટ્રેનોની સંખ્યામાં વધારો કરાશે
  • 550 રેલવે સ્ટેશનો પર વાઈફાઈની સુવિધા અપાઈ છે
  • પીપીપી મોડલ પર મેડિકલ કૉલેજ બનાવાશે
  • સરકાર નવી શિક્ષણ પૉલીસી લાવશે
  • ડિગ્રી લેવલ પર ઑનલાઈન એજ્યુકેશન કોર્સ શરૂ કરા
  • શિક્ષણ ક્ષેત્રમાં વિદેશી રોકાણ લવાશે
  • શિક્ષણ માટે 99,300 કરોડની જોગવાઈ
  • દરેક ઘરને શુદ્ધ પીવાનું પાણી મળશે
  • સ્વાસ્થ્ય યોજનાઓ માટે 70 હજાર કરોડ
  • મીઠાવાળા પાણીને શુદ્ધ કરાશે
  • સોલિડ વેસ્ટ ક્લેકશન પર ફોક્સ રહેશે
  • ફાઈ માટે 12,300 કરોડ રૂપિયા નિર્ધારિત કરાયા
  • 2025 સુધી દૂધનું ઉત્પાદન બમણું કરવાનું લક્ષ્ય
  • માછલી ઉત્પાદન માટે સાગર મિત્ર યોજના
  • ખેડૂતો માટે કુસુમ યોજના
  • ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ મારફતે સહાય મળશે
  • ખેડૂતો માટે કિશાન રેલની જાહેરાત
  • ઉડ્યન મંત્રાલય કૃષિ ઉડાન યોજના પણ કશે લૉન્ચ
  • 15 લાખ કરોડ રુપિયા કૃષિ ક્ષેત્રે ફાળવાયા
  • 20 લાખ ખેડૂતોને સોલાર પંપ આપશે સરકાર
  • 11 કરોડ ખેડૂતોને પીએમ કિશાન યોજનાથી સહાય આપી
  • જલસંકટથી ઝઝુમી રહેલા 100 જિલ્લાઓ માટે ખાસ યોજના
  • 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું અમારુ લક્ષ્ય
  • ખેડૂતોની આવક બમણી કરવાનું અમારુ લક્ષ્ય
  • આ વખતનું બજેટ Aspirational India થીમ પર બનાવ્યું છે
  • સરકાર મોંઘવારીને કાબૂમાં લેવામાં સફળ રહી છે
  • મોદી સરકારની આગેવાનીમાં દેશમાં વિદેશી રોકાણમાં વધારો થયો છે
  • અમે સૌનો સાથ લઈને વાઈબ્રન્ટ ઈન્ડિયા બનાવી રહ્યા છીએ: નાણાંપ્રધાન

11:12 February 01

- યુવાનોને રોજગારી આપવાનો પ્રયત્ન કર્યો છે

11:09 February 01

નાણાંપ્રધાન નિર્મલા સીતારમને અરૂણ જેટલીને યાદ કર્યા

નાણાંપ્રધાન નિર્મલા સીતારમન સંસદમાં રજૂ કરી રહ્યા છે 2020-2021 માટેનું બજેટ

10:54 February 01

સંસદ ભવન પહોંચ્યા વડાપ્રધાન મોદી

10:27 February 01

સંસદમાં બજેટની કૉપી સંસદ ભવન લાવવામાં આવી

10:12 February 01

નાણાંપ્રધાન નિર્મલા સીતારમન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યાં

09:30 February 01

કેન્દ્રીય બજેટ 2020-21 ને રજૂ કરતા પહેલા નાણાપ્રધાન નિર્મલા સીતારામન 'ખાતા વહી' સાથે

09:19 February 01

Live budget

ખાતા વહી સાથે નાણાપ્રધાન અને તેની ટીમ

ફરી લાલ ખાતાવહી સાથે નિર્મલા સીતારમણ નાણાં મંત્રાલય પહોંચી ગયા છે. 11 વાગ્યે બજેટ રજૂ કરશે.

Intro:Body:

fgh

Conclusion:
Last Updated : Feb 1, 2020, 2:13 PM IST

For All Latest Updates

TAGGED:

budget 2020
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.